logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

RTI -માહિતીનો અધિકાર મેડી મદાર ગ્રામ પંચાયત હાલોલ-પંચમહાલ માહિતીનો અધિકાર R.T.I મેડી મદાર ગ્રામ પંચાયત મા તલાટી (અંકીતાબેન પટેલ) ને આપ્વામા આવી જેનો જવાબ મેડમ 25/02/2026 ના રોજ પોસ્ટ મારફતે 07/04/2026 નિરીક્ષણ માતે બોલાવે છે 30 દિવાસ મા માંગેલ નાકલો 37 માં દિવસ નિરીક્ષણ કરીને નકલ આપના કહે છે જેઠી તાલુકા વિકાસ અધિકારી ને 07/04/2026 ના રોજ પ્રથમ અપેલ આપવમા આવી છે જોયે સિસ્ટમ કામ મા છે કે ઉંઘ મા ? મેડી મદાર ગામ માં આવાસ યોજના અને મનરેગા યોજના માં કામ થયા વાગર જ લાખો રૂપિયા ફડવાવા મા આવ્યા છે આના મહિતી માંગીને ખોટુ કરીયુ છે?

20 hrs ago
user_Sanju Parmar
Sanju Parmar
Fire protection service હાલોલ, પંચમહાલ, ગુજરાત•
20 hrs ago
2f141b4f-061f-4fda-8b4d-9137600f83c0
6e28b7cb-0879-4e0a-a223-f46bb123b4ce
0788636d-2f9c-4e16-a40e-e7adc97b6bf9

RTI -માહિતીનો અધિકાર મેડી મદાર ગ્રામ પંચાયત હાલોલ-પંચમહાલ માહિતીનો અધિકાર R.T.I મેડી મદાર ગ્રામ પંચાયત મા તલાટી (અંકીતાબેન પટેલ) ને આપ્વામા આવી જેનો જવાબ મેડમ 25/02/2026 ના રોજ પોસ્ટ મારફતે 07/04/2026 નિરીક્ષણ માતે બોલાવે છે 30 દિવાસ મા માંગેલ નાકલો 37 માં દિવસ નિરીક્ષણ કરીને નકલ આપના કહે છે જેઠી તાલુકા વિકાસ અધિકારી ને 07/04/2026 ના રોજ પ્રથમ અપેલ આપવમા આવી છે જોયે સિસ્ટમ કામ મા છે કે ઉંઘ મા ? મેડી મદાર ગામ માં આવાસ યોજના અને મનરેગા યોજના માં કામ થયા વાગર જ લાખો રૂપિયા ફડવાવા મા આવ્યા છે આના મહિતી માંગીને ખોટુ કરીયુ છે?

More news from ગુજરાત and nearby areas
  • ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. ખરેખર ભ્રષ્ટાચાર નૂ પ્રમાન વધી ગયો છે
    1
    ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. 
ખરેખર ભ્રષ્ટાચાર નૂ  પ્રમાન  વધી ગયો છે
    user_Sanju Parmar
    Sanju Parmar
    Fire protection service હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    18 hrs ago
  • હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    1
    હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત  ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ..
મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    19 hrs ago
  • હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    1
    હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત  ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ..
મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    20 hrs ago
  • હાલોલ નગરમાં અજર અમર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતિને લઈને હાલોલ નગર ખાતે દિવસ ભરના ધાર્મિક કાર્યક્રમો ભક્તિ સભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારે પાદુકા પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભૂદેવોએ હાજરી આપી હતી.હાલોલ નગર ખાતે આજે રવિવાર ના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ને લઇ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) હાલોલ અને શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના પાવાગઢ રોડ પર તળાવની પાર પર આવેલ શ્રી શારનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી
    1
    હાલોલ નગરમાં અજર અમર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતિને લઈને હાલોલ નગર ખાતે દિવસ ભરના ધાર્મિક કાર્યક્રમો ભક્તિ સભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારે પાદુકા પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભૂદેવોએ હાજરી આપી હતી.હાલોલ નગર ખાતે આજે રવિવાર ના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ને લઇ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) હાલોલ અને શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના પાવાગઢ રોડ પર તળાવની પાર પર આવેલ શ્રી શારનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    20 hrs ago
  • કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.
    3
    કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ
અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    20 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • BHARTCHAR BJP
    1
    BHARTCHAR BJP
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • મેડી ફળિયા મા નિયમિત વપરાશ મા લેવતા પાણી ની ટાંકી મા કચરા નુ પ્રમાન લોકો ના સ્વાસ્થય પર સુ આસર થાય
    1
    મેડી ફળિયા મા નિયમિત વપરાશ મા લેવતા પાણી ની ટાંકી મા કચરા નુ પ્રમાન લોકો ના સ્વાસ્થય પર સુ આસર થાય
    user_Sanju Parmar
    Sanju Parmar
    Fire protection service હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.