Shuru
Apke Nagar Ki App…
વિશ્વ વન દિવસ પર જામલી ડેમ ખાતે ટ્રેકિંગ: સાંસદ જશુભાઈ રાઠવાનો પર્યાવરણ બચાવવાનો સંદેશ વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં. YouTube Link in comment box
E Kranti News
વિશ્વ વન દિવસ પર જામલી ડેમ ખાતે ટ્રેકિંગ: સાંસદ જશુભાઈ રાઠવાનો પર્યાવરણ બચાવવાનો સંદેશ વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં. YouTube Link in comment box
- E Kranti Newsછોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાતવિશ્વ વન દિવસ પર જામલી ડેમ ખાતે ટ્રેકિંગ: સાંસદ જશુભાઈ રાઠવાનો પર્યાવરણ બચાવવાનો સંદેશ 👇News Link👇 YouTube https://youtu.be/uXOY-G7xv8g 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/3oCxq7 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅1 day ago
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર બ્રેકીંગ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામના કોતર માંથી 55 વર્ષીય આધેડ નો મૃતદેહ મળ્યો રાયસીંગપુરા ગામનાં 55 વર્ષીય અમરસિંગ કેવજીભાઈ રાઠવા ને જંગલી જાનવર ઘસળી ને મોત નીપજાવ્યું ગઈ કાલ થી ગુમ થયેલા અમરસિંગ રાઠવા ની શોધખોળ ના અંતે કોતર માંથી જંગલી જાનવરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો કવાંટ પોલીસ સ્ટેશનમાં નાગરિક સુરક્ષા સંહિતા કલમ મુજબ ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર વન વિભાગ જંગલી જાનવર ને પાંજરે પુરવા ના ચક્રો ગતિમાન કર્યા ક્યાં જાનવરે હુમલો કરી મોત નીપજાવવ્યુ તે દિશામાં તપાસ કરાઈ રહી છે1
- એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં1
- પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં1
- યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે દર્શન કરવા આવેલા આણંદ જિલ્લાના એક પરિવારના મોભી ને ચક્કર આવતા તેઓ ખીણમાં લપસી પડતા બુમાબુમ મચી હતી. બનાવ બાદ પોલીસ અને ફાયર ના જવાનોએ ખીણ માં અધવચ્ચે ફસાયેલા ઇસમ ને બહાર કાઢ્યો હતો.આણંદ જિલ્લાના વડતાલ ગામના ખોડિયાર નગર ફળિયાના 22 વર્ષીય તુષારભાઈ અરવિંદભાઈ પરમાર પાવાગઢ ખાતે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તુષારભાઈ પરિવાર સાથે ભદ્રકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે તાપ અને ગરમી લાગતા તેઓ ઢળી પડ્યા અને નજીકની ખીણમાં ઢસડાઈ ગયા હોવાની જાણકારી મળી છે.ઘટના બનતા જ પરિવારજનો તેમજ અન્ય દર્શનાર્થીઓ દ્વારા તાત્કાલિક પોલીસ ને અને હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વાય કે પટેલ, ઉત્સવભાઈ, રાકેશભાઈ સહિત ચાર ટ્રેનરોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.ફાયર ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં ખીણમાં અધવચ્ચે ફસાયેલા તુષારભાઈ ને સુરક્ષિત બહાર કાઢી સ્ટ્રેચર દ્વારા રોપવે સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતમાં યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની તત્પર કામગીરીના કારણે યુવકનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.1
- Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews1
- બોડેલી તાલુકા ના કોસીંદ્રા ગામ પાસે બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા ફરી એકવાર રેતી ભરેલા હાઇવાએ અકસ્માત સર્જ્યો છે. બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે. આ ઘટનામાં હાઇવાએ બે બાઈક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ઉપર હાઇવા ચઢી જતા આખી બાઈક “સેન્ડવીચ” જેવી બની ગઈ. સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઇવા “માતેલા સાંઢ” જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે. હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે. જો હવે પણ પ્રશાસન જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે રેતી ભરેલા હાઇવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી1