logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરેન્દ્રનગર SOGની મોટી કાર્યવાહી | બોગસ ડોકટર ઝડપાયો | 33 દવાઓ સાથે પોલીસે પકડ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ એસપી વેદિકા બીહાનીની દેખરેખમાં SOG ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણીયા ગામે દુકાન ભાડે રાખી બિનડિગ્રી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા વિપુલભાઈ પાયાભાઈ રોજાસરાને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹6,273 કિંમતની 33 પ્રકારની દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 👉 આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારી ચેનલને Subscribe કરો અને Notification Bell દબાવો. 🎤 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા 📍 સાથે: ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા

2 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
2 hrs ago

સુરેન્દ્રનગર SOGની મોટી કાર્યવાહી | બોગસ ડોકટર ઝડપાયો | 33 દવાઓ સાથે પોલીસે પકડ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ એસપી વેદિકા બીહાનીની દેખરેખમાં SOG ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણીયા ગામે દુકાન ભાડે રાખી બિનડિગ્રી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા વિપુલભાઈ પાયાભાઈ રોજાસરાને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹6,273 કિંમતની 33 પ્રકારની દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 👉 આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારી ચેનલને Subscribe કરો અને Notification Bell દબાવો. 🎤 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા 📍 સાથે: ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા

