Shuru
Apke Nagar Ki App…
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ સભ્યએ *ખાડામાં કેક કાપી*
AM
Ajay Maratha
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ સભ્યએ *ખાડામાં કેક કાપી*
More news from Bharuch and nearby areas
- જંબુસર: કોરા ગામે વરસાદી કાશમા ડૂબેલ યુવાનની લાશ જંબુસર અને ભરૂચ ફાયર વિભાગે શોધી કાઢી1
- વળતરની માંગ:ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન1
- ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.કંપનીના કર્મચારીઓ બારીમાંથી કુદી જીવ બચાવ્યો હતો. નાઈટ સ્વીફ્ટ ના કર્મચારીઓ ને લઇ બસ દહેજ જઈ રહી હતી.1
- ભરૂચ પાસે ટાયર ફાટતાં ઈકો પલટી થઈ જતાં બે શ્રમજીવીના મોત1
- ભરૂચ જિલ્લા માં મેઘતાંડવ ના પગલે ધરતી પુત્રો ને આર્થિક ફટકો1
- ભરૂચના શક્તિનાથમાં વીજ પોલ નમી પડ્યા બાદ તેને સીધો કર્યો તો એ સ્થળે મોટો ભુવો પડ્યો, પાલિકાએ ભુવો પુરવાની કામગીરી શરૂ કરી* ભરૂચ, ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યા બાદ આ જ સ્થાન પર મસમોટો ભુવો પડતા ભરૂચ નગરપાલિકા પ્રત્યે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાને થતાં ભરૂચ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તેને પુરવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદની તોફાની બેટીંગ સામે શક્તિનાથ સર્કલ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટર પાસે એક વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યો હતો.જેની જાણ સરદાર શોપિંગ સેન્ટરના સ્થાનિક લોકોએ વીજ કંપનીને કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ નમી પડેલા થાંભલાને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો.1
- ભરૂચ દહેજ રોડ બિસ્માર રસ્તાઓને લઈને અકસ્માત ઝોન બન્યો1
- અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ સભ્યએ *ખાડામાં કેક કાપી*1