logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં AHTU બ્રાન્ચ છોટાઉદેપુરને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અપહરણના કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને AHTU ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનમાં તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર કરી રહ્યા હતા. સુચનાઓ મુજબ કાર્યવાહી કરતાં તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ ટીમે ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી: નિલેષભાઈ હીરાભાઈ નાયક (ઉંમર ૧૯), રહે. ડેસર, નિશાળ ફળીયું, તા. હાલોલ, જી. પંચમહાલ.

2 hrs ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
2 hrs ago

છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં AHTU બ્રાન્ચ છોટાઉદેપુરને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અપહરણના કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને AHTU ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનમાં તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર કરી રહ્યા હતા. સુચનાઓ મુજબ કાર્યવાહી કરતાં તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ ટીમે ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી: નિલેષભાઈ હીરાભાઈ નાયક (ઉંમર ૧૯), રહે. ડેસર, નિશાળ ફળીયું, તા. હાલોલ, જી. પંચમહાલ.

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં AHTU બ્રાન્ચ છોટાઉદેપુરને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અપહરણના કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને AHTU ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બોડેલી પોલીસ સ્ટેશનમાં તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર કરી રહ્યા હતા. સુચનાઓ મુજબ કાર્યવાહી કરતાં તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ ટીમે ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી: નિલેષભાઈ હીરાભાઈ નાયક (ઉંમર ૧૯), રહે. ડેસર, નિશાળ ફળીયું, તા. હાલોલ, જી. પંચમહાલ.
    1
    છોટાઉદેપુર: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં AHTU બ્રાન્ચ છોટાઉદેપુરને મોટી સફળતા મળી છે.
જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અપહરણના કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અનુસંધાને AHTU ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
બોડેલી પોલીસ સ્ટેશનમાં તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર કરી રહ્યા હતા.
સુચનાઓ મુજબ કાર્યવાહી કરતાં તા. ૨૧/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ ટીમે ભોગ બનનાર અને આરોપીને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી: નિલેષભાઈ હીરાભાઈ નાયક (ઉંમર ૧૯), રહે. ડેસર, નિશાળ ફળીયું, તા. હાલોલ, જી. પંચમહાલ.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.
    1
    બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • ગરબાડા તાલુકામાં આજે ભાજપ સરકાર મિટિંગ રાખવામાં આવી હતી
    1
    ગરબાડા તાલુકામાં આજે ભાજપ સરકાર મિટિંગ રાખવામાં આવી હતી
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • *બોડેલીમાં મતદાર જાગૃતિ માટે સાયકલ રેલી*
    1
    *બોડેલીમાં મતદાર જાગૃતિ માટે સાયકલ રેલી*
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • મેડી મદાર ગામ મા આતયાર સુધિ ખરબ પાણી નિયમિત વાપરાશ મા લેવતુ હતુ આની ફરિયાદ હાલોલ પાણી પુરવઠો વિભાગ ને કરાવતી ટાંકી નુ સફાઈ નુ કામ કરવામા આવ્યુ
    1
    મેડી મદાર ગામ મા આતયાર સુધિ ખરબ પાણી નિયમિત વાપરાશ મા લેવતુ હતુ આની ફરિયાદ હાલોલ પાણી પુરવઠો વિભાગ ને કરાવતી ટાંકી નુ સફાઈ નુ કામ કરવામા આવ્યુ
    user_Sanju Parmar
    Sanju Parmar
    Fire protection service હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી
    1
    હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો.
પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • મંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી સંવાદ અને ખાટલા બેઠક યોજાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ અન્વયે કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ અને “ખાટલા બેઠક” યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે માર્ગદર્શન આપ્યું અને “વિજય મંત્ર” આપ્યો. કાર્યક્રમ દરમિયાન બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવું, મતદારો સુધી પહોંચ વધારવી અને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો હતો. ખાટલા બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આવનારી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    1
    મંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી સંવાદ અને ખાટલા બેઠક યોજાઈ
આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
મંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ અન્વયે કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ અને “ખાટલા બેઠક” યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીએ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે માર્ગદર્શન આપ્યું અને “વિજય મંત્ર” આપ્યો. કાર્યક્રમ દરમિયાન બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવું, મતદારો સુધી પહોંચ વધારવી અને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો હતો.
ખાટલા બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આવનારી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    1
    છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.