logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ કુવાડવા રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું

17 hrs ago
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
17 hrs ago

રાજકોટ કુવાડવા રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું

More news from Gujarat and nearby areas
  • અમરેલી જિલ્લા ના ખેડૂતે ગાંજો વાવવાની પરમિશન માટે કરી માંગ
    1
    અમરેલી જિલ્લા ના ખેડૂતે ગાંજો વાવવાની પરમિશન માટે કરી માંગ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    17 hrs ago
  • બ્રેકિંગ ન્યુઝ જસદણ જસદણ અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બ્રેઝા કાર ટ્રકના મોરામાં ઘૂસી ગઈ હતી કારચાલક ને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો 108 મારફત કારચાલકને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે જસદણ પોલીસ પહોંચી.
    4
    બ્રેકિંગ ન્યુઝ જસદણ 
જસદણ અમદાવાદ  રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત 
બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો 
બ્રેઝા કાર ટ્રકના મોરામાં ઘૂસી ગઈ હતી 
કારચાલક ને ગંભીર  ઈજા  થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો 
108 મારફત કારચાલકને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો 
ઘટના સ્થળે જસદણ પોલીસ પહોંચી.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • ईरान जंग ताजाखबर।
    1
    ईरान जंग ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    17 min ago
  • રાજુલા એસટી ડેપોમાં આજે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં વેપારીઓ અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પક્ષના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા
    1
    રાજુલા એસટી ડેપોમાં આજે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું
આજના કાર્યક્રમમાં વેપારીઓ અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પક્ષના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Newspaper advertising department Rajula, Amreli•
    21 hrs ago
  • આ સમગ્ર મેરેથોન દરમિયાન બોટાદ અને ગઢડા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, મેરેથોન પૂર્ણ થયા બાદ વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ તમામ ભાગ લેનાર ખેલાડીઓના ઉત્સાહને વધાવવામાં આવ્યો હતો. આ પ્રકારની સ્પર્ધાઓથી યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે છે અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા મળે છે.
    1
    આ સમગ્ર મેરેથોન દરમિયાન બોટાદ અને ગઢડા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, 
મેરેથોન પૂર્ણ થયા બાદ વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ તમામ ભાગ લેનાર ખેલાડીઓના ઉત્સાહને વધાવવામાં આવ્યો હતો.
આ પ્રકારની સ્પર્ધાઓથી યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે છે અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા મળે છે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    44 min ago
  • નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • માંગરોળ શહેર મુકામે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલ જન્મ જયંતીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય પ્રસંગે માણાવદર-માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ખાસ ઉપસ્થિત રહી સિંધી સમાજના ભાઈ-બહેનો સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન ઝુલેલાલની પૂજા-અર્ચના કરી હતી અને સૌના સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર માંગરોળમાં આનંદ, ભક્તિ અને સામાજિક એકતાના સુંદર માહોલ વચ્ચે આ ઉત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
    1
    માંગરોળ શહેર મુકામે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલ જન્મ જયંતીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય પ્રસંગે માણાવદર-માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ખાસ ઉપસ્થિત રહી સિંધી સમાજના ભાઈ-બહેનો સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન ઝુલેલાલની પૂજા-અર્ચના કરી હતી અને સૌના સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર માંગરોળમાં આનંદ, ભક્તિ અને સામાજિક એકતાના સુંદર માહોલ વચ્ચે આ ઉત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    23 hrs ago
  • રાજકોટ કુવાડવા રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું
    1
    રાજકોટ કુવાડવા રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.