logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઈ સોલંકી માંડવી.

3 hrs ago
user_Ishwar Solanki
Ishwar Solanki
Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
3 hrs ago

માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન

75b5fc42-80ab-488a-8de3-29c123e23854

નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું

જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ

અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઈ સોલંકી માંડવી.

More news from ગુજરાત and nearby areas
  • सूरत के लिंबायत विस्तार में चल रहा है देसी और विदेशी शराब का काला कारोबार सरकारी जमीनपर
    1
    सूरत के लिंबायत विस्तार में चल रहा है देसी और विदेशी शराब का काला कारोबार सरकारी जमीनपर
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • સુરત બ્રેકિંગ ભાગળ વિસ્તારમાં જીવરાજ ચા પાસે સુખડિયા શેરીમાં આવેલા ગણપતિ પંડાલમાં ભૂતની થીમ રાખવામાં આવી છે. સુરત બ્રેકિંગ ભાગળ વિસ્તારમાં જીવરાજ ચા પાસે સુખડિયા શેરીમાં આવેલા ગણપતિ પંડાલમાં ભૂતની થીમ રાખવામાં આવી છે. પંડાલમાં ભગવાન ગણપતિના દર્શન માટે ₹10 લેવામાં આવતા હોવાના વીડિયો સામે આવ્યા. બહારથી દર્શન માટે આવતા ભક્તો પાસેથી પણ ₹10 લેવામાં આવતા હોવાના આક્ષેપો. સમગ્ર મામલે જાગૃત નાગરિકો દ્વારા ભગવાનના દર્શન માટે પૈસા ઉઘરાવવાના મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા. ભક્તો પાસેથી ફી લેવાને બદલે નિઃશુલ્ક અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરાવવાની વ્યવસ્થા હોવી જોઈએ તેવી માંગ. સામાન્ય અને આર્થિક રીતે નબળા ભક્તો પણ ભગવાનના દર્શન માટે આવે છે, ત્યારે તેમની પાસેથી પૈસા લેવાના મુદ્દે સવાલ. પંડાલમાં આવતી ભીડને વ્યવસ્થિત રીતે સંભાળવાની અને ભક્તોને સુવિધા સાથે દર્શન કરાવવાની જવાબદારી આયોજકોની હોવાનો મત. ભગવાનના નામે ભક્તિ માટે પંડાલ બનાવવામાં આવે છે તો દર્શન માટે વસૂલાત શા માટે? જાગૃત નાગરિકનો સવાલ. સમગ્ર મામલે પંડાલના આયોજકોની સ્પષ્ટતા શું છે? તે જોવું રહ્યું.
    1
    સુરત બ્રેકિંગ 

ભાગળ વિસ્તારમાં જીવરાજ ચા પાસે સુખડિયા શેરીમાં આવેલા ગણપતિ પંડાલમાં ભૂતની થીમ રાખવામાં આવી છે.

