Shuru
Apke Nagar Ki App…
મહિપતસિંહ ના દીકરા ની મેટરને લઈને મહિપતસિંહ નું નિવેદન
ચાંપાનેર ટાઈમ્સ એડિટર
મહિપતસિંહ ના દીકરા ની મેટરને લઈને મહિપતસિંહ નું નિવેદન
More news from ગુજરાત and nearby areas
- મહિપતસિંહ ના દીકરા ની મેટરને લઈને મહિપતસિંહ નું નિવેદન1
- કાલોલ મામલતદાર દ્વારા અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરી કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર વહન અને પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. તે અંતર્ગત આજ રોજ અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કાલોલ મામલતદારની ટીમે અલીન્દ્રા ચોકડી પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરને અટકાવ્યું હતું. મામલતદાર ટીમે ટ્રેક્ટર ચાલક પાસે લાકડાના પરિવહન અંગેની જરૂરી પાસ કે પરમિટની માંગણી કરી હતી. જોકે, ચાલક પાસે કોઈ પણ પ્રકારની અધિકૃત પાસ-પરમિટ મળી આવી નહોતી.તપાસ દરમિયાન ટ્રેક્ટરનો નંબર GJ 17 CE 3089 હોવાનું અને તેના ચાલક/માલિકનું નામ ગણપતસિંહ ફતેસિંહ ગોહિલ હોવાનું ખુલવા પામ્યું હતું. મામલતદાર દ્વારા ચાલકની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે આ લાકડાનો જથ્થો મઘાસર ગામેથી ભરીને અલીન્દ્રા ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.વગર પાસ-પરમિટના લાકડાની હેરાફેરી મામલે મામલતદાર કચેરી દ્વારા તુરંત જ વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ને જાણ કરવામાં આવી હતી.2
- प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान #cockroachJantanews #crimealertdigitalnews #DastakIndia24news1
- વડોદરા શહેરના નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં બેંક લોન ના રૂપિયા 70,000 ને લઈ લુખ્ખા તત્વો દ્વારા રાકેશ નામના યુવકના ગર્દાપાટુ નો માર મારવામાં આવ્યો2
- ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સવાલો વચ્ચે વડોદરામાં દેશી દારૂનો કથિત ખુલ્લેઆમ ધંધો? ફતેગંજના શ્રીનગર મહોલ્લામાં મહિલા બુટલેગરનો કથિત વીડિયો વાયરલ?દારૂબંધી માત્ર કાગળ પર? પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો દીપ સિનેમા રોડ નજીક કથિત દેશી દારૂના વેચાણનો વીડિયો સામે આવ્યો – પોલીસ તપાસ કરશે? કોણ આપે છે છૂટ? કોના આશીર્વાદથી ચાલે છે કથિત દારૂનો ધંધો?1
- फतेहपुर में विश्व नदी दिवस पर जागरूकता कार्यक्रम, विद्यार्थियों ने लिया ‘निर्मल गंगा-अविरल गंगा’ का संकल्प1
- હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ રાણીપુરા ગામમાં ભાડાના મકાનમાં રહેતા ૩૭ વર્ષીય બિશાલસિંગ વિરેન્દ્રસિંગ સિંગ મસવાડ GIDC ની એક કંપનીમાં પેઇન્ટર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ તેમની પત્ની પલ્લવી અને બે વર્ષની માસૂમ પુત્રી સાથે અહીં રહેતા હતા. ગત રોજ સવારે પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી બાબતે સામાન્ય વાતચીત થઈ હતી. ત્યારબાદ બિશાલસિંગ તેમની બે વર્ષની દીકરીને સાથે લઈને બહાર મેગી લેવા માટે ગયા હતા. સવારે આશરે દસ વાગ્યાના અરસામાં જ્યારે પતિ ઘરે પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પતિએ પત્નીને બૂમો પાડી બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના લોકોને એકઠા કર્યા હતા.દરવાજો ન ખુલતાં અંતે પતિએ આસપાસના લોકોની મદદથી મકાનના છાપરા પરથી અંદર પ્રવેશ કર્યો હતો. રૂમમાં જતાં જ પતિના હોશ ઊડી ગયા હતા; પત્ની પલ્લવી લોખંડની પાઇપ સાથે દોરી બાંધીને લટકેલી હાલતમાં મળી આવી હતી. ઘટના બાદ તાત્કાલિક પલ્લવીને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી.જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે પતિ દ્વારા આપેલી માહિતી અને નોંધના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી છે.2
- શિક્ષણ ક્ષેત્રે શર્મસાર કરતો કિસ્સો !!! શું નિરમા યુનિવર્સિટી માં બેન દીકરીઓ સુરક્ષિત છે ખરી ? બેન દીકરી ની હોસ્ટેલ માં વિભત્સ હરકત કરતા તત્વ ઉપર તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ1