logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલા એસટી ડેપોમાં ધારાસભ્યના હસ્તે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજુલા એસટી ડેપોમાં આજે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં વેપારીઓ અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પક્ષના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા

19 hrs ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department Rajula, Amreli•
19 hrs ago

રાજુલા એસટી ડેપોમાં ધારાસભ્યના હસ્તે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજુલા એસટી ડેપોમાં આજે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં વેપારીઓ અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પક્ષના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા

More news from Gujarat and nearby areas
  • રાજકોટ કુવાડવા રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું
    1
    રાજકોટ કુવાડવા રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    15 hrs ago
  • ईरान ताजाखबर।
    1
    ईरान ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    20 hrs ago
  • ૨૦ માર્ચ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ તાલુકા યુવા મોરચા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વધતી જતી ગરમીને ધ્યાને રાખી પક્ષીઓની તરસ છિપાવવા માટે ભેંસાણ, રાણપુર, અને છોડવડી ગામો સહિત વિવિધ સરકારી કચેરીઓમાં ચકલીઓ માટે પાણીના કુંડા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જીવદયાના આ ભગીરથ કાર્ય બદલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રાએ યુવા ટીમની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાનમાં ભાજપના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ અને પક્ષી પ્રેમના દર્શન કરાવ્યા હતા.
    1
    ૨૦ માર્ચ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ તાલુકા યુવા મોરચા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વધતી જતી ગરમીને ધ્યાને રાખી પક્ષીઓની તરસ છિપાવવા માટે ભેંસાણ, રાણપુર, અને છોડવડી ગામો સહિત વિવિધ સરકારી કચેરીઓમાં ચકલીઓ માટે પાણીના કુંડા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જીવદયાના આ ભગીરથ કાર્ય બદલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રાએ યુવા ટીમની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાનમાં ભાજપના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ અને પક્ષી પ્રેમના દર્શન કરાવ્યા હતા.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
  • આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના
    1
    આ પ્રસંગે ગુરુકુળના માધવ સ્વામી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, મહામંત્રી વનરાજસિંહ ડાભી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગો માટે માઠી દશા ગલ્ફ દેશો માંથી આવતું રો મટીરીયલ બંધ થયું કારણ કે યુધ્ધ નેં લઈને રો મટીરીયલ મળતું નથી અને જે મળે છે તે પણ બમણાં ભાવ થીં આ ભાવ પ્લાસ્ટિક ઉદ્યોગને પોસાઈ તેમ નથી તેથી કારખાનાં ઓ ઘણા બંધ અને કારખાનાં માં મજુરોને બેઠો પગાર આપવામાં આવે છે : વિઓ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુધ્ધ નેં કારણે ગલ્ફ દેશો માંથી આવતું અને પ્લાસ્ટિક ઉદ્યોગ માં વપરાશ માટે નું રો મટીરીયલ મળતું બંધ થયું અને આ ની અસર તમામ દેશો પર થઈ રહી છે અને જે કંપની રો મટીરીયલ ભારત માં બનાવી રહી છે તેમાં પણ બમણો વધારો થયો છે ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાં અને તેમાં ધોરાજી (સૌરાષ્ટ્ર) માં આસરે 250 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાં ઓ છે જેમાં રો મટીરીયલ નો ઉપયોગ થાય છે પણ રો મટીરીયલ નહીં મળતા અને ઘણા ભાવો આસમાને પહોંચ્યા છે અને આ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં મોટો ફટકો પડ્યો છે અને 60 ટકા કારખાનાં ઓ બંધ થઈ ગયા છે અને આ યુધ્ધ જો વધુ ચાલ્યું તો ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં સંપૂર્ણ તાળાં લાગી જાય તેમ છે અને હાલ કોરોના નું લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ધોરાજી ના પ્લાસ્ટિક કારખાનાં માં કામ કરતાં મજુરોને બેઠો પગાર આપવો પડે છે અને યુદ્ધ નેં કારણે રો મટીરીયલ ની અછત ની સાથે ગેસ ના ઉપયોગ કરતા કારખાનાં માટે ગેસ પણ ઉપલબ્ધ નથી તેથી મરણ પથારીએ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગો જોવા મળે છે ત્યારે ધોરાજી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના કારખાનાં ઓને મોટો ફટકો પડયો છે ત્યારે આવા ઉદ્યોગ કારો અને કારખાનાં માલિકો ની રજૂઆત છે કે સરકાર જેતે રો મટીરીયલ અને ગેસ ની જરૂરિયાત મુજબ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે અને ભાવ નિયંત્રણમાં રાખવા માં આવે અને યુધ્ધ નેં કારણે હાલ લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં થી બહાર કાઢવામાં આવે : બાઈટ દલસુખ ભાઈ વાગડીયા પ્લાસ્ટિક એશો પ્રમુખ ધોરાજી બાઈટ જય ભાઇ ગેવરીયા પ્લાસ્ટિક ઉદ્યોગકાર ધોરાજી
