logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા હેલ્મેટ વિતરણ કરાયા. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ વિજયભાઇ પોપટભાઇ ભરવાડ તથા સભ્યો દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ તારાપુર શહેરની નાની ચોકડી ખાતે કરવામાં આવ્યો. જે પ્રસંગે તારાપુર મામલતદાર, પી.આઇ, શહેર તાલુકા સંગઠન પ્રમુખ, પરેશભાઇ, મહાવિરસિંહ, મહામંત્રી વિનોદભાઇ, મુકેશભાઇ નગરપાલિકા પ્રમુખ રશ્મિકાબેન, કાઉન્સિલરો તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ જેમાં ૧૨૫ થી વધુ બાઇક સવારોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું

20 hrs ago
user_TNA NEWS GUJARATI
TNA NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
20 hrs ago

માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા હેલ્મેટ વિતરણ કરાયા. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ વિજયભાઇ પોપટભાઇ ભરવાડ તથા સભ્યો દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ તારાપુર શહેરની નાની ચોકડી ખાતે કરવામાં આવ્યો. જે પ્રસંગે તારાપુર મામલતદાર, પી.આઇ, શહેર તાલુકા સંગઠન પ્રમુખ, પરેશભાઇ, મહાવિરસિંહ, મહામંત્રી વિનોદભાઇ, મુકેશભાઇ નગરપાલિકા પ્રમુખ રશ્મિકાબેન, કાઉન્સિલરો તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ જેમાં ૧૨૫ થી વધુ બાઇક સવારોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું

More news from ગુજરાત and nearby areas
  • આણંદમાં વહેલી સવારે ભારે વરસાદ થયો છે સવારના 08:00 વાગ્યા સુધી ભારે વરસાદ છે
    1
    આણંદમાં વહેલી સવારે ભારે વરસાદ થયો છે સવારના 08:00 વાગ્યા સુધી ભારે વરસાદ છે
    user_Aspak vhora
    Aspak vhora
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    20 hrs ago
  • પેટલાદ તાલુકાના પાડગોલ ગામે આવેલ આશ્રમ ખાતે વૃદ્ધોને કીટનું વિતરણ કરાયુ
    1
    પેટલાદ તાલુકાના પાડગોલ ગામે આવેલ આશ્રમ ખાતે વૃદ્ધોને કીટનું વિતરણ કરાયુ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    22 hrs ago
  • ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો
    1
    ઉમરાળા થી ચોગઠ સુધીનો રોડ માં કાંકરા ઉડતા રાજસ્થાની કો દ્વારા વિરોધ કરવા માં આવ્યો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.
    1
    GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો
GSFC ગેસ ગળતર કાંડમાં વધુ એક મોત ૧૦ દિવસની સારવાર બાદ કેયુર પરમારે દમ તોડ્યો
વડોદિયાના કોયલી ગામના યુવાન કેયુર બિપીનભાઈ પરમારનું GSFC ગેસ ગળતરની ઘટનામાં ગંભીર અસર બાદ ૧૦ દિવસની સારવાર પછી દુઃખદ અવસાન થયું. પ્રથમ શ્રીજી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કેયુર GSFC કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પરિવાર અને કોયલી ગામમાં શોક છવાયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ), વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોએ પરિવારને ન્યાય અને યોગ્ય વળતર માટે કંપની સમક્ષ રજૂઆત કરી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા... AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....
    1
    અમદાવાદના નવરંગપુરા જેવા વિસ્તારની આજ સવારની આ હાલત છે, વરસાદ આવ્યો અને તરત પાણી ભરાઈ ગયા...

AMC એ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હશે ખરી? કે પછી .....
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    17 hrs ago
  • ગુજરાતમાં સૌ પ્રથમ વાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે 'બાળ સંસદ' (મિનિ પાર્લામેન્ટ) અને 'કેશવ અભ્યાસિકા' (પુસ્તકાલય)નું ભવ્ય લોકાર્પણ
    1
    ગુજરાતમાં સૌ પ્રથમ વાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે 'બાળ સંસદ' (મિનિ પાર્લામેન્ટ) અને 'કેશવ અભ્યાસિકા' (પુસ્તકાલય)નું ભવ્ય લોકાર્પણ
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    19 hrs ago
  • માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા હેલ્મેટ વિતરણ કરાયા. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ વિજયભાઇ પોપટભાઇ ભરવાડ તથા સભ્યો દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ તારાપુર શહેરની નાની ચોકડી ખાતે કરવામાં આવ્યો. જે પ્રસંગે તારાપુર મામલતદાર, પી.આઇ, શહેર તાલુકા સંગઠન પ્રમુખ, પરેશભાઇ, મહાવિરસિંહ, મહામંત્રી વિનોદભાઇ, મુકેશભાઇ નગરપાલિકા પ્રમુખ રશ્મિકાબેન, કાઉન્સિલરો તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ જેમાં ૧૨૫ થી વધુ બાઇક સવારોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું
    1
    માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા હેલ્મેટ વિતરણ કરાયા.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ વિજયભાઇ પોપટભાઇ ભરવાડ તથા સભ્યો દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ તારાપુર શહેરની નાની ચોકડી ખાતે કરવામાં આવ્યો. જે પ્રસંગે તારાપુર મામલતદાર, પી.આઇ, શહેર તાલુકા સંગઠન પ્રમુખ, પરેશભાઇ, મહાવિરસિંહ, મહામંત્રી વિનોદભાઇ, મુકેશભાઇ  નગરપાલિકા પ્રમુખ રશ્મિકાબેન, કાઉન્સિલરો તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ જેમાં ૧૨૫ થી વધુ બાઇક સવારોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    20 hrs ago
  • સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો
    2
    સાવલીમાં શહેરમાં અને તાલુકામાં પવન ગાજવીજ સાથે સાથે વરસાદ વરસીયો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવેની બાજુમાંથી અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનામાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલા ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે મૃતકની ઓળખ સહિત હત્યાના કારણ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.
    1
    મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો
મકરપુરા હાઈવે પરથી મળેલી અજાણ્યા પુરુષની લાશનો હત્યાનો ભેદ ઉકેલાયો
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવેની બાજુમાંથી અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનામાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી બનાવમાં સંડોવાયેલા ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે મૃતકની ઓળખ સહિત હત્યાના કારણ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.