Shuru
Apke Nagar Ki App…
Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
Aspak vhora
Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
More news from ગુજરાત and nearby areas
- Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad1
- પેટલાદમાં 112 પોલીસ ટીમની પ્રશંસને કામગીરી, ગુમ થયેલ મહિલાને શોધી કાઢ્યા1
- તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ4
- કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર1
- જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલા જલારામ નગર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નગરજનો દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. શ્રીજીની પ્રતિમા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના સ્વરૂપમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંજની આરતીમાં મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ભાગ્યાભાઈએ નગરજનોને શુભેચ્છા પાઠવી શ્રીજીના આગમનને લઈ પ્રતિષ્ઠા અને ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.1
- ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો1
- Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad1