logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંકલેશ્વરમાં ઘરફોડનો ભેદ ઉકેલાયો, આરોપી મુદામાલ સાથે ઝડપાયો અંકલેશ્વરમાં થયેલી ઘરફોડ ચોરીનો શહેર ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

11 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
11 hrs ago

અંકલેશ્વરમાં ઘરફોડનો ભેદ ઉકેલાયો, આરોપી મુદામાલ સાથે ઝડપાયો અંકલેશ્વરમાં થયેલી ઘરફોડ ચોરીનો શહેર ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • અંકલેશ્વરમાં ઘરફોડનો ભેદ ઉકેલાયો, આરોપી મુદામાલ સાથે ઝડપાયો અંકલેશ્વરમાં થયેલી ઘરફોડ ચોરીનો શહેર ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અંકલેશ્વરમાં ઘરફોડનો ભેદ ઉકેલાયો, આરોપી મુદામાલ સાથે ઝડપાયો

અંકલેશ્વરમાં થયેલી ઘરફોડ ચોરીનો શહેર ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • साइबर अपराधों से निपटने के लिए सूरत पुलिस की साइबर क्राइम ब्रांच को और मजबूत करने की दिशा में महत्वपूर्ण कदम उठाया गया है। क्राइम ब्रांच की टीम के पुलिसकर्मियों को साइबर से जुड़े विभिन्न विषयों को लेकर तीन दिवसीय विशेष ट्रेनिंग दी गई। ट्रेनिंग के अंतिम दिन सूरत शहर इंचार्ज पुलिस कमिश्नर बाबांग जमीर और एडिशनल कमिश्नर क्राइम करणराज सिंह वाघेला उपस्थित रहे। इस दौरान ट्रेनिंग सफलतापूर्वक पूरी करने वाले पुलिसकर्मियों को पुलिस कमिश्नर के हाथों प्रमाण पत्र प्रदान किए गए।
    1
    साइबर अपराधों से निपटने के लिए सूरत पुलिस की साइबर क्राइम ब्रांच को और मजबूत करने की दिशा में महत्वपूर्ण कदम उठाया गया है। क्राइम ब्रांच की टीम के पुलिसकर्मियों को साइबर से जुड़े विभिन्न विषयों को लेकर तीन दिवसीय विशेष ट्रेनिंग दी गई।
ट्रेनिंग के अंतिम दिन सूरत शहर इंचार्ज पुलिस कमिश्नर बाबांग जमीर और एडिशनल कमिश्नर क्राइम करणराज सिंह वाघेला उपस्थित रहे।
इस दौरान ट्रेनिंग सफलतापूर्वक पूरी करने वाले पुलिसकर्मियों को पुलिस कमिश्नर के हाथों प्रमाण पत्र प्रदान किए गए।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    57 min ago
  • કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય સુરતના કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય, દિવાળી સુધી દર રવિવારે માર્કેટ રહેશે ચાલુ દિવાળી સુધી સુરતના તમામ કાપડ માર્કેટ રવિવારે પણ ખુલ્લા રહેશે કાપડ માર્કેટમાં રવિવારે પણ માલની આવક-જાવક ચાલુ રહેશે, વેપારીઓના હિત માટે ફોસ્ટા દ્વારા જાહેરાત તહેવારોની સિઝનમાં વેપારીઓને રાહત, રવિવારે પણ કાપડ બજારમાં વેપાર ચાલુ રહેશે બહારગામથી આવતા વેપારીઓને ખરીદી માટે વધુ સમય મળે તે માટે FOSTTAનો નિર્ણય કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય સુરતના કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય, દિવાળી સુધી દર રવિવારે માર્કેટ રહેશે ચાલુ દિવાળી સુધી સુરતના તમામ કાપડ માર્કેટ રવિવારે પણ ખુલ્લા રહેશે કાપડ માર્કેટમાં રવિવારે પણ માલની આવક-જાવક ચાલુ રહેશે, વેપારીઓના હિત માટે ફોસ્ટા દ્વારા જાહેરાત તહેવારોની સિઝનમાં વેપારીઓને રાહત, રવિવારે પણ કાપડ બજારમાં વેપાર ચાલુ રહેશે બહારગામથી આવતા વેપારીઓને ખરીદી માટે વધુ સમય મળે તે માટે FOSTTAનો નિર્ણય દિવાળી સીઝનને ધ્યાનમાં રાખી સુરતના કાપડ બજારો રવિવારે પણ ધમધમશે તમામ વેપારીઓ પોતાના બહારગામના વેપારી ભાઈઓને રવિવારે માર્કેટ ચાલુ હોવાની જાણ કરે તેવી ફોસ્ટા ની અપીલ
    1
    કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય

