logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાત નુ ગૌરવ રૂપ... બોટાદ મુક્તિધામ ખાતે શ્વાન માટે લાડવા ના સેવાયજ્ઞ માં હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ દ્વારા ૨૦૦ કિલો ગોળ નો સહયોગ મળ્યો ૨૦ વર્ષ થી સી.એલ. ભીકડિયા ના માર્ગદર્શન તળે ચાલતો માનવ જીવન ના અંતિમ સ્ટેશન (સ્મશાન) માં શ્વાન માટે અનોખો સેવાયજ્ઞ કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ બોટાદ નગરે શહેરીજનો, વિવિધ સમાજ સંસ્થાઓ અને નગરપાલિકા ના સહયોગ થી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નવનિર્મિત બોટાદ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા ના સ્વપ્નદ્રષ્ટા સી એલ ભીકડિયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે આ હરિયાળા સુંદર તિર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે બ્રહ્મનિષ્ઠ આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૨૦ વર્ષ થી અવિરત સીમ વગડા ના શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવારે લાડવા સેવા ભાવી ભાઇઓ ના શ્રમયજ્ઞ થી બનાવી વિતરણ કરવામાં આવે છે આ જીવદયા ના સેવાયજ્ઞ ની વિશેષતા એ છે કોઈ ની પાસે દાન માટે હાથ લાંબો કરવામાં આવતો નથી.અને રોકડ રકમ સ્વીકારવા માં આવતી નથી પરમાર્થ અને જીવદયા ના ઉમદા કાર્ય માટે આપ મેળે ઈશ્વર ની કૃપાથી જરૂરી ઘંઉ લોટ ઘી ગોળ વગેરે આવી જાય છે જે પરમાત્મા ના ચમત્કાર થી કમ નથી તાજેતર માં હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ ના માલિક દિનેશ ભાઈ કળથીયા તરફ થી ૨૦૦ કિલો ગોળ શ્વાન ના લાડવા માટે સહયોગ મળેલ છે વસ્તુ દાન કે અન્ય વિગત માટે *સી.એલ. ભીકડીયા* Mo.9662514417 અને *પરષોતમ ભાઈ દાસ* Mo.9904060569 પર સંપર્ક આવકાર્ય છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

6 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
6 hrs ago

ગુજરાત નુ ગૌરવ રૂપ... બોટાદ મુક્તિધામ ખાતે શ્વાન માટે લાડવા ના સેવાયજ્ઞ માં હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ દ્વારા ૨૦૦ કિલો ગોળ નો સહયોગ મળ્યો ૨૦ વર્ષ થી સી.એલ. ભીકડિયા ના માર્ગદર્શન તળે ચાલતો માનવ જીવન ના અંતિમ સ્ટેશન (સ્મશાન) માં શ્વાન માટે અનોખો સેવાયજ્ઞ કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ બોટાદ નગરે શહેરીજનો, વિવિધ સમાજ સંસ્થાઓ અને નગરપાલિકા ના સહયોગ થી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નવનિર્મિત બોટાદ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા ના સ્વપ્નદ્રષ્ટા સી એલ ભીકડિયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે આ હરિયાળા સુંદર તિર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે બ્રહ્મનિષ્ઠ આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૨૦ વર્ષ થી અવિરત સીમ વગડા ના શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવારે લાડવા સેવા ભાવી ભાઇઓ ના શ્રમયજ્ઞ થી બનાવી વિતરણ કરવામાં આવે છે આ જીવદયા ના સેવાયજ્ઞ ની વિશેષતા એ છે કોઈ ની પાસે દાન માટે હાથ લાંબો કરવામાં આવતો નથી.અને રોકડ રકમ સ્વીકારવા માં આવતી નથી પરમાર્થ અને જીવદયા ના ઉમદા કાર્ય માટે આપ મેળે ઈશ્વર ની કૃપાથી જરૂરી ઘંઉ લોટ ઘી ગોળ વગેરે આવી જાય છે જે પરમાત્મા ના ચમત્કાર થી કમ નથી તાજેતર માં હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ ના માલિક દિનેશ ભાઈ કળથીયા તરફ થી ૨૦૦ કિલો ગોળ શ્વાન ના લાડવા માટે સહયોગ મળેલ છે વસ્તુ દાન કે અન્ય વિગત માટે *સી.એલ. ભીકડીયા* Mo.9662514417 અને *પરષોતમ ભાઈ દાસ* Mo.9904060569 પર સંપર્ક આવકાર્ય છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
    1
    DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ..
ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • *બગોદરા ટોલટેક્સ પર રૂ 93.31 લાખનો દારૂ અને મુદામાલ ઝડપાયો.* બગોદરા પોલીસે ટોલટેકસ પાસે વાહન ચેકીંગ દરમ્યાન 93.31 લાખનો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી. નાયબ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. HR 55 Y 0543 નંબરના ટ્રકને રોકવામાં આવી. વિદેશી દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ 93 31 000 સાથે એક ઝડપાયો, 4 આરોપીઓ ફરાર. પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    *બગોદરા ટોલટેક્સ પર રૂ 93.31 લાખનો દારૂ અને મુદામાલ ઝડપાયો.*
બગોદરા પોલીસે ટોલટેકસ પાસે વાહન ચેકીંગ દરમ્યાન 93.31 લાખનો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી.
નાયબ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
HR 55 Y 0543 નંબરના ટ્રકને રોકવામાં આવી.
વિદેશી દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ 93 31 000 સાથે એક ઝડપાયો, 4 આરોપીઓ ફરાર.
પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • ईरान-अमेरिका जंग के बीच बडी खबर।
    1
    ईरान-अमेरिका जंग के बीच बडी खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • bahut kharab hai
    3
    bahut kharab hai
    user_Rahul Tripura
    Rahul Tripura
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ એસપી વેદિકા બીહાનીની દેખરેખમાં SOG ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણીયા ગામે દુકાન ભાડે રાખી બિનડિગ્રી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા વિપુલભાઈ પાયાભાઈ રોજાસરાને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹6,273 કિંમતની 33 પ્રકારની દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 👉 આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારી ચેનલને Subscribe કરો અને Notification Bell દબાવો. 🎤 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા 📍 સાથે: ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા
    1
    સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ એસપી વેદિકા બીહાનીની દેખરેખમાં SOG ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણીયા ગામે દુકાન ભાડે રાખી બિનડિગ્રી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા વિપુલભાઈ પાયાભાઈ રોજાસરાને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
પોલીસે આરોપી પાસેથી ₹6,273 કિંમતની 33 પ્રકારની દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
👉 આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારી ચેનલને Subscribe કરો અને Notification Bell દબાવો.
🎤 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા
📍 સાથે: ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખાખરેચી ગામના એક ખેડૂત વરિયાળી વેચવા આવ્યા હતા. વેચાણ પૂર્ણ કર્યા બાદ તેઓ રિક્ષામાં બેસીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ થી હળવદ ગામમાં ઉતર્યા બાદ તેમને ખબર પડી કે તેમનો રૂપિયા ભરેલો પર્સ રિક્ષામાં જ રહી ગયો છે. થોડી જ વારમાં રિક્ષા ચાલક તરફથી ખેડૂતને ફોન આવ્યો અને જાણ કરવામાં આવી કે તમારો પર્સ મારી રિક્ષામાં રહી ગયુ છે, તમે જ્યાં હો ત્યાંથી આવીને તમારો પર્સ લઈ જાઓ. રિક્ષા ચાલકે પોતાની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પર્સ સલામત પરત આપ્યું હતું. આજના સમયમાં આવી ઘટનાઓ સમાજ માટે પ્રેરણાદાયક છે અને માનવતા હજુ જીવંત હોવાનો સંદેશ આપે છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખાખરેચી ગામના એક ખેડૂત વરિયાળી વેચવા આવ્યા હતા. વેચાણ પૂર્ણ કર્યા બાદ તેઓ રિક્ષામાં બેસીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ થી હળવદ ગામમાં ઉતર્યા બાદ તેમને ખબર પડી કે તેમનો રૂપિયા ભરેલો પર્સ રિક્ષામાં જ રહી ગયો છે.
થોડી જ વારમાં રિક્ષા ચાલક તરફથી ખેડૂતને ફોન આવ્યો અને જાણ કરવામાં આવી કે તમારો પર્સ મારી રિક્ષામાં રહી ગયુ છે, તમે જ્યાં હો ત્યાંથી આવીને તમારો પર્સ લઈ જાઓ.
રિક્ષા ચાલકે પોતાની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પર્સ સલામત પરત આપ્યું હતું. આજના સમયમાં આવી ઘટનાઓ સમાજ માટે પ્રેરણાદાયક છે અને માનવતા હજુ જીવંત હોવાનો સંદેશ આપે છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    8 hrs ago
  • ૨૦ વર્ષ થી સી.એલ. ભીકડિયા ના માર્ગદર્શન તળે ચાલતો માનવ જીવન ના અંતિમ સ્ટેશન (સ્મશાન) માં શ્વાન માટે અનોખો સેવાયજ્ઞ કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ બોટાદ નગરે શહેરીજનો, વિવિધ સમાજ સંસ્થાઓ અને નગરપાલિકા ના સહયોગ થી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નવનિર્મિત બોટાદ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા ના સ્વપ્નદ્રષ્ટા સી એલ ભીકડિયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે આ હરિયાળા સુંદર તિર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે બ્રહ્મનિષ્ઠ આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૨૦ વર્ષ થી અવિરત સીમ વગડા ના શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવારે લાડવા સેવા ભાવી ભાઇઓ ના શ્રમયજ્ઞ થી બનાવી વિતરણ કરવામાં આવે છે આ જીવદયા ના સેવાયજ્ઞ ની વિશેષતા એ છે કોઈ ની પાસે દાન માટે હાથ લાંબો કરવામાં આવતો નથી.અને રોકડ રકમ સ્વીકારવા માં આવતી નથી પરમાર્થ અને જીવદયા ના ઉમદા કાર્ય માટે આપ મેળે ઈશ્વર ની કૃપાથી જરૂરી ઘંઉ લોટ ઘી ગોળ વગેરે આવી જાય છે જે પરમાત્મા ના ચમત્કાર થી કમ નથી તાજેતર માં હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ ના માલિક દિનેશ ભાઈ કળથીયા તરફ થી ૨૦૦ કિલો ગોળ શ્વાન ના લાડવા માટે સહયોગ મળેલ છે વસ્તુ દાન કે અન્ય વિગત માટે *સી.એલ. ભીકડીયા* Mo.9662514417 અને *પરષોતમ ભાઈ દાસ* Mo.9904060569 પર સંપર્ક આવકાર્ય છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ૨૦ વર્ષ થી સી.એલ. ભીકડિયા ના માર્ગદર્શન તળે ચાલતો માનવ જીવન ના અંતિમ સ્ટેશન (સ્મશાન) માં શ્વાન માટે અનોખો સેવાયજ્ઞ
કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ બોટાદ નગરે શહેરીજનો, વિવિધ સમાજ સંસ્થાઓ અને નગરપાલિકા ના સહયોગ થી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નવનિર્મિત બોટાદ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા ના સ્વપ્નદ્રષ્ટા  સી એલ ભીકડિયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે આ હરિયાળા સુંદર તિર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે બ્રહ્મનિષ્ઠ આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૨૦ વર્ષ થી અવિરત સીમ વગડા ના શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવારે લાડવા સેવા ભાવી ભાઇઓ ના શ્રમયજ્ઞ થી બનાવી વિતરણ કરવામાં આવે છે આ જીવદયા ના સેવાયજ્ઞ ની વિશેષતા એ છે કોઈ ની પાસે દાન માટે હાથ લાંબો કરવામાં આવતો નથી.