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગો માટે માઠી દશા ગલ્ફ દેશો માંથી આવતું રો મટીરીયલ બંધ થયું કારણ કે યુધ્ધ નેં લઈને રો મટીરીયલ મળતું નથી અને જે મળે છે તે પણ બમણાં ભાવ થીં આ ભાવ પ્લાસ્ટિક ઉદ્યોગને પોસાઈ તેમ નથી તેથી કારખાનાં ઓ ઘણા બંધ અને કારખાનાં માં મજુરોને બેઠો પગાર આપવામાં આવે છે : 
વિઓ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુધ્ધ નેં કારણે ગલ્ફ દેશો માંથી આવતું અને પ્લાસ્ટિક ઉદ્યોગ માં વપરાશ માટે નું રો મટીરીયલ મળતું બંધ થયું અને આ ની અસર તમામ દેશો પર થઈ રહી છે અને જે કંપની રો મટીરીયલ ભારત માં બનાવી રહી છે તેમાં પણ બમણો વધારો થયો છે ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાં અને તેમાં ધોરાજી (સૌરાષ્ટ્ર) માં આસરે 250 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાં ઓ છે જેમાં રો મટીરીયલ નો ઉપયોગ થાય છે પણ રો મટીરીયલ નહીં મળતા અને ઘણા ભાવો આસમાને પહોંચ્યા છે અને આ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં મોટો ફટકો પડ્યો છે અને 60 ટકા કારખાનાં ઓ બંધ થઈ ગયા છે અને આ યુધ્ધ જો વધુ ચાલ્યું તો ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં સંપૂર્ણ તાળાં લાગી જાય તેમ છે અને હાલ કોરોના નું લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ધોરાજી ના પ્લાસ્ટિક કારખાનાં માં કામ કરતાં મજુરોને બેઠો પગાર આપવો પડે છે અને યુદ્ધ નેં કારણે રો મટીરીયલ ની અછત ની સાથે ગેસ ના ઉપયોગ કરતા કારખાનાં માટે ગેસ પણ ઉપલબ્ધ નથી તેથી મરણ પથારીએ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગો જોવા મળે છે ત્યારે ધોરાજી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના કારખાનાં ઓને મોટો ફટકો પડયો છે ત્યારે આવા ઉદ્યોગ કારો અને કારખાનાં માલિકો ની રજૂઆત છે કે સરકાર જેતે રો મટીરીયલ અને ગેસ ની જરૂરિયાત મુજબ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે અને ભાવ નિયંત્રણમાં રાખવા માં આવે અને યુધ્ધ નેં કારણે હાલ લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં થી બહાર કાઢવામાં આવે : 
બાઈટ દલસુખ ભાઈ વાગડીયા પ્લાસ્ટિક એશો પ્રમુખ ધોરાજી 
બાઈટ જય ભાઇ ગેવરીયા પ્લાસ્ટિક ઉદ્યોગકાર ધોરાજી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • જાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની કરવાં માં આવી ઉજવણી
    1
    જાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની કરવાં માં આવી ઉજવણી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    15 hrs ago
  • motivational speech.
    1
    motivational speech.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    20 hrs ago
  • જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખામધ્રોળ ચોકડીથી ગલીયાવાડ ગામ તરફ જતાં રસ્તા પરથી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. વધાવી ગામનો રહેવાસી દીપક ઉર્ફે મેલડી રમેશભાઈ ભેડા પોતાની એક્ટિવા મોટરસાયકલ પર ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ વેચવા જઈ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ₹1200 ની કિંમતની દારૂની બોટલ અને ₹15,000 ની કિંમતનું એક્ટિવા મળી કુલ ₹16,200 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખામધ્રોળ ચોકડીથી ગલીયાવાડ ગામ તરફ જતાં રસ્તા પરથી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. વધાવી ગામનો રહેવાસી દીપક ઉર્ફે મેલડી રમેશભાઈ ભેડા પોતાની એક્ટિવા મોટરસાયકલ પર ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ વેચવા જઈ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ₹1200 ની કિંમતની દારૂની બોટલ અને ₹15,000 ની કિંમતનું એક્ટિવા મળી કુલ ₹16,200 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.