Shuru
Apke Nagar Ki App…
કાણોતર ગામે જુગારધામ પર બગોદરા પોલીસનો દરોડો, ₹10,810 રોકડ સાથે 4 ઝડપાયા 🚨
News For India
કાણોતર ગામે જુગારધામ પર બગોદરા પોલીસનો દરોડો, ₹10,810 રોકડ સાથે 4 ઝડપાયા 🚨
More news from ગુજરાત and nearby areas
- 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat1
- વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરાના અકોટા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કથિત બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલા બિશ્વજીત હાલદાર દ્વારા ‘પ્રોમિલા ક્લિનિક’ ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ZONE-2 ટીમે ક્લિનિકમાં તપાસ કરતાં દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત અંદાજે ₹1.19 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, બિશ્વજીત હાલદાર છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.2
- સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.1
- કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.1
- ઈદે મિલાદુન્નબી ﷺ — 1501 રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો. આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે. આમીન યા રબ્બુલ આલમીન 🤲 ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક શુભેચ્છક: ફારૂક સૈયદ ગરમાળા2
- સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ *સુધારેલી પ્રેસનોટ* *** *પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ* ** *કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ* *** *સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે - સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ* *** *પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ* *** *વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા* ** *આણંદ, મંગળવાર :* રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, જે રેલી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે પૂર્ણ થઇ હતી. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે, સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ ઉમેરી તેમણે આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્ય, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *****4
- પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏1
- કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામ કડી-સચાણાને જોડતા રોડ પર આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કરિયાણા અને મીઠાઈની દુકાનોના વેપારીઓ દ્વારા દુકાનનો સામાન રસ્તા સુધી મૂકીને અતિક્રમણ કરવામાં આવતું હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. અવારનવાર આ પ્રકારના અતિક્રમણને કારણે લાંબી ટ્રાફિક લાઈનો લાગે છે અને સામાન્ય જનતાને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. આ વિડીયો તા.25-08-2026 ના સાંજના સમયનો છે. સ્થાનિકોએ તંત્રને આવા બેફામ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.1