logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.

2 hrs ago
user_Raju Thakor
Raju Thakor
Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
2 hrs ago

કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.

More news from ગુજરાત and nearby areas
  • કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    1
    કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત
#કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers 
કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત*
કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat 🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए? Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें। 📍 Ahmedabad Sarathi Driver Service 👤 सतीशभाई — थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 9726585975 👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें। #AhmedabadDriverService #DriverHireAhmedabad #Ahmedabad #Thaltej #DriverBooking #OutstationDriver #Gujarat
    1
    🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए?
Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें।
📍 Ahmedabad Sarathi Driver Service
👤 सतीशभाई — थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 9726585975
👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें।

#AhmedabadDriverService
#DriverHireAhmedabad
#Ahmedabad
#Thaltej
#DriverBooking
#OutstationDriver
#Gujarat
🚗 अहमदाबाद में अपनी कार के लिए Driver चाहिए?
Local हो या Outstation, Airport या Monthly Driver Service — आज ही Booking करें।
📍 Ahmedabad Sarathi Driver Service
👤 सतीशभाई — थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 9726585975
👉 Driver की जरूरत हो तो आज ही संपर्क करें।
#AhmedabadDriverService
#DriverHireAhmedabad
#Ahmedabad
#Thaltej
#DriverBooking
#OutstationDriver
#Gujarat
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરાના અકોટા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કથિત બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલા બિશ્વજીત હાલદાર દ્વારા ‘પ્રોમિલા ક્લિનિક’ ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ZONE-2 ટીમે ક્લિનિકમાં તપાસ કરતાં દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત અંદાજે ₹1.19 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, બિશ્વજીત હાલદાર છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    2
    વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ!

અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત

વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ!
અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત
વડોદરાના અકોટા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કથિત બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલા બિશ્વજીત હાલદાર દ્વારા ‘પ્રોમિલા ક્લિનિક’ ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.
ZONE-2 ટીમે ક્લિનિકમાં તપાસ કરતાં દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત અંદાજે ₹1.19 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, બિશ્વજીત હાલદાર છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    11 hrs ago
  • પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏
    1
    પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
🙏 હર હર મહાદેવ! 🙏
    user_Manojsinh Rathod
    Manojsinh Rathod
    Video editing service મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    11 hrs ago
  • સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.
    1
    સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    1
    વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન

વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન
વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી.
આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી.
જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • ઈદે મિલાદુન્નબી ﷺ — 1501 રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો. આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે. આમીન યા રબ્બુલ આલમીન 🤲 ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક શુભેચ્છક: ફારૂક સૈયદ ગરમાળા
    2
    ઈદે મિલાદુન્નબી ﷺ — 1501

રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ

અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો.

આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે.

આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે.

આમીન યા રબ્બુલ આલમીન 🤲

ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક

શુભેચ્છક:
ફારૂક સૈયદ ગરમાળા
    user_ફારૂક સૈયદ
    ફારૂક સૈયદ
    Advertising agency માતર, ખેડા, ગુજરાત•
    5 hrs ago
  • કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામ કડી-સચાણાને જોડતા રોડ પર આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કરિયાણા અને મીઠાઈની દુકાનોના વેપારીઓ દ્વારા દુકાનનો સામાન રસ્તા સુધી મૂકીને અતિક્રમણ કરવામાં આવતું હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. અવારનવાર આ પ્રકારના અતિક્રમણને કારણે લાંબી ટ્રાફિક લાઈનો લાગે છે અને સામાન્ય જનતાને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. આ વિડીયો તા.25-08-2026 ના સાંજના સમયનો છે. સ્થાનિકોએ તંત્રને આવા બેફામ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
    1
    કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો 

કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામ
કડી-સચાણાને જોડતા રોડ પર આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કરિયાણા અને મીઠાઈની દુકાનોના વેપારીઓ દ્વારા દુકાનનો સામાન રસ્તા સુધી મૂકીને અતિક્રમણ કરવામાં આવતું હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. અવારનવાર આ પ્રકારના અતિક્રમણને કારણે લાંબી ટ્રાફિક લાઈનો લાગે છે અને સામાન્ય જનતાને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. આ વિડીયો તા.25-08-2026 ના સાંજના સમયનો છે. સ્થાનિકોએ તંત્રને આવા બેફામ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.