Shuru
Apke Nagar Ki App…
જાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની કરવાં માં આવી ઉજવણી
Loksamnanews channel
જાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની કરવાં માં આવી ઉજવણી
More news from ગુજરાત and nearby areas
- ईरान ताजाखबर।1
- રાજુલા શહેરમાં જ્યોતિ ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા1
- ૨૦ માર્ચ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ તાલુકા યુવા મોરચા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વધતી જતી ગરમીને ધ્યાને રાખી પક્ષીઓની તરસ છિપાવવા માટે ભેંસાણ, રાણપુર, અને છોડવડી ગામો સહિત વિવિધ સરકારી કચેરીઓમાં ચકલીઓ માટે પાણીના કુંડા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જીવદયાના આ ભગીરથ કાર્ય બદલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રાએ યુવા ટીમની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાનમાં ભાજપના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ અને પક્ષી પ્રેમના દર્શન કરાવ્યા હતા.1
- રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શક્તા, સંવેદનશીલતા તથાજવાબદારીપણા બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણવામાં આવે છે સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના ઘર સુધી પહોંચે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામની સરકારી પ્રાથમિક શાળા કલસ્ટર-૨ "સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા,રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા સહિતના ગામોના ગ્રામજનોએ લાભ લીધો હતો સેવાતુ કાર્યક્રમમાં સરકારની રેશનકાર્ડ સબંધીત સેવાઓ, આધાર કાર્ડ સંબંધીત સેવાઓ, પીએમ જન આરોગ્ય યોજના સંબંધિત સેવાઓ, ગંગા સ્વરૂપા સહાય યોજનાની સેવાઓ, આવક જાતિના પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, વિગેરે સેવાઓનો લાભ આપવામાં આવ્યો. સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કુલ ૨૧૮૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.વી ચૌધરી, મામલતદાર એચ.એસ.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી, કે.બી. પટેલ, અગ્રણી વિરેન્દ્રભાઈ ખાચર, વિજયભાઈ ખાચર, છનાભાઈ પરમાર, સરપંચ શરદભાઈ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ઉપલેટા ના મોટી પાનેલી જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી ના પ્રમુખ વીરેન ફ્ળદુએ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસતા ઉપલેટા ના મોટી પાનેલી સહકારી મંડળી ના પ્રમુખ કમોસમી વરસાદ ને કારણે પાક નુકસાન ગયેલ હોઈ સર્વ કરી સહાય ચુકવવા લખ્યો પત્ર મોટી પાનેલી હરિયાશણ સાતવડી ખારચીયા ઝાર સહિત ગ્રામ્ય વિસ્તાર મા કમોસમી વરસાદ પડતા ઘઉં ધાણા જીરું તુવેર ચણા લશણ સહિત ના પાક ને નુકસાન થયું હોઈ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર ખેડૂતો એ વાવેતર દરમ્યાન મોંઘા બિયારણ મોંઘી દવા ખાતર કાળઝાળ મજૂરી કરેલ પાક નુકસાન ગયો હોઈ તાત્કાલિક સર્વ કરી સહાય ચુકવા લખ્યો પત્ર2
- ગોરોથ પાત કમ્પની2
- જાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની કરવાં માં આવી ઉજવણી1
- motivational speech.1
- જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખામધ્રોળ ચોકડીથી ગલીયાવાડ ગામ તરફ જતાં રસ્તા પરથી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. વધાવી ગામનો રહેવાસી દીપક ઉર્ફે મેલડી રમેશભાઈ ભેડા પોતાની એક્ટિવા મોટરસાયકલ પર ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ વેચવા જઈ રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ₹1200 ની કિંમતની દારૂની બોટલ અને ₹15,000 ની કિંમતનું એક્ટિવા મળી કુલ ₹16,200 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1