લોકશાહીની હત્યા ? મજબૂત લોકતંત્ર માટે મજબૂત વિપક્ષ જરૂરી ? પણ નિર્થક બનાવતા ઉમેદવારો આનંદ વસાવા - નર્મદા સાગબારા તા. 21મીં એપ્રિલ 2026 ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. તમે ખાસ કરીને નર્મદા જિલ્લાના સાગબારા - ડેડીયાપાડા તાલુકામાં મોટાભાગે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયો જંગ ખેલાય રહ્યો છે. અને ચૂંટણીનો પ્રચારનો આરંભ થઈ ચુક્યો છે. આ ચૂંટણીનું તટસ્થ મોનીટરીંગ કરતાં જોવા મળી રહ્યું છે. કે, દેશમાં મજબૂત લોકતંત્ર માટે મજબૂત વિપક્ષની જરૂરત હોય છે. જેટલો વિપક્ષ મજબૂત હોય, તેટલું પારદર્શક અને ન્યાય અપાવનાર વહીવટ હોય છે. તે જોતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલીક સીટો પર વિપક્ષ ભાજપને જીતાડવા કોસીસ કરી રહ્યું છે. તથા જે રીતે પક્ષોના ઉમેદવારો મેહનત કરવી જોઈએ તેવું થઈ રહ્યું નથી. પણ ફકત ભાજપના ઉમેદવારો જ તન તન મેહનત કરી રહ્યું છે. કેમકે કેટલાક કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી ઉમેદવારો ભાજપ સાથે સેટિંગ કરી લીધું હોય, તેવું લાગી રહ્યું છે. આવ ઉમેદવારો ફકત પાર્ટીની દિવાળી કરવા ચૂંટણી મેદાને હોય એવું લાગે છે.કેમકે કેટલાક પ્રતિનિધિ કાર્યરત છે. તો કેટલાંક ઉમેદવાર કોન્ટ્રાક્ટરો જેમના કારણે કમિશન બાબતે ચાલતો વ્યવહાર ના દાનમાં સમર્થન કરે છે. અને લોકોને ગુમરાહ કરી પ્રોટોકોલનો ભંગ કરી રહ્યાં છે. જે બાબતે રાજકીય પાર્ટીઓ પણ સજાગ થવાની જરૂરત છે. જે મજબૂત લોકતંત્રને ખતમ કરવાનાં પ્રયાસ કરી લોકશાહીની હત્યા કરી રહ્યાં છે.

- Post by Vasava ajay bhai Vasava ajay bhai1
- ભાજપ ની ટોપી અને ખેસ પહેરીને પણ મત તો આમ આદમી પાર્ટી ને આપવાનો છે1
- વાલિયાની જલારામ સોસાયટીમાં હનુમાન જયંતિ અને પરિવારની દીકરીના જન્મ દિન નિમિત્તે ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે હનુમાન જયંતિ નિમિત્તે વાલિયા તાલુકામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાલિયાની જલારામ સોસાયટીમાં રહેતા હેમેન્દ્રસિંહ સુણવાના નિવાસસ્થાને હનુમાન જયંતી નિમિત્તે ભજન કીર્તન સાથે તેઓની પુત્રી મનસ્વીના જન્મ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ સોસાયટીના સ્થાનિકો અને આમંત્રિતોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.1
- છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં AHTU બ્રાન્ચ છોટાઉદેપુરને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અપહરણના કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને AHTU ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનમાં તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર કરી રહ્યા હતા. સુચનાઓ મુજબ કાર્યવાહી કરતાં તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ ટીમે ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી: નિલેષભાઈ હીરાભાઈ નાયક (ઉંમર ૧૯), રહે. ડેસર, નિશાળ ફળીયું, તા. હાલોલ, જી. પંચમહાલ.1
- મતદારોનો આક્રોશ: “કામ કરો પછી જ મત માંગજો” બેનરો સાથે રહીશોનો વિરોધ1
- *બોડેલીમાં મતદાર જાગૃતિ માટે સાયકલ રેલી*1
- બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.1
- ઝાલોદ ના ઘેસવા ગામે ભાજપ ના જિલ્લા સભ્ય મુકેશ ડામારે આપેલા પૈસા રિટર્ન કર્યા ગામ લોકોએ ઘેસવા પંચાયત ની કામગીરી ને લય ને સવાલો કરતા ગામ લોકો એ ભાજપ ના આગેવાનો ને કાર્ય કરતા ઉભી પુછડીયે ભગાવ્યા 😂😁1