Shuru
Apke Nagar Ki App…
રાજુલા શહેરમાં શેટ્ટી ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રાજુલા શહેરમાં જ્યોતિ ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા
Yogesh kanabar press
રાજુલા શહેરમાં શેટ્ટી ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રાજુલા શહેરમાં જ્યોતિ ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા
More news from Amreli and nearby areas
- રાજુલા એસટી ડેપોમાં આજે ચાર નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં વેપારીઓ અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પક્ષના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા1
- અમરેલી જિલ્લા ના ખેડૂતે ગાંજો વાવવાની પરમિશન માટે કરી માંગ1
- ईरान जंग के बिगडते हालात। रिपोर्ट।1
- રાજકોટમાં બંટી-બબલી બાઇક ચોરી: ‘પહેલા આરામ, પછી ચોરી’ નો નવો પેંતરો, CCTV આવ્યા સામે રાજકોટના ન્યૂ જાગનાથ વિસ્તારમાં ‘બંટી-બબલી’ જોડીની નવી તરકીબ CCTV કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ચોર જોડી પહેલા આરામથી બેસીને વોચ રાખે છે અને જેવી મોકો મળે છે કે તરત જ બાઈકની ચોરી કરીને રફુચક્કર થઈ જાય છે. ‘પહેલા આરામ પછી ચોરી’ ના આ નવા મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. રાજકોટમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને જનતામાં પણ ચિંતાનો માહોલ છે.1
- માંગરોળ શહેર મુકામે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલ જન્મ જયંતીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય પ્રસંગે માણાવદર-માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ખાસ ઉપસ્થિત રહી સિંધી સમાજના ભાઈ-બહેનો સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન ઝુલેલાલની પૂજા-અર્ચના કરી હતી અને સૌના સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર માંગરોળમાં આનંદ, ભક્તિ અને સામાજિક એકતાના સુંદર માહોલ વચ્ચે આ ઉત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.1
- બ્રેકિંગ ન્યુઝ જસદણ જસદણ અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બ્રેઝા કાર ટ્રકના મોરામાં ઘૂસી ગઈ હતી કારચાલક ને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો 108 મારફત કારચાલકને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે જસદણ પોલીસ પહોંચી.4
- કેશોદના વેરાવળ રોડ પર આવેલી માધવ દ્વાર સોસાયટીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારની સગીરા દીકરીએ કોઈ અગમ્ય કારણોસર આજરોજ સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી જીવન અંત કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કેશોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બનતા જ પરિવાર તેમજ સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- રાજુલા શહેરમાં જ્યોતિ ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા1