આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સેવાકાળની કામગીરીને બિરદાવાઈ આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું. નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું. આમોદ | રિપોર્ટર તુલસીદાસ
આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત
વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર
અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સેવાકાળની કામગીરીને બિરદાવાઈ આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને
લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું. નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું. આમોદ | રિપોર્ટર તુલસીદાસ
- આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સેવાકાળની કામગીરીને બિરદાવાઈ આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું. નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું. આમોદ | રિપોર્ટર તુલસીદાસ4
- प्रयागराज में किसानों का हल्लाबोल! भूमि अधिग्रहण समेत 11 मांगों को लेकर DM को सौंपा ज्ञापन, 5 अक्टूबर को विशाल किसान पंचायत का ऐलान #cockroachJantanews #crimealertdigitalnews #DastakIndia24news1
- અંકલેશ્વરમાં ઘરફોડનો ભેદ ઉકેલાયો, આરોપી મુદામાલ સાથે ઝડપાયો અંકલેશ્વરમાં થયેલી ઘરફોડ ચોરીનો શહેર ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- શિનોર તાલુકાના સાધલી ગામમાં રખડતા કૂતરાનો આતંક.. એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર શિનોર તાલુકાના સાધલી ગામે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે. એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી. સાધલીના તળપદા ફળિયામાં રહેતો આશરે સવા બે વર્ષનો બાળક પંચવટી ગાર્ડન પાસે રમતો હતો. તે દરમિયાન અચાનક એક કૂતરાએ આવી બાળકને બચકું ભરી લીધું હતું. બીજા બનાવમાં સાધલીના મુખ્ય બજારમાં અંબાજી મંદિર વિસ્તારમાં ઘરની બહાર રમતી આશરે ત્રણ વર્ષની બાળકી પર અચાનક કૂતરાએ હુમલો કરી તેને કરડી લીધું હતું. ત્રીજા બનાવમાં નકુમવાળા વિસ્તારમાં રહેતા મોહસીન નકુમનો આશરે પાંચ વર્ષનો બાળક બજારમાં આવેલી કરિયાણાની દુકાન બહાર ઉભો હતો. તે દરમિયાન અચાનક કૂતરાએ આવી બાળકને કરડી લીધું હતું. ચોથા બનાવમાં સરદારનગર વિસ્તારમાં રહેતા રમીઝ નકુમની પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક કૂતરાએ આવી તેને પણ કરડી લીધું હતું. એક જ દિવસમાં ચાર બાળકોને કૂતરાએ કરડવાના બનાવો બનતાં સાધલી ગામમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. રખડતા કૂતરાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.1
- વડોદરા શહેરના નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં બેંક લોન ના રૂપિયા 70,000 ને લઈ લુખ્ખા તત્વો દ્વારા રાકેશ નામના યુવકના ગર્દાપાટુ નો માર મારવામાં આવ્યો2
- ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સવાલો વચ્ચે વડોદરામાં દેશી દારૂનો કથિત ખુલ્લેઆમ ધંધો? ફતેગંજના શ્રીનગર મહોલ્લામાં મહિલા બુટલેગરનો કથિત વીડિયો વાયરલ?દારૂબંધી માત્ર કાગળ પર? પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો દીપ સિનેમા રોડ નજીક કથિત દેશી દારૂના વેચાણનો વીડિયો સામે આવ્યો – પોલીસ તપાસ કરશે? કોણ આપે છે છૂટ? કોના આશીર્વાદથી ચાલે છે કથિત દારૂનો ધંધો?1
- फतेहपुर में विश्व नदी दिवस पर जागरूकता कार्यक्रम, विद्यार्थियों ने लिया ‘निर्मल गंगा-अविरल गंगा’ का संकल्प1
- શિક્ષણ ક્ષેત્રે શર્મસાર કરતો કિસ્સો !!! શું નિરમા યુનિવર્સિટી માં બેન દીકરીઓ સુરક્ષિત છે ખરી ? બેન દીકરી ની હોસ્ટેલ માં વિભત્સ હરકત કરતા તત્વ ઉપર તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ1