Shuru
Apke Nagar Ki App…
જુનાગઢ શહેર બી ડીવી. પો.સ્ટે. વિસ્તાર માાંથી REXCRON-T, Codeine Phosphateની બોટલો સાથે એક ઈસમને પકડી પાડી NDPS Act હેઠળ ગુનો દાખલ કરતી જૂનાગઢ એસ.ઓ.જી.
પત્રકાર
જુનાગઢ શહેર બી ડીવી. પો.સ્ટે. વિસ્તાર માાંથી REXCRON-T, Codeine Phosphateની બોટલો સાથે એક ઈસમને પકડી પાડી NDPS Act હેઠળ ગુનો દાખલ કરતી જૂનાગઢ એસ.ઓ.જી.
More news from ગુજરાત and nearby areas
- Post by પત્રકાર1
- કેશોદ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રોડ પર જતા ટુ-વ્હીલ ચાલકો અને નિર્દોષ રાહદારીઓ પાછળ ગાય વિફરી પડી હતી. વધતા તાપમાનની અસરને કારણે ગાય બેકાબૂ બની જતાં લોકો પર હુમલો કરવા દોડતી જોવા મળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવી ઘટનાઓ હવે અવારનવાર બની રહી છે. ગૌધન દ્વારા લોકોને પછાડી દેવા, ઈજા પહોંચાડવા તેમજ કેટલાક કિસ્સાઓમાં મોત સુધીના બનાવો પણ બની ચૂક્યા છે. છતાં પણ નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. રસ્તા પર નીકળતા ટુ-વ્હીલ ચાલકોમાં ભારે ડરનો માહોલ છે. કોઈપણ સમયે ગાય હુમલો કરી શકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે. લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનેકવાર રજૂઆતો છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે નગરપાલિકાની કાર્યશૈલી સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેરના નાગરિકો હવે સુરક્ષા માટે તંત્ર સામે કડક પગલાંની માંગ ઉઠાવી રહ્યા છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જેતપુર રોડ પર કાન્તિ પાન થી સરદાર ચોકથી નો આર સી સી રોડ ફરી તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ધોરાજી નગરપાલિકા તંત્ર હોઇ કે આર એન બી વિભાગ ધોરાજી માં જ્યાં જ્યાં રોડ રસ્તા ઓ ની કામગીરી માં પહેલા લાખો રૂપિયા નાં ખર્ચે રોડ રસ્તા ઓ બનાવાય છે અને ત્યાર બાદ કોંગ્રેસ કે આપ નાં આગેવાનો મેદાનમાં આવે છે અને ભ્રષ્ટાચાર ના આક્ષેપ કર્યા બાદ ફરી એ રસ્તા ઓ આર સી સી રોડ હોય તે તોડી નાખી નેં નવો ફરી રોડ બનાવવા માટે ખોદકામ કરવામાં આવે છે લોકો નાં ટેક્સ ના રૂપિયા નું પાણી નો વેડફાટ જોવા મળે છે જ્યારે આર સી સી રોડ ખરાબ થઈ ગયો હતો ત્યારે ફક્ત ઢાંક બિછોડ કરવા માટે આર સી સી રોડ પર ફરી આર સી સી રોડ બનાવવા માટે ની કામગીરી ચાલુ કરવા ની ફીરાક માં તંત્ર હતું અને એ કામ અટકાવી યુ હતું અને હવે ફરી આર સી સી રોડ તોડવામાં આવી રહયો છે અને આર સી સી તોડી નેં નવો આર સી સી રોડ નાં ફાયદા ઓ જણાવી રહયા છે ક્યાંક નેં ક્યાંક સર્કસ ચાલી રહ્યું હોય તેવું લાગી રહયું છે જ્યારે હાલ ના ભાજપ ધારાસભ્ય ધોરાજી નાં રોડ રસ્તા બનાવવા માટે ખાતમુર્હુત નું કામ કરી નેં જતાં રહે છે પણ પછી ક્યાંક નેં ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવે છે અને પછી એ રસ્તા ફરી થીં રસ્તાઓ ખોદવા પડે છે અને લોકોના ટેક્સનું પાણી થઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય પેરાશૂટની જેમ ખાતમુર્હુત કરે છે અને ત્યારબાદ ભ્રષ્ટાચાર લોકોને આંખે વળગે છે એવું આ આમ આદમી પાર્ટી નાં આગેવાન કેવા ધાર્મિક ભાઈ માથુકિયા એ તીખી પ્રતિક્રિયા આપી ધોરાજી ઉપલેટા ના હાલના ધારાસભ્ય અને પ્રવાસી કહેવાતા ધારાસભ્ય ખાતમુર્હુત આર સી સી રોડ હોય કે ડામર રોડ તેમાં આરએમબી વિભાગ હોય કે નગરપાલિકા હસ્તે નવા બનાવવામાં આવે છે અને અમુક સમય બાદ ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોવા મળે છે મસાલા કામોમાં ક્વોલિટી કંટ્રોલ કરવામાં નથી આવતો અને ભ્રષ્ટાચાર નવા રોડ રસ્તા નાં કામો થયા બાદ ફરી નબળું હોય તેથી તે રસ્તાઓ ખોદકામ કરવામાં આવે છે ધોરાજીમાં આવા ઉદાહરણો જોવા મળે છે અને રાજકોટ જિલ્લાના ભાજપના એક અગ્રણીએ જાહેર મંચ પર એવું જાળવેલ હતું કે ધોરાજીને પેરિસ બનાવવામાં આવશે અને પેરિસ જેવા રસ્તા બનાવવામાં આવશે અને નવા બનેલા રસ્તાઓ ફરી તોડવામાં આવે છે ત્યારે લોકોના ટેક્સના અને પરસેવાની કમાણી ના પૈસા નો બેફામ રીતે વેડફાટ થઈ રહ્યો છે આ ભ્રષ્ટાચારમાં જે કાંઈ પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર હોય તેની પર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અને આક્ષેપ ધોરાજીના આગેવાન એવા સલીમભાઈ મોગલે પોતાની પ્રતિક્રિયા આપી હતી : બાઈટ સલીમભાઈ મોગલ આગેવાન ધોરાજી બાઈક ધાર્મિક ભાઈ માથુકિયા આમ આદમી પાર્ટી ધોરાજી આગેવાન2
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- જસદણના વિછીયા રોડ પર રામપાર્કમાં ખેતરમાં આગ ખેતરમાં આગ બાજુ માં ટાયરો ના ઢગલામાં ભીસણ આગ ખેતરની બાજુમાં તેલની ઘાણી પણ આવેલી અને બાજુમાં સબ સ્ટેશન ધુમાડાના ગોટેગોટા થી લોકોમાં ભય રામ પાર્ક ના રહેવાસીઓ માં ભઈનો માહોલ જસદણ ફાયર બિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.3
- Post by Dhamakedar news1
- Post by Nasim1
- Post by પત્રકાર1