સુરતના કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય, 

દિવાળી સુધી દર રવિવારે માર્કેટ રહેશે ચાલુ

દિવાળી સુધી સુરતના તમામ કાપડ માર્કેટ રવિવારે પણ ખુલ્લા રહેશે

કાપડ માર્કેટમાં રવિવારે પણ માલની આવક-જાવક ચાલુ રહેશે, 

 વેપારીઓના હિત માટે ફોસ્ટા દ્વારા જાહેરાત

 તહેવારોની સિઝનમાં વેપારીઓને રાહત,

 રવિવારે પણ કાપડ બજારમાં વેપાર ચાલુ રહેશે

બહારગામથી આવતા વેપારીઓને ખરીદી માટે વધુ સમય મળે તે માટે FOSTTAનો નિર્ણય

કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય
સુરતના કાપડ બજારને લઈને FOSTTAનો મોટો નિર્ણય, 
દિવાળી સુધી દર રવિવારે માર્કેટ રહેશે ચાલુ
દિવાળી સુધી સુરતના તમામ કાપડ માર્કેટ રવિવારે પણ ખુલ્લા રહેશે
કાપડ માર્કેટમાં રવિવારે પણ માલની આવક-જાવક ચાલુ રહેશે, 
વેપારીઓના હિત માટે ફોસ્ટા દ્વારા જાહેરાત
તહેવારોની સિઝનમાં વેપારીઓને રાહત,
રવિવારે પણ કાપડ બજારમાં વેપાર ચાલુ રહેશે
બહારગામથી આવતા વેપારીઓને ખરીદી માટે વધુ સમય મળે તે માટે FOSTTAનો નિર્ણય
દિવાળી સીઝનને ધ્યાનમાં રાખી સુરતના કાપડ બજારો રવિવારે પણ ધમધમશે
તમામ વેપારીઓ પોતાના બહારગામના વેપારી ભાઈઓને રવિવારે માર્કેટ ચાલુ હોવાની જાણ કરે તેવી ફોસ્ટા ની અપીલ
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    9 hrs ago
  • આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી. આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સેવાકાળની કામગીરીને બિરદાવાઈ આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું. નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું. સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું. આમોદ | રિપોર્ટર તુલસીદાસ
    4
    આમોદ તાલુકાના દોરા ગામે તલાટી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો
ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટીના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
આમોદ: આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
ચતુરભાઈ વાઘેલા મૂળ આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની છે. તેમના સેવાકાળ દરમિયાન તેમણે આમોદ તાલુકામાં 20 વર્ષ, જંબુસર તાલુકામાં 5 વર્ષ અને ઝઘડિયા તાલુકામાં 2 વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. તેમની કામગીરી અને કર્તવ્યનિષ્ઠાને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી.
આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન
વિદાય સમારંભમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન સચિન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન સહિત વિવિધ આગેવાનો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ચતુરભાઈ વાઘેલાનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની લાંબી સેવાઓને બિરદાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સેવાકાળની કામગીરીને બિરદાવાઈ
આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવા અને કામગીરીને બિરદાવી નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી તથા સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના અનુભવનો લાભ અન્ય તલાટી કમ મંત્રીઓને મળે તે માટે માર્ગદર્શન અને સહયોગ આપવાની અપીલ કરી હતી.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ ચતુરભાઈ વાઘેલાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી અને લાંબા સમય સુધી સરકારી સેવામાં રહી જવાબદારીપૂર્વક ફરજ બજાવવી ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું. તેમણે ચતુરભાઈની સેવાઓને બિરદાવવા તાલુકા કક્ષાએ પણ ભવ્ય વિદાય સમારંભ યોજવા સૂચન કર્યું હતું.
નિવૃત્તિ પ્રસંગે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે મહત્વપૂર્ણ એવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રીબીન કાપી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું.
સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલે સ્મૃતિભેટ અર્પણ કરી ચતુરભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું.
આમોદ | રિપોર્ટર તુલસીદાસ
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    Local News Reporter આમોદ, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • શિનોર તાલુકાના સાધલી ગામમાં રખડતા કૂતરાનો આતંક.. એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર શિનોર તાલુકાના સાધલી ગામે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે. એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી. સાધલીના તળપદા ફળિયામાં રહેતો આશરે સવા બે વર્ષનો બાળક પંચવટી ગાર્ડન પાસે રમતો હતો. તે દરમિયાન અચાનક એક કૂતરાએ આવી બાળકને બચકું ભરી લીધું હતું. બીજા બનાવમાં સાધલીના મુખ્ય બજારમાં અંબાજી મંદિર વિસ્તારમાં ઘરની બહાર રમતી આશરે ત્રણ વર્ષની બાળકી પર અચાનક કૂતરાએ હુમલો કરી તેને કરડી લીધું હતું. ત્રીજા બનાવમાં નકુમવાળા વિસ્તારમાં રહેતા મોહસીન નકુમનો આશરે પાંચ વર્ષનો બાળક બજારમાં આવેલી કરિયાણાની દુકાન બહાર ઉભો હતો. તે દરમિયાન અચાનક કૂતરાએ આવી બાળકને કરડી લીધું હતું. ચોથા બનાવમાં સરદારનગર વિસ્તારમાં રહેતા રમીઝ નકુમની પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક કૂતરાએ આવી તેને પણ કરડી લીધું હતું. એક જ દિવસમાં ચાર બાળકોને કૂતરાએ કરડવાના બનાવો બનતાં સાધલી ગામમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. રખડતા કૂતરાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
    1
    શિનોર તાલુકાના સાધલી ગામમાં રખડતા કૂતરાનો આતંક..
એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર
શિનોર તાલુકાના સાધલી ગામે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે. એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ચાર બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી.
સાધલીના તળપદા ફળિયામાં રહેતો આશરે સવા બે વર્ષનો બાળક પંચવટી ગાર્ડન પાસે રમતો હતો. તે દરમિયાન અચાનક એક કૂતરાએ આવી બાળકને બચકું ભરી લીધું હતું.
બીજા બનાવમાં સાધલીના મુખ્ય બજારમાં અંબાજી મંદિર વિસ્તારમાં ઘરની બહાર રમતી આશરે ત્રણ વર્ષની બાળકી પર અચાનક કૂતરાએ હુમલો કરી તેને કરડી લીધું હતું.
ત્રીજા બનાવમાં નકુમવાળા વિસ્તારમાં રહેતા મોહસીન નકુમનો આશરે પાંચ વર્ષનો બાળક બજારમાં આવેલી કરિયાણાની દુકાન બહાર ઉભો હતો. તે દરમિયાન અચાનક કૂતરાએ આવી બાળકને કરડી લીધું હતું.
ચોથા બનાવમાં સરદારનગર વિસ્તારમાં રહેતા રમીઝ નકુમની પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક કૂતરાએ આવી તેને પણ કરડી લીધું હતું.
એક જ દિવસમાં ચાર બાળકોને કૂતરાએ કરડવાના બનાવો બનતાં સાધલી ગામમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. રખડતા કૂતરાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • સુરત મહાનગર પાલિકા નું કન્ટેનર ફ્રી સીટી બનતા કચરો હવે આખા રસ્તા પર ફેંકી દેવામાં આવે છે
    1
    સુરત મહાનગર પાલિકા નું કન્ટેનર ફ્રી સીટી બનતા કચરો હવે આખા રસ્તા પર ફેંકી દેવામાં આવે છે
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • सूरत जिला पलसाना तालुका अंतर्गत आए हुए N H 48 हाइवे पर पलटा ट्रैक
    1
    सूरत जिला पलसाना तालुका अंतर्गत आए हुए N H 48 हाइवे पर पलटा ट्रैक
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    21 min ago
  • મેક્સિકોના આર્કો નોર્ટ હાઇવે પર ક્રેન ટ્રક નિયંત્રણ ગુમાવીને પલટી ગઈ હતી અને તેમાં ભીષણ આગ ભભૂકી ઊઠી, અકસ્માતનો કંપારી છૂટી જાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
    1
    મેક્સિકોના આર્કો નોર્ટ હાઇવે પર ક્રેન ટ્રક નિયંત્રણ ગુમાવીને પલટી ગઈ હતી અને તેમાં ભીષણ આગ ભભૂકી ઊઠી, અકસ્માતનો કંપારી છૂટી જાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.