સુરત બ્રેકિંગ 
ભાગળ વિસ્તારમાં જીવરાજ ચા પાસે સુખડિયા શેરીમાં આવેલા ગણપતિ પંડાલમાં ભૂતની થીમ રાખવામાં આવી છે.
પંડાલમાં ભગવાન ગણપતિના દર્શન માટે ₹10 લેવામાં આવતા હોવાના વીડિયો સામે આવ્યા.
બહારથી દર્શન માટે આવતા ભક્તો પાસેથી પણ ₹10 લેવામાં આવતા હોવાના આક્ષેપો.
સમગ્ર મામલે જાગૃત નાગરિકો દ્વારા ભગવાનના દર્શન માટે પૈસા ઉઘરાવવાના મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા.
ભક્તો પાસેથી ફી લેવાને બદલે નિઃશુલ્ક અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરાવવાની વ્યવસ્થા હોવી જોઈએ તેવી માંગ.
સામાન્ય અને આર્થિક રીતે નબળા ભક્તો પણ ભગવાનના દર્શન માટે આવે છે, ત્યારે તેમની પાસેથી પૈસા લેવાના મુદ્દે સવાલ.
પંડાલમાં આવતી ભીડને વ્યવસ્થિત રીતે સંભાળવાની અને ભક્તોને સુવિધા સાથે દર્શન કરાવવાની જવાબદારી આયોજકોની હોવાનો મત.
ભગવાનના નામે ભક્તિ માટે પંડાલ બનાવવામાં આવે છે તો દર્શન માટે વસૂલાત શા માટે? જાગૃત નાગરિકનો સવાલ.
સમગ્ર મામલે પંડાલના આયોજકોની સ્પષ્ટતા શું છે? તે જોવું રહ્યું.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    47 min ago
  • दहेज से निकली हेजार्ड वेस्ट की ट्रक से सड़क पर केमिकल वेस्ट गिरने का आरोप, आमोद में फैली तेज दुर्गंध से लोग परेशान#Bharuch #Amod #HazardousWaste #ChemicalWaste #GPCB #Pollution दहेज से निकली हेजार्ड वेस्ट की ट्रक से सड़क पर केमिकल वेस्ट गिरने का आरोप, आमोद में फैली तेज दुर्गंध से लोग परेशान#Bharuch #Amod #HazardousWaste #ChemicalWaste #GPCB #Pollution
    1
    दहेज से निकली हेजार्ड वेस्ट की ट्रक से सड़क पर केमिकल वेस्ट गिरने का आरोप, आमोद में फैली तेज दुर्गंध से लोग परेशान#Bharuch #Amod #HazardousWaste #ChemicalWaste #GPCB #Pollution
दहेज से निकली हेजार्ड वेस्ट की ट्रक से सड़क पर केमिकल वेस्ट गिरने का आरोप, आमोद में फैली तेज दुर्गंध से लोग परेशान#Bharuch #Amod #HazardousWaste #ChemicalWaste #GPCB #Pollution
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ડિંડોલી વિસ્તારમાંથી અફીણનુ વેચાણ કરતા ૦૩ ઇસમને અફીણ વજન ૧.૬૯૮કિલોગ્રામ કિ.રૂ., ૮,૪૯,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
    1
    ડિંડોલી વિસ્તારમાંથી અફીણનુ વેચાણ કરતા ૦૩ ઇસમને અફીણ વજન ૧.૬૯૮કિલોગ્રામ કિ.રૂ., ૮,૪૯,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે
    1
    સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત
કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ
ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે
મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા
ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ
આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા
ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે
સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત
કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ
ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે
મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા
ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ
આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા
ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
    1
    સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • કડોદરામાં બોગસ બેંક એકાઉન્ટ અને પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસથી સાયબર ફ્રોડઃ બે આરોપી ઝડપાયા સાયબર સેલ યુનિટ અને એલ.સી.બી.ની સંયુક્ત કાર્યવાહી, રૂ.18.37 લાખનો મુદ્દામાલ જપ્ત સુરત ગ્રામ્ય જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કડોદરામાં બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ભાડે આપતા તેમજ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી સોશિયલ મીડિયા મારફતે લોકોને લલચાવી છેતરપિંડી કરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણી તથા સાયબર સેલ યુનિટના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે. એમ. જાડેજાની દિશાનિર્દેશ હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સાયબર સેલ યુનિટની ટીમને બાતમી મળી હતી કે કડોદરા વિસ્તારમાં રહેતા સુજલ નરોત્તમ અગ્રવાલ અને મોહીલ સંતોષ શર્મા નામના બે શખ્સો પાર્ટનર તરીકે મળી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી તેને ભાડે આપતા હતા. ઉપરાંત, ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી Facebook અને Instagram ઉપર જાહેરાતો મૂકીને લોકોને લલચાવતી લિંક્સ મોકલતા હતા. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને વિવિધ પ્રલોભનો આપી તેમના સંપર્કમાં આવતા અને ત્યારબાદ છેતરપિંડીથી મેળવેલા નાણાં બોગસ બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનો પોલીસનો આક્ષેપ છે. બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપાડી આંગડિયા મારફતે મેળવી તેમાં પોતાનું કમિશન રાખી બાકીની રકમ આગળ મોકલવામાં આવતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. આ મામલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 11214023262375/2026 હેઠળ BNSની કલમ 319(2), 318(4), 61(2), 3(5) તેમજ IT Actની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન સુજલ નરોત્તમ અગ્રવાલ, ઉંમર 21 વર્ષ, ધંધો વેપાર, હાલ કડોદરા, મૂળ ગ્વાલિયર, મધ્યપ્રદેશ તથા મોહીલ સંતોષ શર્મા, ઉંમર 23 વર્ષ, ધંધો વેપાર, હાલ કડોદરા, મૂળ આગ્રા, ઉત્તરપ્રદેશને ઝડપી પાડ્યા છે. રૂ.18.37 લાખનો મુદ્દામાલ જપ્ત આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ.18,37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અલગ-અલગ દરની ચલણી નોટો કુલ 7,810 નંગ મળી રૂ.16.10 લાખ રોકડ, વિવિધ કંપનીના 8 મોબાઇલ ફોન કિંમત રૂ.1.72 લાખ, એક iPad તથા બે લેપટોપ સહિત 3 ઇલેક્ટ્રોનિક ઉપકરણો કિંમત રૂ.55 હજારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે 124 સિમકાર્ડ, 23 ચેકબુક, 4 બેંક પાસબુક અને 19 ક્રેડિટ કાર્ડ પણ કબજે કર્યા છે. આ સામગ્રીનો ઉપયોગ સાયબર છેતરપિંડી તથા બોગસ બેંક એકાઉન્ટના વ્યવહારોમાં કરવામાં આવતો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ભાડે આપતા અને પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી Facebook તથા Instagram ઉપર જાહેરાતો મૂકીને લોકોને લિંક્સ મોકલતા હતા. લોકો પાસેથી છેતરપિંડીથી મેળવેલી રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવી ત્યારબાદ આંગડિયા મારફતે રકમ મેળવી પોતાનું કમિશન રાખીને બાકીની રકમ આગળ મોકલતા હોવાની હકીકત સામે આવી છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, કેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે અંગે સાયબર સેલ તથા કડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    કડોદરામાં બોગસ બેંક એકાઉન્ટ અને પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસથી સાયબર ફ્રોડઃ બે આરોપી ઝડપાયા

