ફાઈનાન્સ કંપનીની બેઠી ફાઈલે વાહન લઈ વેચી દઈ ચેક આપનાર સેવાલિયાના ઈસમને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા હાલોલ કોર્ટ નો આદેશ. ફાઈનાન્સ કંપનીની બેઠી ફાઈલે વાહન લઈ વેચી દઈ ચેક આપનાર સેવાલિયાના ઈસમને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા હાલોલ કોર્ટ નો આદેશ. કાલોલ મોગલવાડા ખાતે રહેતા મહેબૂબભાઈ અબ્બાસભાઈ મલેકે શ્રી રામ ફાઈનાન્સ માંથી વાહન ખરીદેલ જે વાહન ફાઈનાન્સ મા ચાલતી લોન અને તેના હપ્તા ભરવાની શરતે વેચાણ કરાર કરી સેવાલિયા ખાતે રહેતા મોહસીનખાન ખુશાલખાન પઠાણ ને આપેલ આરોપી મોહસીનખાન પઠાણ વાહન માંથી કમાણી કરતા હતા પરંતુ સમયસર હપ્તા ભરતા ન હતા અને વાહન કબાડી મા વેચી દીધેલ તેથી ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી મહેબૂબભાઈ અબ્બાસભાઈ મલેક ઉપર ૮ લાખનો કેસ કર્યો હતો જે બાબતે આરોપી સાથે વાતચીત કરતા આરોપીએ ફાઇનાન્સ કંપની સાથે વાતચીત કરી રૂ ૭,૫૦,૦૦૦/ માં વાહન નુ ખાતું સેટલ કરાવવાનુ નક્કી કર્યું હતું અને તે પેટે આરોપીએ ફરિયાદીને રૂ ૩,૭૫,૦૦૦/ ના બે ચેક આપ્યા હતા જે બન્ને ચેક રીટર્ન થયા બાદ નોટિસ આપી હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદી તરફે એડવોકેટ એ એસ દિવાન હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. ફરિયાદી અને આરોપી વચ્ચે તા ૩૦/૧૨/૧૮ ના રોજ વેચાણ કરાર થયો છે જેથી પૈસા ભરવાની જવાબદારી પણ આરોપીની નક્કી થયેલ છે. આરોપીએ ફાઇનાન્સ કંપની એ ફરિયાદી ઉપરનો કેસ વિડ્રો કરેલ છે જેથી પોતાની કોઈ જવાબદારી નથી તેમજ કરાર અને ચેકમાં પોતાનું મોસીમ નામ બતાવેલ છે તેવો બચાવ લીધો હતો પણ તેનો કોઈ નક્કર પુરાવો રજૂ કર્યો નથી. ફરિયાદી તરફે વેચાણ કરાર અને તેમાં સહી કરનાર સાક્ષી તપાસેલ તેમજ આરોપીએ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી તેમજ પ્લી લેતા સમયે પણ પોતે આરોપી નથી તેવો બચાવ લીધેલ નથી ચેક અને તેમાંની સહી બાબતે પણ આરોપીએ કોઈ તકરાર લીધેલ નથી સમગ્ર મામલે ફરિયાદીના એડવોકેટ અફસર એસ દિવાન ની દલીલો ગ્રાહ્ય રાખી હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એચ એસ બિસ્નોઈ દ્વારા ફરિયાદી પોતાનું લ્હેણુ નિઃશંકપણે પુરવાર કરવામાં સફળ થતા હોય આરોપી મોહસીનખાન ખુશાલખાન પઠાણ ને એક વર્ષ ની સાદી કેદની સજા તેમજ રૂ ૧૦,૦૦૦/ નો દંડ અને ફરિયાદીને રૂ ૭,૫૦,૦૦૦/ નુ વળતર આરોપી ચૂકવી આપે તેવો હુકમ કરતા આડેધડ ચેક લખતા ઈસમોમા ફફડાટ ફેલાયો છે.

- કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.3
- હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે1
- ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. ખરેખર ભ્રષ્ટાચાર નૂ પ્રમાન વધી ગયો છે1
- હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી1

- Post by THE BEALERT1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર1
- મેડી ફળિયા મા નિયમિત વપરાશ મા લેવતા પાણી ની ટાંકી મા કચરા નુ પ્રમાન લોકો ના સ્વાસ્થય પર સુ આસર થાય1