logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોડેલી તાલુકા ના કોસીંદ્રા ગામ પાસે બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા ફરી એકવાર રેતી ભરેલા હાઇવાએ અકસ્માત સર્જ્યો છે. બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે. આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. જો હવે પણ પ્રશાસન જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે રેતી ભરેલા હાઇવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી

3 hrs ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
3 hrs ago

બોડેલી તાલુકા ના કોસીંદ્રા ગામ પાસે બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા ફરી એકવાર રેતી ભરેલા હાઇવાએ અકસ્માત સર્જ્યો છે. બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે. આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. જો હવે પણ પ્રશાસન જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે રેતી ભરેલા હાઇવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી

More news from ગુજરાત and nearby areas
  • બોડેલી તાલુકા ના કોસીંદ્રા ગામ પાસે બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા ફરી એકવાર રેતી ભરેલા હાઇવાએ અકસ્માત સર્જ્યો છે. બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે. આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. જો હવે પણ પ્રશાસન જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે રેતી ભરેલા હાઇવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી
    1
    બોડેલી તાલુકા ના કોસીંદ્રા ગામ પાસે બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા ફરી એકવાર રેતી ભરેલા હાઇવાએ અકસ્માત સર્જ્યો છે. 
બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે.
આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. 
જો હવે પણ પ્રશાસન જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે  રેતી ભરેલા હાઇવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે!?...
    1
    આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે!?...
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter Chhota Udaipur, Chhotaudepur•
    6 hrs ago
  • વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં. YouTube Link in comment box
    1
    વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં.
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    20 hrs ago
  • જબુગામ રામેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ અને ચંદીપાઠ યજ્ઞ નો પાઠ કરવામાં આવ્યો
    1
    જબુગામ રામેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ અને ચંદીપાઠ યજ્ઞ નો પાઠ કરવામાં આવ્યો
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    8 hrs ago
  • વિશ્વ વન દિવસે છોટાઉદેપુર ના પ્રકૃતિ સાથે જોડાયેલા એવા જનપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા એ ડોલરીયા રેન્જ વિસ્તાર માં વન ભ્રમણ કરીને વન વગડાનો વૈભવ જાણ્યો અને માણ્યો હતો. વન ભ્રમણ દરમ્યાન તેઓ સાથે વનકર્મી પણ હાજર રહ્યા હતા ત્યારે તેમણે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલોમાં વૃક્ષો, ઔષધીઓ, વન્ય પ્રાણીઓ નું રક્ષણ અને કરવા અને સંવર્ધન કરવા માટે પણ અપીલ કરી હતી અને વનભોજન ના લાહ્વો માન્યો હતો વિશ્વ વન દિવસ: છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ડોલરીયા રેન્જમાં માણ્યો પ્રકૃતિનો વૈભવ. જંગલ ભ્રમણ અને વનભોજન: સાંસદ જશુભાઈ રાઠવાએ વન્ય જીવો અને ઔષધીઓના જતન માટે કરી અપીલ. વિશ્વ વન દિવસે જનપ્રિય સાંસદ પહોંચ્યા પ્રકૃતિના ખોળે, વનકર્મીઓ સાથે કરી ખાસ ચર્ચા. આજે વિશ્વ વન દિવસ છે. પ્રકૃતિ અને પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. વિશ્વ વન દિવસ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલ આ વન ભ્રમણ પ્રકૃતિ પ્રત્યેની તેમની વિશેષ રુચિ દર્શાવે છે. છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદાથી સમૃદ્ધ છે, ત્યારે લોકપ્રતિનિધિ જ્યારે પોતે જંગલની મુલાકાત લે છે, ત્યારે વન સંરક્ષણના સંદેશની અસર વ્યાપક થાય છે. સાંસદશ્રીએ ડોલરીયા રેન્જ વિસ્તારમાં જામલી જંગલ માં વન ભ્રમણ કરી કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે જંગલમાં જોવા મળતી અમૂલ્ય ઔષધીઓ, વૃક્ષો અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. મહત્વનું છે કે, તેમણે વન વિસ્તારમાં જ 'વનભોજન'નો આનંદ માણી પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને આ વન વગડાના વૈભવનું સંવર્ધન કરીએ અને આવનારી પેઢી માટે જંગલોને સુરક્ષિત રાખીએ.