સાયબર સેલ યુનિટ અને એલ.સી.બી.ની સંયુક્ત કાર્યવાહી, રૂ.18.37 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત ગ્રામ્ય જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કડોદરામાં બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ભાડે આપતા તેમજ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી સોશિયલ મીડિયા મારફતે લોકોને લલચાવી છેતરપિંડી કરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણી તથા સાયબર સેલ યુનિટના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે. એમ. જાડેજાની દિશાનિર્દેશ હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન સાયબર સેલ યુનિટની ટીમને બાતમી મળી હતી કે કડોદરા વિસ્તારમાં રહેતા સુજલ નરોત્તમ અગ્રવાલ અને મોહીલ સંતોષ શર્મા નામના બે શખ્સો પાર્ટનર તરીકે મળી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી તેને ભાડે આપતા હતા. ઉપરાંત, ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી Facebook અને Instagram ઉપર જાહેરાતો મૂકીને લોકોને લલચાવતી લિંક્સ મોકલતા હતા.
આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને વિવિધ પ્રલોભનો આપી તેમના સંપર્કમાં આવતા અને ત્યારબાદ છેતરપિંડીથી મેળવેલા નાણાં બોગસ બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનો પોલીસનો આક્ષેપ છે. બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપાડી આંગડિયા મારફતે મેળવી તેમાં પોતાનું કમિશન રાખી બાકીની રકમ આગળ મોકલવામાં આવતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
આ મામલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 11214023262375/2026 હેઠળ BNSની કલમ 319(2), 318(4), 61(2), 3(5) તેમજ IT Actની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન સુજલ નરોત્તમ અગ્રવાલ, ઉંમર 21 વર્ષ, ધંધો વેપાર, હાલ કડોદરા, મૂળ ગ્વાલિયર, મધ્યપ્રદેશ તથા મોહીલ સંતોષ શર્મા, ઉંમર 23 વર્ષ, ધંધો વેપાર, હાલ કડોદરા, મૂળ આગ્રા, ઉત્તરપ્રદેશને ઝડપી પાડ્યા છે.
રૂ.18.37 લાખનો મુદ્દામાલ જપ્ત
આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ.18,37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અલગ-અલગ દરની ચલણી નોટો કુલ 7,810 નંગ મળી રૂ.16.10 લાખ રોકડ, વિવિધ કંપનીના 8 મોબાઇલ ફોન કિંમત રૂ.1.72 લાખ, એક iPad તથા બે લેપટોપ સહિત 3 ઇલેક્ટ્રોનિક ઉપકરણો કિંમત રૂ.55 હજારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પોલીસે 124 સિમકાર્ડ, 23 ચેકબુક, 4 બેંક પાસબુક અને 19 ક્રેડિટ કાર્ડ પણ કબજે કર્યા છે. આ સામગ્રીનો ઉપયોગ સાયબર છેતરપિંડી તથા બોગસ બેંક એકાઉન્ટના વ્યવહારોમાં કરવામાં આવતો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી ભાડે આપતા અને પ્રતિબંધિત ગેમિંગ એપના એક્સેસ ખરીદી Facebook તથા Instagram ઉપર જાહેરાતો મૂકીને લોકોને લિંક્સ મોકલતા હતા. લોકો પાસેથી છેતરપિંડીથી મેળવેલી રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવી ત્યારબાદ આંગડિયા મારફતે રકમ મેળવી પોતાનું કમિશન રાખીને બાકીની રકમ આગળ મોકલતા હોવાની હકીકત સામે આવી છે.
આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, કેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે અંગે સાયબર સેલ તથા કડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • જૂની ઝાંખીનું નવું રૂપ: અંબાજી ચકલા અંબાજી ચકલા નવયુગ મંડળ દ્વારા 1970ના દાયકાના પરંપરાગત ‘રાંદેર બજાર’નું આબેહૂબ સેટઅપ તૈયાર કરાયું. જૂની ઝાંખીનું નવું રૂપ: અંબાજી ચકલા અંબાજી ચકલા નવયુગ મંડળ દ્વારા 1970ના દાયકાના પરંપરાગત ‘રાંદેર બજાર’નું આબેહૂબ સેટઅપ તૈયાર કરાયું. ​12 વિવિધ દુકાનોનો સેટ: પ્રાચીન સમયના બજારની યાદ અપાવતી વાસણ ભંડાર, અન્નપૂર્ણા, દૂધ-ડેરી, અનાજ-કરિયાણું, મસાલા, શાકભાજી, સાડી સ્ટોર અને વાણંદની દુકાન સહિત 12 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા. ​જેન-ઝી (Gen Z) માટે ખાસ આકર્ષણ: નવી પેઢી (Gen Z) 1970ના સમયગાળાના વેપાર-રોજગાર અને સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુથી આ વિશિષ્ટ થીમ બનાવવામાં આવી. ​મુલાકાતીઓનો અદ્ભુત પ્રતિસાદ: દર્શનાર્થીઓ અને યુવા વર્ગ દ્વારા આ પ્રકારના અનોખા પ્રદર્શન અને પ્રતિકૃતિની ભારે સરાહના કરવામાં આવી. આજનું નવું જનરેશન જ્યારે ડિજિટલ યુગમાં જીવી રહ્યો છે ત્યારે આ ગ્રુપ દ્વારા એક અનોખી થીમ પર ગણેશની સ્થાપના કરવામાં આવી છે જ્યાં જુના જમાના ના ચીજ વસ્તુઓની થીમ પર પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને આજના નવ યુવાનોને યાદ અપાવા માંગે છે કે આપણી જૂની પરંપરાગતની ચીજ વસ્તુઓ અને પહેલાનું ગામ કેવું હતું અને આજનું ગામ કેવું છે તે દર્શાવવામાં આવ્યું છે. 1972 નો રાંદેર ગામ અને આજનું રાંદેર ગામ ના યુવકોએ એક અનોખી ગણેશની સ્થાપના કરી અને મેસેજ પાઠવ્યો છે... બાઈટ. પરમ પટેલ. બાઈટ. ધૈર્ય ભાઈ.
    1
    જૂની ઝાંખીનું નવું રૂપ: અંબાજી ચકલા અંબાજી ચકલા નવયુગ મંડળ દ્વારા 1970ના દાયકાના પરંપરાગત ‘રાંદેર બજાર’નું આબેહૂબ સેટઅપ તૈયાર કરાયું.

