logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજસ્થાનથી ગુજરાતમાં ધોળા દિવસે વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો. ધરણીધર તાલુકાના ચંદનગઢ નજીક વાવ થરાદ જિલ્લા પેરોલ ફર્લો સ્કોડે તાબડતોબ કાર્યવાહી કરી દારૂ ભરેલું વાહન ઝડપી પાડ્યું. પોલીસની સતર્કતાથી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો ક્રિમિયો નિષ્ફળ ગયો.

6 hrs ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
6 hrs ago
06b38f3d-7c51-4304-baf4-2bc20bb93049

રાજસ્થાનથી ગુજરાતમાં ધોળા દિવસે વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો. ધરણીધર તાલુકાના ચંદનગઢ નજીક વાવ થરાદ જિલ્લા પેરોલ ફર્લો સ્કોડે તાબડતોબ કાર્યવાહી કરી દારૂ ભરેલું વાહન ઝડપી પાડ્યું. પોલીસની સતર્કતાથી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો ક્રિમિયો નિષ્ફળ ગયો.

More news from Banas Kantha and nearby areas
  • જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુ આગ લાગી વાવ થરાદ જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં લાગી આગ
    1
    જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુ આગ લાગી
વાવ થરાદ જિલ્લા ના મુખ્ય મથક થરાદ મા નવીન બની રહેલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં લાગી આગ
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    15 min ago
  • આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...
    1
    આપણા લોકસાહિત્યમાં મણિયારો.. એ અદભૂત રચના છે, ગામડાઓમાં જ્યારે મહિલાઓ પોતાના શૃંગાર માટે ચુડીઓ ખરીદવા ઇચ્છતી ત્યારે એક જ આધાર મણિયારા નો હતો, ગામમાં જ્યારે જુદી જુદી વસ્તુઓ લઈને મણિયારો આવતો ત્યારે ગામની બહેન દીકરીઓ ખરીદી માટે ઉત્સુક બની જતી, જેને લઈ ગુજરાતી લોકસાહિત્યમાં મણિયારા ને વણી લેવામાં આવ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં મણિયારા માટેના જે ગીતો પ્રચલિત હતા, તેની એક ઝલક...
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે. ગ્રામજનોને પૂરતું પાણી ન મળતા તેમની હાલત કફોડી બની છે. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો વાયરલ કરીને તંત્ર પાસેથી તાત્કાલિક પાણી પુરવઠાની માંગ કરી છે.
    1
    બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે. ગ્રામજનોને પૂરતું પાણી ન મળતા તેમની હાલત કફોડી બની છે. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો વાયરલ કરીને તંત્ર પાસેથી તાત્કાલિક પાણી પુરવઠાની માંગ કરી છે.
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. *વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.* પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...
    1
    વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.


*વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.*
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી....
પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    26 min ago
  • થરાદ રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી: vavtharad #trending
    1
    થરાદ રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી: vavtharad #trending
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    38 min ago
  • થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ, દોડધામ મચી
    1
    થરાદ રેફરલ ત્રણ રસ્તા પાસે સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ, દોડધામ મચી
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Architect થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    43 min ago
  • થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં કન્સ્ટ્રક્શનનો કરોડોનો સામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડના વિલંબ અને પાણી ખૂટી જવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન ઘણું મોટું છે.
    3
    થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં કન્સ્ટ્રક્શનનો કરોડોનો સામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડના વિલંબ અને પાણી ખૂટી જવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન ઘણું મોટું છે.
    user_વધૉજીચૌહાણ થરાદ ઢીમા9979061286
    વધૉજીચૌહાણ થરાદ ઢીમા9979061286
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    44 min ago
  • ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે, ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
    1
    ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
ગોલપ ગામમાં છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ... પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી કે ગ્રામ પંચાયત ની મનમાની?? જે હોય તે ગ્રામજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે, આવનારા સમયમાં આ વિષયને લઇને ગંભીર રૂપ ધારણ કરી શકે છે,
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    59 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.