ઉનામાં બાલાજી હનુમાન મંદિર પાસે પાર્ક કરાયેલા 20થી વધુ વાહનોમાં તોડફોડ, લોકોમાં રોષ ઉનામાં બાલાજી હનુમાન મંદિર પાસે પાર્ક કરાયેલા 20થી વધુ વાહનોમાં તોડફોડ, લોકોમાં રોષ ઉના: શહેરના બાલાજી હનુમાન મંદિર નજીક યોજાયેલા RSS શાખાના ગુરુપૂર્ણિમા કાર્યક્રમ દરમિયાન પાર્ક કરાયેલા 20થી વધુ વાહનોમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગુરુપૂર્ણિમા નિમિત્તે યોજાયેલા ગુરુપૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ પોતાના મોટરસાયકલ અને અન્ય વાહનો મંદિરની બહાર પાર્ક કર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેટલાક વાહનોના ઇન્ડિકેટર, કાચ તેમજ અન્ય ભાગોમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. કેટલાક વાહનોની પેટ્રોલની નળીઓ પણ કાઢી નાખવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. આ ઘટનાને લઈને વાહનમાલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં અગાઉ પણ આવી પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ બનતી હોવાના આક્ષેપો થયા છે અને અસરકારક પેટ્રોલિંગ તથા સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ જવાબદાર તંત્રને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું પણ આગેવાનોએ જણાવ્યું.

- hu aivedyou shar krin btava magu chu jatla rapis cha tai bday nai abi djai tabi joyai1
- नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था और रहेगा ।1
- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં1
- गुजरात सूरत में भारी बारिश को देखते हुए सूरत महानगर पालिका आयुक्क्त द्वारा निर्देश बिना काम के बाहर मत जाए शहर के स्कूल और कॉलेज बंद1
- હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ; NDRF અને SDRF ની ટીમો તૈનાત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ મોડ પર: નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરશ્રીની અપીલ જૂનાગઢ,તા. ૩૧ જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજ રોજ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં વાતાવરણ સામાન્ય છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રિથી અને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,આજે સાંજથી લઈને આવતીકાલ સાંજ સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ડેમની નીચેના ભાગમાં વસતા રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. તેમજ નદી કે ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી નદી-નાળાની આસપાસ ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્રની સજ્જતા અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા તંત્રની તમામ ટીમો અત્યારે ફિલ્ડમાં એક્ટિવ છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે NDRF તેમજ SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી કે સહાયની જરૂર હોય તો તેઓ પોતાના ગામમાં મુકાયેલા સરકારી કર્મચારીઓ અથવા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.1
- hu pan ak ladis chu avo vchar ladis mtai nyayi cha jatli ladis cha apan avo vechar rkai to bltkar jabo gono krvanu koy himt na thy1
- ૨૪ કલાક કચ્છ માટે મૌસમનુ રેડ એલર્ટ સાવચેત સાવધાન રહેવા સુચન.1
- બોટાદ જીલ્લામાં ભારે વરસાદ નું રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શન મોડમાં આવ્યા છે,ધારાસભ્ય એ મુખ્યમંત્રીના OSD તથા ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી,NDRF-SDRFની ટીમની માંગ કરી છે અને ધારાસભ્ય આગામી 3 દિવસ સ્વયં પોતે કંટ્રોલ રૂમ ખાતે હાજર રહેશે.. બોટાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે મુખ્યમંત્રીના OSD અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી. આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે. આ ઉપરાંત, ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ અથવા તાત્કાલિક સહાય માટે નાગરિકો 9998989806 અને 9898989693 નંબર પર સંપર્ક કરી શકશે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી તેઓ પોતે પણ સર્કિટ હાઉસ ખાતેના આ કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે. તેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, નાગરિકોની રજૂઆતો સાંભળશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી જરૂરી રાહત તથા બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે. અંતે, ધારાસભ્યએ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અતિ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે... બાઈટ:ઉમેશભાઈ મકવાણા,ધારાસભ્ય-બોટાદ રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1