logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

hu pan ak ladis chu avo vchar ladis mtai nyayi cha jatli ladis cha apan avo vechar rkai to bltkar jabo gono krvanu koy himt na thy

12 hrs ago
user_Ssk
Ssk
વંથળી, જૂનાગઢ, ગુજરાત•
12 hrs ago

hu pan ak ladis chu avo vchar ladis mtai nyayi cha jatli ladis cha apan avo vechar rkai to bltkar jabo gono krvanu koy himt na thy

More news from ગુજરાત and nearby areas
  • hu aivedyou shar krin btava magu chu jatla rapis cha tai bday nai abi djai tabi joyai
    1
    hu aivedyou shar krin btava magu chu jatla rapis cha tai bday nai abi djai tabi joyai
    user_Ssk
    Ssk
    વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    1
    પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    1
    किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन  फोरेन इनवेस्ट‌मेन्ट जरुरी है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
  • ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.
    1
    ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.
*ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.*
આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું.
હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય.
જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી.
પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી.
કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ; NDRF અને SDRF ની ટીમો તૈનાત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ મોડ પર: નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરશ્રીની અપીલ જૂનાગઢ,તા. ૩૧ જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજ રોજ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં વાતાવરણ સામાન્ય છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રિથી અને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,આજે સાંજથી લઈને આવતીકાલ સાંજ સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ડેમની નીચેના ભાગમાં વસતા રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. તેમજ નદી કે ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી નદી-નાળાની આસપાસ ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્રની સજ્જતા અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા તંત્રની તમામ ટીમો અત્યારે ફિલ્ડમાં એક્ટિવ છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે NDRF તેમજ SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી કે સહાયની જરૂર હોય તો તેઓ પોતાના ગામમાં મુકાયેલા સરકારી કર્મચારીઓ અથવા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.
    1
    હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ; NDRF અને SDRF ની ટીમો તૈનાત

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ મોડ પર: નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરશ્રીની અપીલ જૂનાગઢ,તા. ૩૧ જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજ રોજ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં વાતાવરણ સામાન્ય છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રિથી અને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

હાલમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,આજે સાંજથી લઈને આવતીકાલ સાંજ સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ડેમની નીચેના ભાગમાં વસતા રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. તેમજ નદી કે ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી નદી-નાળાની આસપાસ ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.

વહીવટી તંત્રની સજ્જતા અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા તંત્રની તમામ ટીમો અત્યારે ફિલ્ડમાં એક્ટિવ છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે NDRF તેમજ SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી કે સહાયની જરૂર હોય તો તેઓ પોતાના ગામમાં મુકાયેલા સરકારી કર્મચારીઓ અથવા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • hu pan ak ladis chu avo vchar ladis mtai nyayi cha jatli ladis cha apan avo vechar rkai to bltkar jabo gono krvanu koy himt na thy
    1
    hu pan ak ladis chu avo vchar ladis mtai  nyayi cha jatli ladis cha apan avo vechar rkai to bltkar jabo gono krvanu koy himt na thy
    user_Ssk
    Ssk
    વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    1
    રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં
NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદ જીલ્લામાં ભારે વરસાદ નું રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શન મોડમાં આવ્યા છે,ધારાસભ્ય એ મુખ્યમંત્રીના OSD તથા ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી,NDRF-SDRFની ટીમની માંગ કરી છે અને ધારાસભ્ય આગામી 3 દિવસ સ્વયં પોતે કંટ્રોલ રૂમ ખાતે હાજર રહેશે.. બોટાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે મુખ્યમંત્રીના OSD અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી. આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે. આ ઉપરાંત, ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ અથવા તાત્કાલિક સહાય માટે નાગરિકો 9998989806 અને 9898989693 નંબર પર સંપર્ક કરી શકશે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી તેઓ પોતે પણ સર્કિટ હાઉસ ખાતેના આ કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે. તેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, નાગરિકોની રજૂઆતો સાંભળશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી જરૂરી રાહત તથા બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે. અંતે, ધારાસભ્યએ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અતિ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે... બાઈટ:ઉમેશભાઈ મકવાણા,ધારાસભ્ય-બોટાદ રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જીલ્લામાં ભારે વરસાદ નું રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શન મોડમાં આવ્યા છે,ધારાસભ્ય એ મુખ્યમંત્રીના OSD તથા ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી,NDRF-SDRFની ટીમની માંગ કરી છે અને ધારાસભ્ય આગામી 3 દિવસ સ્વયં પોતે કંટ્રોલ રૂમ ખાતે હાજર રહેશે..

બોટાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે મુખ્યમંત્રીના OSD અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન, ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી. આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે. આ ઉપરાંત, ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ અથવા તાત્કાલિક સહાય માટે નાગરિકો 9998989806 અને 9898989693 નંબર પર સંપર્ક કરી શકશે.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી તેઓ પોતે પણ સર્કિટ હાઉસ ખાતેના આ કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે. તેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, નાગરિકોની રજૂઆતો સાંભળશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી જરૂરી રાહત તથા બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે.
અંતે, ધારાસભ્યએ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અતિ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે...
બાઈટ:ઉમેશભાઈ મકવાણા,ધારાસભ્ય-બોટાદ
રિપોર્ટર ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.