logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

अमेरिका - ईरान युध्ध मुखय समाचार और विश्लेशण के साथ।

6 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
6 hrs ago

अमेरिका - ईरान युध्ध मुखय समाचार और विश्लेशण के साथ।

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે તૃતીય સિલાઈ તાલીમ આપી દિવ્યાંગ બહેનોને પગભર થવા આપવામાં આવ્યા સિલાઈ મશીન સમગ્ર ગુજરાતના દિવ્યાંગ બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે સંકલ્પ સાથે આર.સી.એ. એજન્સી, સમસારા ગ્રુપનાં આર્થિક અનુદાન થકી અંધજન મંડળ અમદાવાદ દ્વારા બોટાદ શહેરમાં આવેલ આસ્થા સ્નેહ નું ઘર ખાતે દિવ્યાંગ પરિવારના બહેનો માટે સિલાઈ તાલીમ નું આયોજન કરવામાં આવેલ બાર દિવસના આ સિલાઈ તાલીમ કેમ્પનો પ્રારંભ કેમ્પના અંધજન મંડળ ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી, આશીર્વાદ વિકલાંગ સંસ્થા સાયલા કો ઓર્ડીનેટર સુરસંગભાઇ રાઠોડ, બોટાદ જાયન્ટ્સ ગ્રુપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, મહેમાન શ્રી પ્રમોદભાઈ ગુપ્તા, સમીરભાઈ દોશી, સોહમ હડીયલ, આસ્થા સંસ્થાના પ્રણેતા લાલજીભાઈ કળથીયા ઉપસ્થિત રહેલ. કેમ્પની શરૂઆત સમસારા ગ્રુપ સીઈઓ મુકેશભાઈ ઓઝાનાં જન્મદિનએ 17 માર્ચના રોજ દિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છાઓ સાથે કરવામાં આવેલ સતત બાર દિવસ સુધી દિવ્યાંગ બહેનોને સિલાઈ કામની તમામ તાલીમ અનુભવી ટ્રેનર વિનોદબાળાબેન દ્વારા આપવામાં આવેલ. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓ દિવ્યાંગ બહેનો માટે રોજ બપોરનું ભોજન, ચા-નાસ્તા અને તાલીમ માટેના તમામ મટરીયલ્સ આયોજક તરફથી આપવામાં આવેલ. કેમ્પની તાલીમથી દિવ્યાંગ બહેનોએ નાની થેલી થી લઇ બ્લાઉઝ, વન પીસ, ટોપ, ડ્રેસ સહિતની વસ્તુઓ બનાવતા શીખી ગયા હોવાનું જણાવેલ. બાર દિવસની તાલીમ પૂર્ણ થતા RCL એજન્સી સમસારા ગ્રુપ દ્વારા તમામ દિવ્યાંગ બહેનોને આખા આટાનાં મોટર સાથેના સિલાઈ મશીન વિતરણ આપવામાં આવેલ. આ વિતરણ કેમ્પમાં બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.કે. ભટ્ટ, બોટાદના તબીબ ડો.એલ.જી.બદ્રકીયા, કેતનભાઈ જૈન, ભરતભાઈ જોશી, હર્મીશભાઈ મોદી, સુરસંગભાઇ રાઠોડ ઉપસ્થિત રહેલ. અંધજન મંડળ અમદાવાદ જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની તેમજ સમસારા ગ્રુપના સી.ઈ.ઓ. મુકેશભાઈ ઓજા ઓનલાઈન જોડાઈ તમામ બહેનોને અભિનંદન પાઠવેલ. સિલાઈ મશીન પ્રાપ્ત થતા દિવ્યાંગ બહેનોના ચહેરા પર ખુશી જોવા મળેલ. કાર્યક્રમને સફળ બનાવવા લાલજીભાઈ કળથીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઈ માથુકીયા અને પ્રકાશભાઈ ભીમાણી સહીત સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવેલ દિવ્યાંગ લાભાર્થી બહેનોએ જણાવેલ કે સિલાઈ મશીન અને તેની સાથે સિલાઈ અંગેની તાલીમ બન્ને મળતા હવે અમે અમારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકીશું. ટ્રેનર વીણાબેન તરફથી મળેલ તાલીમ તેઓને ખુભ ઉપયોગી હોવાનું જણાવેલ. અમે કોઈ દિવસ મશીન ચલાવેલ નથી તો પણ સારી તાલીમ થી એટલું સરસ સિલાઈકામ શીખ્યા છીએ કે હવે બીજા બહેનોને પણ સિલાઈ અંગેની તાલીમ આપી તેઓનું પણ આર્થિક પુનઃવસન થાય તે માટે કાર્ય કરીશું. આ તકે તેઓએ આસ્થા સ્નેહ નું ઘર બોટાદ, અંધજન મંડળ અમદાવાદ, આશીર્વાદ સંસ્થા સાયલા અને સમસારા ગ્રુપનો આભાર વ્યક્ત કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે તૃતીય સિલાઈ તાલીમ આપી દિવ્યાંગ બહેનોને પગભર થવા આપવામાં આવ્યા સિલાઈ મશીન  સમગ્ર ગુજરાતના દિવ્યાંગ બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે સંકલ્પ સાથે આર.