જૂની ઝાંખીનું નવું રૂપ: અંબાજી ચકલા અંબાજી ચકલા નવયુગ મંડળ દ્વારા 1970ના દાયકાના પરંપરાગત ‘રાંદેર બજાર’નું આબેહૂબ સેટઅપ તૈયાર કરાયું.
​12 વિવિધ દુકાનોનો સેટ: પ્રાચીન સમયના બજારની યાદ અપાવતી વાસણ ભંડાર, અન્નપૂર્ણા, દૂધ-ડેરી, અનાજ-કરિયાણું, મસાલા, શાકભાજી, સાડી સ્ટોર અને વાણંદની દુકાન સહિત 12 જેટલા સ્ટોલ્સ ઉભા કરાયા.
​જેન-ઝી (Gen Z) માટે ખાસ આકર્ષણ: નવી પેઢી (Gen Z) 1970ના સમયગાળાના વેપાર-રોજગાર અને સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુથી આ વિશિષ્ટ થીમ બનાવવામાં આવી.
​મુલાકાતીઓનો અદ્ભુત પ્રતિસાદ: દર્શનાર્થીઓ અને યુવા વર્ગ દ્વારા આ પ્રકારના અનોખા પ્રદર્શન અને પ્રતિકૃતિની ભારે સરાહના કરવામાં આવી.
આજનું નવું જનરેશન જ્યારે ડિજિટલ યુગમાં જીવી રહ્યો છે ત્યારે આ ગ્રુપ દ્વારા એક અનોખી થીમ પર ગણેશની સ્થાપના કરવામાં આવી છે જ્યાં જુના જમાના ના ચીજ વસ્તુઓની થીમ પર પ્રદર્શન કરવામાં આવ્યું છે. 
અને આજના નવ યુવાનોને યાદ અપાવા માંગે છે કે આપણી જૂની પરંપરાગતની ચીજ વસ્તુઓ અને પહેલાનું ગામ કેવું હતું અને આજનું ગામ કેવું છે તે દર્શાવવામાં આવ્યું છે. 
1972 નો રાંદેર ગામ અને આજનું રાંદેર ગામ ના યુવકોએ એક અનોખી ગણેશની સ્થાપના કરી અને મેસેજ પાઠવ્યો છે...
બાઈટ. પરમ પટેલ. 
બાઈટ. ધૈર્ય ભાઈ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    49 min ago
  • पलसाणा के तांतिथैया में रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक की मौत#Palsana #Tantithaiya #SuratNews #RailwayAccident #BreakingNews पलसाणा के तांतिथैया में रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक की मौत#Palsana #Tantithaiya #SuratNews #RailwayAccident #BreakingNews
    1
    पलसाणा के तांतिथैया में रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक की मौत#Palsana #Tantithaiya #SuratNews #RailwayAccident #BreakingNews
पलसाणा के तांतिथैया में रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक की मौत#Palsana #Tantithaiya #SuratNews #RailwayAccident #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.