logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે ૧ ઓગસ્ટે તમામ પ્રાથમિક શાળાઓ અને બાલવાટિકામાં રજા જાહેર... અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે ૧ ઓગસ્ટે તમામ પ્રાથમિક શાળાઓ અને બાલવાટિકામાં રજા જાહેર

8 hrs ago
user_Pratik savaliya
Pratik savaliya
Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
8 hrs ago
e54b5f77-860a-4fea-8800-08de29026043

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે ૧ ઓગસ્ટે તમામ પ્રાથમિક શાળાઓ અને બાલવાટિકામાં રજા જાહેર... અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે ૧ ઓગસ્ટે તમામ પ્રાથમિક શાળાઓ અને બાલવાટિકામાં રજા જાહેર

More news from ગુજરાત and nearby areas
  • ખેડુતો માટે ફાયદા‌ ની વાત. માર્કેટ મા શાકભાજી‌ ના ભાવ ન મળે ત્યારે.....
    1
    ખેડુતો માટે ફાયદા‌ ની વાત. માર્કેટ મા શાકભાજી‌  ના ભાવ ન મળે ત્યારે.....
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    1
    લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ અમરેલી બ્રેકિંગ...... હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ જાફરાબાદના દરિયા કાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ....... મેરી ટાઈમ બોર્ડ વિભાગે દરિયા કાંઠે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ........ જાફરાબાદ દરિયા કાંઠે સવાર થીજ જોવા મળે છે કરંટ....... દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે લાગ્યું 3 નંબરનું સિગ્નલ........
    2
    હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........
અમરેલી બ્રેકિંગ......
હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........
જાફરાબાદના દરિયા કાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ.......
મેરી ટાઈમ બોર્ડ વિભાગે દરિયા કાંઠે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ........
જાફરાબાદ દરિયા કાંઠે સવાર થીજ જોવા મળે છે કરંટ.......
દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે લાગ્યું 3 નંબરનું સિગ્નલ........
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં. ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં.
ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે  ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. 
સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. 
આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    પ્રેસ રિપોર્ટર ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    5 hrs ago
  • इन्डीयन टेलेन्ट । भारत‌ सरकार द्वारा ऐसे टेलन्ट को प्रोत्साहन मीलना जरुरी है।
    1
    इन्डीयन टेलेन्ट । भारत‌ सरकार द्वारा ऐसे टेलन्ट को प्रोत्साहन मीलना जरुरी है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત પ્રખ્યાત ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી લેતા યુવાનોના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે, ડુંગર પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માત્રી માતાજીના મંદિરની એકદમ ઊંચી અને જોખમી ટોચ પર ચડીને લોકો બેફામ સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા, વરસાદી માહોલ વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠેલા ઓસમ ડુંગરની ટોચ પર જો અકસ્માતે કોઈનો પગ લપસી જાય તો મોટી જાનહાની થવાની અને જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા, એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ઊંડી ખીણમાં પડવાના જોખમ વચ્ચે પણ લોકો ખતરનાક સ્ટંટ કરતા હોવા છતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી આવી સામે, જીવલેણ સાબિત થઈ શકતા આ સેલ્ફીના શોખને અટકાવવા અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર પગલાં કે પ્રતિબંધ લાદવામાં આવે તેવી ઉઠી માંગ. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત પ્રખ્યાત ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી લેતા યુવાનોના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે,
ડુંગર પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માત્રી માતાજીના મંદિરની એકદમ ઊંચી અને જોખમી ટોચ પર ચડીને લોકો બેફામ સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા,
વરસાદી માહોલ વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠેલા ઓસમ ડુંગરની ટોચ પર જો અકસ્માતે કોઈનો પગ લપસી જાય તો મોટી જાનહાની થવાની અને જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા,
એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ઊંડી ખીણમાં પડવાના જોખમ વચ્ચે પણ લોકો ખતરનાક સ્ટંટ કરતા હોવા છતાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી આવી સામે,
જીવલેણ સાબિત થઈ શકતા આ સેલ્ફીના શોખને અટકાવવા અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર પગલાં કે પ્રતિબંધ લાદવામાં આવે તેવી ઉઠી માંગ.
રિપોર્ટર ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.