સી.એ. એજન્સી, સમસારા ગ્રુપનાં આર્થિક અનુદાન થકી અંધજન મંડળ અમદાવાદ દ્વારા બોટાદ શહેરમાં આવેલ આસ્થા સ્નેહ નું ઘર ખાતે દિવ્યાંગ પરિવારના બહેનો માટે સિલાઈ તાલીમ નું આયોજન કરવામાં આવેલ બાર દિવસના આ સિલાઈ તાલીમ કેમ્પનો પ્રારંભ કેમ્પના અંધજન મંડળ ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી, આશીર્વાદ વિકલાંગ સંસ્થા સાયલા કો ઓર્ડીનેટર સુરસંગભાઇ રાઠોડ, બોટાદ જાયન્ટ્સ ગ્રુપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, મહેમાન શ્રી પ્રમોદભાઈ ગુપ્તા, સમીરભાઈ દોશી, સોહમ હડીયલ, આસ્થા સંસ્થાના પ્રણેતા લાલજીભાઈ કળથીયા ઉપસ્થિત રહેલ. કેમ્પની શરૂઆત સમસારા ગ્રુપ સીઈઓ મુકેશભાઈ ઓઝાનાં જન્મદિનએ 17 માર્ચના રોજ  દિવ્યાંગ તાલીમાર્થીઓ દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છાઓ સાથે કરવામાં આવેલ સતત બાર દિવસ સુધી દિવ્યાંગ બહેનોને સિલાઈ કામની તમામ તાલીમ અનુભવી ટ્રેનર વિનોદબાળાબેન દ્વારા આપવામાં આવેલ. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓ દિવ્યાંગ બહેનો માટે રોજ બપોરનું ભોજન, ચા-નાસ્તા અને તાલીમ માટેના તમામ મટરીયલ્સ આયોજક તરફથી આપવામાં આવેલ. કેમ્પની તાલીમથી દિવ્યાંગ બહેનોએ નાની થેલી થી લઇ બ્લાઉઝ, વન પીસ, ટોપ, ડ્રેસ સહિતની વસ્તુઓ બનાવતા શીખી ગયા હોવાનું જણાવેલ.
બાર દિવસની તાલીમ પૂર્ણ થતા RCL એજન્સી સમસારા ગ્રુપ દ્વારા તમામ દિવ્યાંગ બહેનોને આખા આટાનાં મોટર સાથેના સિલાઈ મશીન વિતરણ આપવામાં આવેલ. આ વિતરણ કેમ્પમાં બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.કે. ભટ્ટ, બોટાદના તબીબ ડો.એલ.જી.બદ્રકીયા, કેતનભાઈ જૈન, ભરતભાઈ જોશી, હર્મીશભાઈ મોદી, સુરસંગભાઇ રાઠોડ ઉપસ્થિત રહેલ. અંધજન મંડળ અમદાવાદ જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની તેમજ સમસારા ગ્રુપના સી.ઈ.ઓ. મુકેશભાઈ ઓજા ઓનલાઈન જોડાઈ તમામ બહેનોને અભિનંદન પાઠવેલ. સિલાઈ મશીન પ્રાપ્ત થતા દિવ્યાંગ બહેનોના ચહેરા પર ખુશી જોવા મળેલ. કાર્યક્રમને સફળ બનાવવા લાલજીભાઈ કળથીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઈ માથુકીયા અને પ્રકાશભાઈ ભીમાણી સહીત સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવેલ દિવ્યાંગ લાભાર્થી બહેનોએ જણાવેલ કે સિલાઈ મશીન અને તેની સાથે સિલાઈ અંગેની તાલીમ બન્ને મળતા હવે અમે અમારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકીશું. ટ્રેનર વીણાબેન તરફથી મળેલ તાલીમ તેઓને ખુભ ઉપયોગી હોવાનું જણાવેલ. અમે કોઈ દિવસ મશીન ચલાવેલ નથી તો પણ સારી તાલીમ થી એટલું સરસ સિલાઈકામ શીખ્યા છીએ કે હવે બીજા બહેનોને પણ સિલાઈ અંગેની તાલીમ આપી તેઓનું પણ આર્થિક પુનઃવસન થાય તે માટે કાર્ય કરીશું. આ તકે તેઓએ આસ્થા સ્નેહ નું ઘર બોટાદ, અંધજન મંડળ અમદાવાદ, આશીર્વાદ સંસ્થા સાયલા અને સમસારા ગ્રુપનો આભાર વ્યક્ત કરેલ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
    1
    DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ..
ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • *બગોદરા ટોલટેક્સ પર રૂ 93.31 લાખનો દારૂ અને મુદામાલ ઝડપાયો.* બગોદરા પોલીસે ટોલટેકસ પાસે વાહન ચેકીંગ દરમ્યાન 93.31 લાખનો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી. નાયબ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. HR 55 Y 0543 નંબરના ટ્રકને રોકવામાં આવી. વિદેશી દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ 93 31 000 સાથે એક ઝડપાયો, 4 આરોપીઓ ફરાર. પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    *બગોદરા ટોલટેક્સ પર રૂ 93.31 લાખનો દારૂ અને મુદામાલ ઝડપાયો.*
બગોદરા પોલીસે ટોલટેકસ પાસે વાહન ચેકીંગ દરમ્યાન 93.31 લાખનો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી.
નાયબ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
HR 55 Y 0543 નંબરના ટ્રકને રોકવામાં આવી.
વિદેશી દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ 93 31 000 સાથે એક ઝડપાયો, 4 આરોપીઓ ફરાર.
પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया
    1
    सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • सूरत रूरल ब्रेक सूरत जिले से एक और फर्जी डॉक्टर पकड़ा गया SOG पुलिस ने एक फर्जी डॉक्टर को पकड़ा वह नवापुरा GIDC, मंगरोल में क्लिनिक चला रहा था वह गुजरात मेडिकल काउंसिल से बिना सर्टिफिकेट के क्लिनिक चला रहा था क्लिनिक में इलाज के लिए 2 बेड भी मिले पुलिस ने 4400 रुपये से ज़्यादा की दवाइयां ज़ब्त कीं पुलिस ने डॉक्टर को हिरासत में लेकर ज़मानत पर रिहा कर दिया
    1
    सूरत रूरल ब्रेक
सूरत जिले से एक और फर्जी डॉक्टर पकड़ा गया
SOG पुलिस ने एक फर्जी डॉक्टर को पकड़ा
वह नवापुरा GIDC, मंगरोल में क्लिनिक चला रहा था
वह गुजरात मेडिकल काउंसिल से बिना सर्टिफिकेट के क्लिनिक चला रहा था
क्लिनिक में इलाज के लिए 2 बेड भी मिले
पुलिस ने 4400 रुपये से ज़्यादा की दवाइयां ज़ब्त कीं
पुलिस ने डॉक्टर को हिरासत में लेकर ज़मानत पर रिहा कर दिया
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • ईरान की कुछ अनजान बातें।
    1
    ईरान की कुछ अनजान बातें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • ૨૦ વર્ષ થી સી.એલ. ભીકડિયા ના માર્ગદર્શન તળે ચાલતો માનવ જીવન ના અંતિમ સ્ટેશન (સ્મશાન) માં શ્વાન માટે અનોખો સેવાયજ્ઞ કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ બોટાદ નગરે શહેરીજનો, વિવિધ સમાજ સંસ્થાઓ અને નગરપાલિકા ના સહયોગ થી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નવનિર્મિત બોટાદ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા ના સ્વપ્નદ્રષ્ટા સી એલ ભીકડિયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે આ હરિયાળા સુંદર તિર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે બ્રહ્મનિષ્ઠ આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૨૦ વર્ષ થી અવિરત સીમ વગડા ના શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવારે લાડવા સેવા ભાવી ભાઇઓ ના શ્રમયજ્ઞ થી બનાવી વિતરણ કરવામાં આવે છે આ જીવદયા ના સેવાયજ્ઞ ની વિશેષતા એ છે કોઈ ની પાસે દાન માટે હાથ લાંબો કરવામાં આવતો નથી.