More news from ગુજરાત and nearby areas
  • Post by Nasim
    2
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    23 hrs ago
  • ધંધુકામાં હવે ઉપલબ્ધ ડેડ બીડી ફ્રીઝર, પીએમબી હોસ્પિટલ.
    1
    ધંધુકામાં હવે ઉપલબ્ધ ડેડ બીડી ફ્રીઝર, પીએમબી હોસ્પિટલ.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    1
    ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે, જેના કારણે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની સંખ્યા ખૂબ વધી જતા સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત રાખવી પડી છે જામનગર શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. 🔴 જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી 🔴 64 બેઠક માટે 1575 જેટલા દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા 🔴 ભાજપમાં ટિકિટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ 🔴 સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી 🔴 દાવેદારો વધતા બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની 64 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા આશરે 1575 જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા છે, જેના કારણે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વધુ રસપ્રદ બની છે. 
મુરતિયા મંથન માટે ભાજપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાવેદારોની સંખ્યા ખૂબ વધી જતા સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત રાખવી પડી છે જામનગર શહેર ભાજપ કાર્યાલય અને ફ્રેન્ડ્સ હોલ ખાતે ગઈકાલે મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી અને આજે સવારે 10 વાગ્યા બાદ ફરીથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 14, 15 અને 16 માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ફ્રેન્ડ્સ હોલ ખાતે વોર્ડ નંબર 7, 8 અને ત્યારબાદ 6 માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મુકાયેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. 
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા.  
🔴 જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી 
🔴 64 બેઠક માટે 1575 જેટલા દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા 
🔴 ભાજપમાં ટિકિટ માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ 🔴 સેન્સ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી 
🔴 દાવેદારો વધતા બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया। जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है इलेक्ट्रॉनिक उपकरण प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा रिपोर्टर : धरा पटेल अहमदाबाद
    4
    विरामगाम: टावर चौक के पास कंप्यूटर की दुकान में भीषण आग, 
विरामगाम शहर के मध्य स्थित और व्यस्त रहने वाले टावर चौक इलाके में आज एक कंप्यूटर की दुकान में अचानक भीषण आग लगने से हड़कंप मच गया। 
आग इतनी विकराल थी कि देखते ही देखते उसने पूरी दुकान को अपनी चपेट में ले लिया।
जानकारी के अनुसार, टावर चौक के पास स्थित कंप्यूटर की दुकान से अचानक धुएं के गुबार निकलते देख आसपास के लोग जमा हो गए
इससे पहले कि कोई कुछ समझ पाता, आग ने रौद्र रूप धारण कर लिया। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचित किया, जिसके बाद दमकल की गाड़ियों ने मौके पर पहुंचकर स्थिति पर काबू पाने का प्रयास किया
इस भीषण आग के कारण दुकान में रखा कीमती सामान जलकर राख हो गया है
इलेक्ट्रॉनिक उपकरण
प्राथमिक अनुमान के अनुसार, इस अग्निकांड में नुकसान की आशंका जताई जा रही है
राहत की बात यह रही कि इस दुर्घटना में कोई जनहानि नहीं हुई है
आग लगने के सटीक कारणों का अभी पता नहीं चल पाया है, लेकिन शुरुआती तौर पर माना जा रहा है कि शॉर्ट सर्किट की वजह से यह हादसा हुआ होगा
रिपोर्टर : धरा पटेल अहमदाबाद
    user_Dhara patel
    Dhara patel
    કડી, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • जिस दिन गलत मुकदमे पर पुलिस को, और झूठे केस पर वकील को, और नाइंसाफी पर जज को, और झूठी खबर पर मीडिया को सजा मिलेगी, उसी दिन से देश का विकास होना शुरू हो जाएगा
    1
    जिस दिन गलत मुकदमे पर पुलिस को, और झूठे केस पर वकील को, और नाइंसाफी पर जज को, और झूठी खबर पर मीडिया को सजा मिलेगी, उसी दिन से देश का विकास होना शुरू हो जाएगा
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    34 min ago
  • પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ.. પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    1
    પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ..
પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ 
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • તારીખ.૦૨/૦૪/૨૦૨૬ના રોજ સાંજના ૭ કલાકે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમા શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય.ઉત્પલવર્ણા ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ભગવાન બુદ્ધ ને પૂષ્પ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ફુલહાર અર્પણ કરી ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના બૌદ્ધ સાધુ દ્વારા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ સ્વાગત પ્રવચન રાહુલભાઈ વાજા દ્વારા કરવામાં આવેલ વિષય ધર્મ અને તેનુ તત્વજ્ઞાન પર પ્રવચન જયંતિભાઈ ચાવડા.અમૃતભાઈ કલીવડા મયુરભાઈ જમોડ મોન્ટુભાઇ માળી બિજલભાઈ પરમાર.હિંમતભાઈ ગોહિલ સહિત તમામ વક્તાઓ દ્વારા વિષય અનુરૂપ પ્રવચન આપવામાં આવેલ ત્યારબાદ ભિક્ખુણી ઉત્પલવર્ણાજી દ્વારા સમ્યક જીવન ની આધારશિલા પર ધમ્મ દેશના આપવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓ ને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપીને સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ નું સુંદર સંચાલન ગીરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ આભારવિધી દિપકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વિનોદભાઈ ભાદરકા. હરેશભાઇ પરમાર. બોધિરાજ બૌદ્ધ.મૌલેશભાઈ સોલંકી.ડાયાભાઈ ચાવડા પ્રિતેશભાઈ ચાવડા અલ્પેશભાઈ ખુમાણ રાજેશભાઈ જાદવ‌ મનિષભાઈ પરમાર મુકેશભાઈ ચૌહાણ અમરાભાઈ બથવાર કાળુભાઈ વાજાકિરણભાઈ બથવાર દિનેશભાઈ કાનપરીયા ભાવેશભાઈ પરમાર પ્રકાશભાઈ મકવાણા જગદીશભાઈ ગોહિલ.ભુપતભાઈ ચૌહાણ.સાહિલ વાજા પ્રતિભા બૌદ્ધ નિરમાબેન પરમાર આરતિબેન ભાદરકા લક્ષ્મિબેન બથવાર દીપ્તિબેન પરમાર સહિત ભગવાન બુદ્ધ અને ડૉ.બાબાસાહેબને માનનાર સમાનતાવાદી અને બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ માં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે હરેશભાઇ પરમાર વિનોદભાઈ ભાદરકા ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજન નું આયોજન કરેલ સૌ ઉપસ્થિત બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ દ્વારા ભોજન ગ્રહણ કરવામાં આવેલ તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પુર્ણિમા નિમિતે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    તારીખ.૦૨/૦૪/૨૦૨૬ના રોજ સાંજના ૭ કલાકે સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમા શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય.ઉત્પલવર્ણા ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ભગવાન બુદ્ધ ને પૂષ્પ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ફુલહાર અર્પણ કરી ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના બૌદ્ધ સાધુ દ્વારા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ સ્વાગત પ્રવચન રાહુલભાઈ વાજા દ્વારા કરવામાં આવેલ વિષય ધર્મ અને તેનુ તત્વજ્ઞાન પર પ્રવચન જયંતિભાઈ ચાવડા.અમૃતભાઈ કલીવડા મયુરભાઈ જમોડ મોન્ટુભાઇ માળી બિજલભાઈ પરમાર.હિંમતભાઈ ગોહિલ સહિત તમામ વક્તાઓ દ્વારા વિષય અનુરૂપ પ્રવચન આપવામાં આવેલ ત્યારબાદ ભિક્ખુણી ઉત્પલવર્ણાજી દ્વારા સમ્યક જીવન ની આધારશિલા પર ધમ્મ દેશના આપવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓ ને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપીને સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ નું સુંદર સંચાલન ગીરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ આભારવિધી દિપકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વિનોદભાઈ ભાદરકા. હરેશભાઇ પરમાર. બોધિરાજ બૌદ્ધ.મૌલેશભાઈ સોલંકી.ડાયાભાઈ ચાવડા પ્રિતેશભાઈ ચાવડા અલ્પેશભાઈ ખુમાણ રાજેશભાઈ જાદવ‌ મનિષભાઈ પરમાર મુકેશભાઈ ચૌહાણ અમરાભાઈ બથવાર કાળુભાઈ વાજાકિરણભાઈ બથવાર દિનેશભાઈ કાનપરીયા ભાવેશભાઈ પરમાર પ્રકાશભાઈ મકવાણા જગદીશભાઈ ગોહિલ.ભુપતભાઈ ચૌહાણ.સાહિલ વાજા પ્રતિભા બૌદ્ધ નિરમાબેન પરમાર આરતિબેન ભાદરકા લક્ષ્મિબેન બથવાર દીપ્તિબેન પરમાર સહિત ભગવાન બુદ્ધ અને ડૉ.બાબાસાહેબને માનનાર સમાનતાવાદી અને બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવ માં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે હરેશભાઇ પરમાર  વિનોદભાઈ ભાદરકા ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજન નું આયોજન કરેલ સૌ ઉપસ્થિત બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ દ્વારા ભોજન ગ્રહણ કરવામાં આવેલ તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પુર્ણિમા નિમિતે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવેલ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.