    1
    વિશ્વ વન દિવસે છોટાઉદેપુર ના પ્રકૃતિ સાથે જોડાયેલા એવા જનપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા એ ડોલરીયા રેન્જ વિસ્તાર માં વન ભ્રમણ કરીને વન વગડાનો વૈભવ જાણ્યો અને માણ્યો હતો.
વન ભ્રમણ દરમ્યાન તેઓ સાથે વનકર્મી પણ હાજર રહ્યા હતા ત્યારે તેમણે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલોમાં વૃક્ષો, ઔષધીઓ, વન્ય પ્રાણીઓ નું રક્ષણ અને કરવા અને સંવર્ધન કરવા માટે પણ અપીલ કરી હતી અને વનભોજન ના લાહ્વો માન્યો હતો
વિશ્વ વન દિવસ: છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ડોલરીયા રેન્જમાં માણ્યો પ્રકૃતિનો વૈભવ.
જંગલ ભ્રમણ અને વનભોજન: સાંસદ જશુભાઈ રાઠવાએ વન્ય જીવો અને ઔષધીઓના જતન માટે કરી અપીલ.
વિશ્વ વન દિવસે જનપ્રિય સાંસદ પહોંચ્યા પ્રકૃતિના ખોળે, વનકર્મીઓ સાથે કરી ખાસ ચર્ચા.
આજે વિશ્વ વન દિવસ છે. પ્રકૃતિ અને પર્યાવરણના જતનનો સંદેશ આપવા માટે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.
વિશ્વ વન દિવસ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલ આ વન ભ્રમણ પ્રકૃતિ પ્રત્યેની તેમની વિશેષ રુચિ દર્શાવે છે. છોટાઉદેપુર જિલ્લો કુદરતી સંપદાથી સમૃદ્ધ છે, ત્યારે લોકપ્રતિનિધિ જ્યારે પોતે જંગલની મુલાકાત લે છે, ત્યારે વન સંરક્ષણના સંદેશની અસર વ્યાપક થાય છે.
સાંસદશ્રીએ ડોલરીયા રેન્જ વિસ્તારમાં જામલી જંગલ માં વન ભ્રમણ કરી કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું.
આ મુલાકાત દરમિયાન તેમણે જંગલમાં જોવા મળતી અમૂલ્ય ઔષધીઓ, વૃક્ષો અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
મહત્વનું છે કે, તેમણે વન વિસ્તારમાં જ 'વનભોજન'નો આનંદ માણી પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો વ્યક્ત કર્યો હતો.
સાંસદશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને આ વન વગડાના વૈભવનું સંવર્ધન કરીએ અને આવનારી પેઢી માટે જંગલોને સુરક્ષિત રાખીએ.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    16 hrs ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    1 hr ago
  • છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્ર ની શ્રદ્ધાભેર ઉજવણી કરી. હિજરી કેલેન્ડર મુજબ ૧૦મા મહિનામાં એટલે કે સવ્વાલના પહેલા દિવસે આ ઈદુલ ફિત્ર નો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થાય છે ઈદ ની ખુશી.ઈદ ઉલ-ફિત્ર મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે જે રમજાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે આ દિવસે આખા મહિનાની આરાધના રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે નવા કપડાં પહેરી નમાજ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરવા માટે ઇદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો ને ઇદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે અદા કરાવી હતી નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    1
    છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્ર ની શ્રદ્ધાભેર ઉજવણી કરી.
હિજરી કેલેન્ડર મુજબ ૧૦મા મહિનામાં એટલે કે સવ્વાલના પહેલા દિવસે આ ઈદુલ ફિત્ર નો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થાય છે ઈદ ની ખુશી.ઈદ ઉલ-ફિત્ર મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે જે રમજાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે આ દિવસે આખા મહિનાની આરાધના રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે નવા કપડાં પહેરી નમાજ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી મુસ્લિમ  બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરવા માટે ઇદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો ને ઇદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે અદા કરાવી હતી નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.