logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જામનગર ખાતે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયના મંગલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રક્તદાન કેમ્પ, ગૌમાતાના પ્રતિક વાછરડીની રક્તતુલા અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે વ્હીલચેર અને સ્ટ્રેચર અર્પણ કરી શરૂ કરાયેલા આ સેવાકાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીની આ યાત્રા સતત આગળ વધે તેવી શુભકામનાઓ. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress Indian National Congress - Gujarat જામનગર ખાતે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયના મંગલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રક્તદાન કેમ્પ, ગૌમાતાના પ્રતિક વાછરડીની રક્તતુલા અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે વ્હીલચેર અને સ્ટ્રેચર અર્પણ કરી શરૂ કરાયેલા આ સેવાકાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીની આ યાત્રા સતત આગળ વધે તેવી શુભકામનાઓ. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress Indian National Congress - Gujarat

1 day ago
user_Dhaenoj Sagar
Dhaenoj Sagar
Photographer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
1 day ago
369e1a04-e14e-4a70-8e02-b7ca057961f9

જામનગર ખાતે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયના મંગલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રક્તદાન કેમ્પ, ગૌમાતાના પ્રતિક વાછરડીની રક્તતુલા અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે વ્હીલચેર અને સ્ટ્રેચર અર્પણ કરી શરૂ કરાયેલા આ સેવાકાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીની આ યાત્રા સતત આગળ વધે તેવી શુભકામનાઓ. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress Indian National Congress - Gujarat જામનગર ખાતે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયના મંગલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રક્તદાન કેમ્પ, ગૌમાતાના પ્રતિક વાછરડીની રક્તતુલા અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે વ્હીલચેર અને સ્ટ્રેચર અર્પણ કરી શરૂ કરાયેલા આ સેવાકાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીની આ યાત્રા સતત આગળ વધે તેવી શુભકામનાઓ. Rahul Gandhi Priyanka Gandhi Vadra K.C. Venugopal Randeep Singh Surjewala Indian National Congress Indian National Congress - Gujarat

More news from Gujarat and nearby areas
  • ‘નભજળ પગરણ’ ગ્રુપની સાહિત્યિક બેઠક પ્રકૃતિના ખોળે રંગાઈ.. રાજકોટ: ‘નભજળ પગરણ’ ગ્રુપની આ વખતની સાહિત્યિક બેઠક 13 ઓક્ટોબર, 2026ના રોજ અનોખા અને યાદગાર વાતાવરણમાં રાજકોટ ખાતે યોજાઈ હતી. સામાન્ય બેઠકો કરતાં આ બેઠક કંઈક વિશેષ રહી હતી. પ્રકૃતિના ખોળે વસેલા સ્વયંભૂ ઈશ્વરિયા મહાદેવના પવિત્ર સાંનિધ્યમાં શ્રી નિતીનભાઈ મોલિયાની હરિયાળી વાડીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    ‘નભજળ પગરણ’ ગ્રુપની સાહિત્યિક બેઠક પ્રકૃતિના ખોળે રંગાઈ..
રાજકોટ: ‘નભજળ પગરણ’ ગ્રુપની આ વખતની સાહિત્યિક બેઠક 13 ઓક્ટોબર, 2026ના રોજ અનોખા અને યાદગાર વાતાવરણમાં રાજકોટ ખાતે યોજાઈ હતી. સામાન્ય બેઠકો કરતાં આ બેઠક કંઈક વિશેષ રહી હતી. પ્રકૃતિના ખોળે વસેલા સ્વયંભૂ ઈશ્વરિયા મહાદેવના પવિત્ર સાંનિધ્યમાં શ્રી નિતીનભાઈ મોલિયાની હરિયાળી વાડીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    42 min ago
  • સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
    4
    સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 
*ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે*
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો
    1
    ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો
    user_સુરેશ એમ ના કર
    સુરેશ એમ ના કર
    જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    13 hrs ago
  • ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું... ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું...
    1
    ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું...
ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    22 min ago
  • બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    4
    બોટાદ બ્રેકીંગ

બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ.
14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. 
ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન.
બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. 
બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. 
બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. 
ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા
    1
    વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા

વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત
વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો :  પ્રભુદાસભાઈ સતાસિયા
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.
    1
    વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો
વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો
વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 min ago
  • સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા ૨૦૨૬'નું આયોજન સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ અને ઓજસ્વિની સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૬ માટે 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે.
    1
    સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા ૨૦૨૬'નું આયોજન
સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ અને ઓજસ્વિની સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૬ માટે 'શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.