logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान #cockroachJantanews #crimealertdigitalnews #DastakIndia24news

3 hrs ago
user_Shabbir n shaikh
Shabbir n shaikh
Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
3 hrs ago

प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान #cockroachJantanews #crimealertdigitalnews #DastakIndia24news

More news from ગુજરાત and nearby areas
  • प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान #cockroachJantanews #crimealertdigitalnews #DastakIndia24news
    1
    प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान
#cockroachJantanews
#crimealertdigitalnews
#DastakIndia24news
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • વડોદરા શહેરના નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં બેંક લોન ના રૂપિયા 70,000 ને લઈ લુખ્ખા તત્વો દ્વારા રાકેશ નામના યુવકના ગર્દાપાટુ નો માર મારવામાં આવ્યો
    2
    વડોદરા શહેરના નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં બેંક લોન ના રૂપિયા 70,000 ને લઈ લુખ્ખા તત્વો દ્વારા રાકેશ નામના યુવકના ગર્દાપાટુ નો માર મારવામાં આવ્યો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સવાલો વચ્ચે વડોદરામાં દેશી દારૂનો કથિત ખુલ્લેઆમ ધંધો? ફતેગંજના શ્રીનગર મહોલ્લામાં મહિલા બુટલેગરનો કથિત વીડિયો વાયરલ?દારૂબંધી માત્ર કાગળ પર? પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો દીપ સિનેમા રોડ નજીક કથિત દેશી દારૂના વેચાણનો વીડિયો સામે આવ્યો – પોલીસ તપાસ કરશે? કોણ આપે છે છૂટ? કોના આશીર્વાદથી ચાલે છે કથિત દારૂનો ધંધો?
    1
    ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સવાલો વચ્ચે વડોદરામાં દેશી દારૂનો કથિત ખુલ્લેઆમ ધંધો? ફતેગંજના શ્રીનગર મહોલ્લામાં મહિલા બુટલેગરનો કથિત વીડિયો વાયરલ?દારૂબંધી માત્ર કાગળ પર? પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો દીપ સિનેમા રોડ નજીક કથિત દેશી દારૂના વેચાણનો વીડિયો સામે આવ્યો – પોલીસ તપાસ કરશે?
કોણ આપે છે છૂટ? કોના આશીર્વાદથી ચાલે છે કથિત દારૂનો ધંધો?
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    17 hrs ago
  • મહિપતસિંહ ના દીકરા ની મેટરને લઈને મહિપતસિંહ નું નિવેદન
    1
    મહિપતસિંહ ના દીકરા ની મેટરને લઈને  મહિપતસિંહ નું નિવેદન
    user_ચાંપાનેર ટાઈમ્સ એડિટર
    ચાંપાનેર ટાઈમ્સ એડિટર
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    16 hrs ago
  • આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સેવાકાળની કામગીરીને બિરદાવાઈ આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું. નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું. આમોદ | રિપોર્ટર તુલસીદાસ
    4
    આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો
ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી.
આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન
વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સેવાકાળની કામગીરીને બિરદાવાઈ
આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું.
નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું.
સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું.
આમોદ | રિપોર્ટર તુલસીદાસ
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    Local News Reporter આમોદ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • फतेहपुर में विश्व नदी दिवस पर जागरूकता कार्यक्रम, विद्यार्थियों ने लिया ‘निर्मल गंगा-अविरल गंगा’ का संकल्प
    1
    फतेहपुर में विश्व नदी दिवस पर जागरूकता कार्यक्रम, विद्यार्थियों ने लिया ‘निर्मल गंगा-अविरल गंगा’ का संकल्प
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • શિક્ષણ ક્ષેત્રે શર્મસાર કરતો કિસ્સો !!! શું નિરમા યુનિવર્સિટી માં બેન દીકરીઓ સુરક્ષિત છે ખરી ? બેન દીકરી ની હોસ્ટેલ માં વિભત્સ હરકત કરતા તત્વ ઉપર તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ
    1
    શિક્ષણ ક્ષેત્રે શર્મસાર કરતો કિસ્સો !!! શું નિરમા યુનિવર્સિટી માં બેન દીકરીઓ સુરક્ષિત છે ખરી ? બેન દીકરી ની હોસ્ટેલ માં વિભત્સ હરકત કરતા તત્વ ઉપર તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    13 hrs ago
  • હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ રાણીપુરા ગામમાં ભાડાના મકાનમાં રહેતા ૩૭ વર્ષીય બિશાલસિંગ વિરેન્દ્રસિંગ સિંગ મસવાડ GIDC ની એક કંપનીમાં પેઇન્ટર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ તેમની પત્ની પલ્લવી અને બે વર્ષની માસૂમ પુત્રી સાથે અહીં રહેતા હતા. ગત રોજ સવારે પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી બાબતે સામાન્ય વાતચીત થઈ હતી. ત્યારબાદ બિશાલસિંગ તેમની બે વર્ષની દીકરીને સાથે લઈને બહાર મેગી લેવા માટે ગયા હતા. સવારે આશરે દસ વાગ્યાના અરસામાં જ્યારે પતિ ઘરે પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પતિએ પત્નીને બૂમો પાડી બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના લોકોને એકઠા કર્યા હતા.દરવાજો ન ખુલતાં અંતે પતિએ આસપાસના લોકોની મદદથી મકાનના છાપરા પરથી અંદર પ્રવેશ કર્યો હતો. રૂમમાં જતાં જ પતિના હોશ ઊડી ગયા હતા; પત્ની પલ્લવી લોખંડની પાઇપ સાથે દોરી બાંધીને લટકેલી હાલતમાં મળી આવી હતી. ઘટના બાદ તાત્કાલિક પલ્લવીને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી.જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે પતિ દ્વારા આપેલી માહિતી અને નોંધના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી છે.
    2
    હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે

હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ રાણીપુરા ગામમાં ભાડાના મકાનમાં રહેતા ૩૭ વર્ષીય બિશાલસિંગ વિરેન્દ્રસિંગ સિંગ મસવાડ GIDC ની એક કંપનીમાં પેઇન્ટર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ તેમની પત્ની પલ્લવી અને બે વર્ષની માસૂમ પુત્રી સાથે અહીં રહેતા હતા.
ગત રોજ સવારે પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી બાબતે સામાન્ય વાતચીત થઈ હતી. ત્યારબાદ બિશાલસિંગ તેમની બે વર્ષની દીકરીને સાથે લઈને બહાર મેગી લેવા માટે ગયા હતા.
સવારે આશરે દસ વાગ્યાના અરસામાં જ્યારે પતિ ઘરે પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પતિએ પત્નીને બૂમો પાડી બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના લોકોને એકઠા કર્યા હતા.દરવાજો ન ખુલતાં અંતે પતિએ આસપાસના લોકોની મદદથી મકાનના છાપરા પરથી અંદર પ્રવેશ કર્યો હતો. રૂમમાં જતાં જ પતિના હોશ ઊડી ગયા હતા; પત્ની પલ્લવી લોખંડની પાઇપ સાથે દોરી બાંધીને લટકેલી હાલતમાં મળી આવી હતી.
ઘટના બાદ તાત્કાલિક પલ્લવીને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી.જોકે
આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે પતિ દ્વારા આપેલી માહિતી અને નોંધના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.