logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો

2 hrs ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
2 hrs ago

હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો

More news from ગુજરાત and nearby areas
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
    1
    કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Janshe Gujarat
    1
    Post by Janshe Gujarat
    user_Janshe Gujarat
    Janshe Gujarat
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    34 min ago
  • કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    4
    કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા
ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
    user_Raju Solanki
    Raju Solanki
    Local News Reporter Godhra, Panch Mahals•
    7 hrs ago
  • ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીકથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂા.23 લાખના વિદેશી દારૂ ભરેલા અશોક લેલેન્ડ ગાડી સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાથી ડભોઈ તરફ પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓ ની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફ ટેમ્પો જવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબી પોલીસ ડભોઈ વડોદરા રોડ ઉપર વાહન ચેકિંગ માટે ઉભી હતી. ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતાં તેમાં ચેકિંગ કરતાં તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીચેથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂા.23,04,000નો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ટેમ્પો રૂા. 10 લાખ, એક ફોન કિંમત રૂા.5000 તેમજ તાડપત્રી સહિત કુલ રૂા.33,20,100નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા ટેમ્પો ચાલક રાહુલ કુમાર જાટવ રહે. પ્રતાપપુરા ઉત્તરાખંડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીકથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂા.23 લાખના વિદેશી દારૂ ભરેલા અશોક લેલેન્ડ ગાડી સાથે એકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાથી ડભોઈ તરફ પ્લાસ્ટિકની ફાટેલી થેલીઓ ની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફ ટેમ્પો જવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબી પોલીસ ડભોઈ વડોદરા રોડ ઉપર વાહન ચેકિંગ માટે ઉભી હતી. ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતાં તેમાં ચેકિંગ કરતાં તેમાંથી પ્લાસ્ટિકની થેલીઓ નીચેથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂા.23,04,000નો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ટેમ્પો રૂા. 10 લાખ, એક ફોન કિંમત રૂા.5000 તેમજ તાડપત્રી સહિત કુલ રૂા.33,20,100નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા ટેમ્પો ચાલક રાહુલ કુમાર જાટવ રહે. પ્રતાપપુરા ઉત્તરાખંડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Dabhoi_Attractions
    Dabhoi_Attractions
    Local News Reporter ડભોઈ, વડોદરા, ગુજરાત•
    11 min ago
  • છોટાઉદેપુર : બ્રેકીંગ,, Local Area મીડિયા પર અહેવાલને પગલે તંત્ર હરકતમા,, જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ કરી હતી રજૂઆત,, પાવીજેતપુર ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા નો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ,, રજૂઆતના પગલે તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી શરુ કરાઈ,, પાવીજેતપુર થી ચલામલી રોડ પર આવેલ છે તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત કચેરી,, જાગૃત નાગરિકો,, વાહન ચાલકોએ ખાડા પુરવાની કરી હતી માંગ, Local Area
    1
    છોટાઉદેપુર : બ્રેકીંગ,, Local Area
મીડિયા પર અહેવાલને પગલે તંત્ર હરકતમા,,
જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ  કરી હતી રજૂઆત,,
પાવીજેતપુર ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા નો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ,,
રજૂઆતના પગલે તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી શરુ કરાઈ,,
પાવીજેતપુર થી ચલામલી રોડ પર આવેલ છે તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત કચેરી,,
જાગૃત નાગરિકો,, વાહન ચાલકોએ ખાડા પુરવાની કરી હતી માંગ,
Local Area
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    22 hrs ago
  • દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
    1
    દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી 
આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી.
આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી.
તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું.
આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    8 min ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.