અને રોકડ રકમ સ્વીકારવા માં આવતી નથી પરમાર્થ અને જીવદયા ના ઉમદા કાર્ય માટે આપ મેળે ઈશ્વર ની કૃપાથી જરૂરી ઘંઉ લોટ ઘી ગોળ વગેરે આવી જાય છે જે પરમાત્મા ના ચમત્કાર થી કમ નથી તાજેતર માં હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ ના માલિક દિનેશ ભાઈ કળથીયા તરફ થી ૨૦૦ કિલો ગોળ શ્વાન ના લાડવા માટે સહયોગ મળેલ છે વસ્તુ દાન કે અન્ય વિગત માટે *સી.એલ. ભીકડીયા* Mo.9662514417 અને *પરષોતમ ભાઈ દાસ* Mo.9904060569 પર સંપર્ક આવકાર્ય છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ૨૦ વર્ષ થી સી.એલ. ભીકડિયા ના માર્ગદર્શન તળે ચાલતો માનવ જીવન ના અંતિમ સ્ટેશન (સ્મશાન) માં શ્વાન માટે અનોખો સેવાયજ્ઞ
કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ બોટાદ નગરે શહેરીજનો, વિવિધ સમાજ સંસ્થાઓ અને નગરપાલિકા ના સહયોગ થી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નવનિર્મિત બોટાદ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા ના સ્વપ્નદ્રષ્ટા  સી એલ ભીકડિયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે આ હરિયાળા સુંદર તિર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે બ્રહ્મનિષ્ઠ આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૨૦ વર્ષ થી અવિરત સીમ વગડા ના શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવારે લાડવા સેવા ભાવી ભાઇઓ ના શ્રમયજ્ઞ થી બનાવી વિતરણ કરવામાં આવે છે આ જીવદયા ના સેવાયજ્ઞ ની વિશેષતા એ છે કોઈ ની પાસે દાન માટે હાથ લાંબો કરવામાં આવતો નથી.અને રોકડ રકમ સ્વીકારવા માં આવતી નથી પરમાર્થ અને જીવદયા ના ઉમદા કાર્ય માટે આપ મેળે ઈશ્વર ની કૃપાથી જરૂરી ઘંઉ લોટ ઘી ગોળ વગેરે આવી જાય છે જે પરમાત્મા ના ચમત્કાર થી કમ નથી તાજેતર માં  હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ ના માલિક દિનેશ ભાઈ કળથીયા તરફ થી ૨૦૦ કિલો ગોળ શ્વાન ના લાડવા માટે સહયોગ મળેલ છે વસ્તુ દાન કે અન્ય  વિગત માટે *સી.એલ. ભીકડીયા* Mo.9662514417 અને *પરષોતમ ભાઈ  દાસ* Mo.9904060569 પર સંપર્ક આવકાર્ય છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • આરોપીઓ અકિલ યુનુસભાઇ સૈયદ, હાજી યુનુસભાઇ સૈયદ, સાજીદાબેન યુનુસભાઇ સૈયદ, ખુશબૂબેને યુનુસભાઇ સૈયદ.. કલમ ૧૧૫-૨, ૩૫૨, ૩૫૧-૩,૫૪ ૧૩૫ મુજબ.. સામા પક્ષે આરોપીઓ નિકુંજ મકાણી, કિશન લંગાળીયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવિણ રોજાસરા, આકાશ રાઠોડઅજાણ્યા. કલમ ૧૧૭-૨, ૧૧૫-૨,૧૮૯-૨ સહિત કલમો હેઠળ ગુનો દાખલ
    1
    આરોપીઓ અકિલ યુનુસભાઇ સૈયદ, હાજી યુનુસભાઇ સૈયદ, સાજીદાબેન યુનુસભાઇ સૈયદ, ખુશબૂબેને યુનુસભાઇ સૈયદ..
કલમ ૧૧૫-૨, ૩૫૨, ૩૫૧-૩,૫૪ ૧૩૫ મુજબ..
સામા પક્ષે આરોપીઓ નિકુંજ મકાણી, કિશન લંગાળીયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવિણ રોજાસરા, આકાશ રાઠોડઅજાણ્યા.
કલમ ૧૧૭-૨, ૧૧૫-૨,૧૮૯-૨ સહિત કલમો હેઠળ ગુનો દાખલ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.