Shuru
Apke Nagar Ki App…
સંખેડા ના હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો! લાઈનમાં ઘૂસતા યુવકો વચ્ચે જોરદાર મારામારીના દૃશ્યો સર્જાયા!?વાઇરલ વિડિઓ સોશ્યલ મીડિયા માં હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો! લાઈનમાં ઘૂસતા યુવકો બે પેટ્રોલ પુરાવા આવેલ યુવાનો વચ્ચે જોરદાર મારામારીના દૃશ્યો સર્જાયા!?વાઇરલ વિડિઓ સોસ્યલ મીડિયા માં
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
સંખેડા ના હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો! લાઈનમાં ઘૂસતા યુવકો વચ્ચે જોરદાર મારામારીના દૃશ્યો સર્જાયા!?વાઇરલ વિડિઓ સોશ્યલ મીડિયા માં હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો! લાઈનમાં ઘૂસતા યુવકો બે પેટ્રોલ પુરાવા આવેલ યુવાનો વચ્ચે જોરદાર મારામારીના દૃશ્યો સર્જાયા!?વાઇરલ વિડિઓ સોસ્યલ મીડિયા માં
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર. (સંખેડા) સંખેડા ના હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો વિડીયો થયો વાયરલ,, લાઈનમાં ઘૂસવા બાબતે થઈ બબાલ,, યુવકો વચ્ચે જોરદાર બાથમ બાથીના દૃશ્યો આવ્યા સામે,, પેટ્રોલ પંપ કર્મચારી અને સ્થાનિકોએ વચ્ચે આવી મામલો કર્યો શાંત, 📢🙏🏻📢🙏🏻..👉🏻🚨 બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કોઈ તંગી નથી ગુજરાત સરકારની સ્પષ્ટતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગુજરાત સરકાર1
- હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો! લાઈનમાં ઘૂસતા યુવકો બે પેટ્રોલ પુરાવા આવેલ યુવાનો વચ્ચે જોરદાર મારામારીના દૃશ્યો સર્જાયા!?વાઇરલ વિડિઓ સોસ્યલ મીડિયા માં1
- ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને લઈને રાજ્ય સરકાર, IOCL અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. નાગરિકોને ગભરાટ ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.1
- આજ રોજ 23 માર્ચ 2026ના દિવસે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે મોરચો સંભાળ્યો હતો. ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર ઢોકલીયા ત્રણ રસ્તાથી લઈને સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા ગેરકાયદેસર ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.#Bodeli #DemolitionDrive #GujaratNews #LC65Overbridge #EncroachmentRemoval #PublicInfrastructure #BodeliPolice #Development #BreakingNewsGujarat1
- એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ1
- પેટ્રોલ અને ડીઝલ લઈને ખોટી અફવા આવી રહી છે કાંઈ પણ ખૂટ્યું નથી કાંઈ પણ બંધ થવાનું નથી1
- મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે હાલોલ શહેરમાં પણ જોવા મળી રહી છે. ઇંધણના પુરવઠામાં અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે હાલોલના વિવિધ પેટ્રોલ પંપ ઉપર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને ગાંધી પેટ્રોલિયમ તેમજ રેકડી નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકો લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કેન અને કેરબામાં પણ પેટ્રોલ ભરી સંગ્રહ કરતા હોવાથી સ્થળ પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ દરમિયાન ગ્રાહકો વચ્ચે બોલાચાલી તેમજ બાથમબાથી અને મારામારીના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા લોકોમાં અફવાઓથી દૂર રહેવા અને ઇંધણનો જથ્થો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે, છતાં લોકો ભયના માહોલમાં પેટ્રોલનો સંગ્રહ કરવા દોડી રહ્યા છે. હાલોલમાં આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે.1
- બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કોઈ તંગી નથી ગુજરાત સરકારની સ્પષ્ટતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગુજરાત સરકાર1