logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

DAHOD मानकिया चेक पोस्ट पर आने जाने वाले वाहनों की जांच पड़ताल। #news #dahodlive #gujarati #BREAKING

1 day ago
user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
RJ BHARAT NEWS7...सदैव सत्य के
દાહોદ, દાહોદ, ગુજરાત•
1 day ago

DAHOD मानकिया चेक पोस्ट पर आने जाने वाले वाहनों की जांच पड़ताल। #news #dahodlive #gujarati #BREAKING

More news from ગુજરાત and nearby areas
  • બોડેલી તાલુકા ના કોસીંદ્રા ગામ પાસે બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા ફરી એકવાર રેતી ભરેલા હાઇવાએ અકસ્માત સર્જ્યો છે. બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે. આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. જો હવે પણ પ્રશાસન જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે રેતી ભરેલા હાઇવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી
    1
    બોડેલી તાલુકા ના કોસીંદ્રા ગામ પાસે બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા ફરી એકવાર રેતી ભરેલા હાઇવાએ અકસ્માત સર્જ્યો છે. 
બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે.
આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. 
જો હવે પણ પ્રશાસન જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે  રેતી ભરેલા હાઇવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 day ago
  • મહિપતસિંહ ફાઉન્ડેશન લવાલ ખાતે ચોથા સમૂહ લગ્નમાં એક દીકરીએ પોતાના મંતવ્ય રજૂ કર્યા
    1
    મહિપતસિંહ ફાઉન્ડેશન લવાલ ખાતે ચોથા સમૂહ લગ્નમાં એક દીકરીએ પોતાના મંતવ્ય રજૂ કર્યા
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    16 hrs ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    22 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company Bhatpur•
    17 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    5 hrs ago
  • विकसित भारत कैसा होना चाहिए
    1
    विकसित भारत कैसा होना चाहिए
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • GSRTC કંટ્રોલ પોઇન્ટ પર ઝાલોદ ટીસી તરીકે ફરજ બજાવતા અરવિંદ ભાઇ મકવાણા દ્વારા ખોવાયેલ ગયેલ બેગ મુળ માલીકને પરત કરાઈ આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 1.30 કલાકે આપેલ માહિતી અનુસાર ચૈત્ર નવરાત્રી દરમિયાન બસમાં મુસાફરી કરતા એક દર્શનાર્થીની કિંમતી માલસામાનથી ભરેલી બેગ બસમાં જ રહી જવા પામી હતી. આ ઘટનાને પગલે મુસાફરે પોતાની બેગ ગુમાવ્યાની માહિતી આપી હતી. આ દરમિયાન GSRTC કંટ્રોલ પોઇન્ટ પર ઝાલોદ ખાતે ટીસી તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ મકવાણાને બેગ મળી આવી હતી. તેમણે બેગમાં રહેલા માલસામાનની તપાસ કરી અને મૂળ માલિક સુધી પહોંચવાની કામગીરી હાથ ધરી હતી. અંતે અરવિંદભાઈ મકવાણાએ ઈમાનદારી દાખવી બેગ તેના મૂળ માલિકને પરત કરી હતી. તેમની આ કાર્યશૈલીને લઈ લોકોમાં પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    GSRTC કંટ્રોલ પોઇન્ટ પર ઝાલોદ ટીસી તરીકે ફરજ બજાવતા અરવિંદ ભાઇ મકવાણા દ્વારા ખોવાયેલ ગયેલ બેગ મુળ માલીકને પરત કરાઈ 
આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 1.30 કલાકે આપેલ માહિતી અનુસાર ચૈત્ર નવરાત્રી દરમિયાન બસમાં મુસાફરી કરતા એક દર્શનાર્થીની કિંમતી માલસામાનથી ભરેલી બેગ બસમાં જ રહી જવા પામી હતી. આ ઘટનાને પગલે મુસાફરે પોતાની બેગ ગુમાવ્યાની માહિતી આપી હતી.
આ દરમિયાન GSRTC કંટ્રોલ પોઇન્ટ પર ઝાલોદ ખાતે ટીસી તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ મકવાણાને બેગ મળી આવી હતી. તેમણે બેગમાં રહેલા માલસામાનની તપાસ કરી અને મૂળ માલિક સુધી પહોંચવાની કામગીરી હાથ ધરી હતી.
અંતે અરવિંદભાઈ મકવાણાએ ઈમાનદારી દાખવી બેગ તેના મૂળ માલિકને પરત કરી હતી. તેમની આ કાર્યશૈલીને લઈ લોકોમાં પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    20 hrs ago
  • બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણ લવાલ 101 મા બાપ વિહોની દીકરી ના સમૂહ લગ્ન યોજાયું
    1
    બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણ લવાલ 101 મા બાપ વિહોની દીકરી ના સમૂહ લગ્ન યોજાયું
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    16 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company Bhatpur•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.