અને રોકડ રકમ સ્વીકારવા માં આવતી નથી પરમાર્થ અને જીવદયા ના ઉમદા કાર્ય માટે આપ મેળે ઈશ્વર ની કૃપાથી જરૂરી ઘંઉ લોટ ઘી ગોળ વગેરે આવી જાય છે જે પરમાત્મા ના ચમત્કાર થી કમ નથી તાજેતર માં  હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ ના માલિક દિનેશ ભાઈ કળથીયા તરફ થી ૨૦૦ કિલો ગોળ શ્વાન ના લાડવા માટે સહયોગ મળેલ છે વસ્તુ દાન કે અન્ય  વિગત માટે *સી.એલ. ભીકડીયા* Mo.9662514417 અને *પરષોતમ ભાઈ  દાસ* Mo.9904060569 પર સંપર્ક આવકાર્ય છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • આરોપીઓ અકિલ યુનુસભાઇ સૈયદ, હાજી યુનુસભાઇ સૈયદ, સાજીદાબેન યુનુસભાઇ સૈયદ, ખુશબૂબેને યુનુસભાઇ સૈયદ.. કલમ ૧૧૫-૨, ૩૫૨, ૩૫૧-૩,૫૪ ૧૩૫ મુજબ.. સામા પક્ષે આરોપીઓ નિકુંજ મકાણી, કિશન લંગાળીયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવિણ રોજાસરા, આકાશ રાઠોડઅજાણ્યા. કલમ ૧૧૭-૨, ૧૧૫-૨,૧૮૯-૨ સહિત કલમો હેઠળ ગુનો દાખલ
    1
    આરોપીઓ અકિલ યુનુસભાઇ સૈયદ, હાજી યુનુસભાઇ સૈયદ, સાજીદાબેન યુનુસભાઇ સૈયદ, ખુશબૂબેને યુનુસભાઇ સૈયદ..
કલમ ૧૧૫-૨, ૩૫૨, ૩૫૧-૩,૫૪ ૧૩૫ મુજબ..
સામા પક્ષે આરોપીઓ નિકુંજ મકાણી, કિશન લંગાળીયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવિણ રોજાસરા, આકાશ રાઠોડઅજાણ્યા.
કલમ ૧૧૭-૨, ૧૧૫-૨,૧૮૯-૨ સહિત કલમો હેઠળ ગુનો દાખલ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • *ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલની બાજુમાં પોળમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી.* ઘર માલિકે આક્ષેપ કર્યા છે કે બહુ કોલ કર્યા છતાં ફાયર બ્રિગેડ આવી નહીં ને કોર્પોરેટરને જાણ કર્યા છતાં ફાયર બ્રિગેડ ન આવતા પોતાની મહેનતથી માંડ માંડ આગ બુઝાઈ. તમામ કડબ બળી ગઈ છે પણ ઘરમાં કોઈને કે વાડા માં બીજું નુકસાન થવા પામ્યું નથી. ઘર માલિક વારીશભાઈએ જણાવ્યું હતું કે બીજે આગ લાગે ત્યારે બરવાળા જેવા સ્થળેથી ફાયર બ્રિગેડ મંગાવવામાં આવે છે જયારે ધંધુકામાં પણ ફાયર બ્રિગેડ નથી આવી શકતી. યોગ્ય ન્યાય આપવા માંગ ઉઠી છે.
    1
    *ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલની બાજુમાં પોળમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી.*
ઘર માલિકે આક્ષેપ કર્યા છે કે બહુ કોલ કર્યા છતાં ફાયર બ્રિગેડ આવી નહીં ને કોર્પોરેટરને જાણ કર્યા છતાં ફાયર બ્રિગેડ ન આવતા પોતાની મહેનતથી માંડ માંડ આગ બુઝાઈ.
તમામ કડબ બળી ગઈ છે પણ ઘરમાં કોઈને કે વાડા માં બીજું નુકસાન થવા પામ્યું નથી.
ઘર માલિક વારીશભાઈએ જણાવ્યું હતું કે બીજે આગ લાગે ત્યારે બરવાળા જેવા સ્થળેથી ફાયર બ્રિગેડ મંગાવવામાં આવે છે જયારે ધંધુકામાં પણ ફાયર બ્રિગેડ નથી આવી શકતી.
યોગ્ય ન્યાય આપવા માંગ ઉઠી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.