Shuru
Apke Nagar Ki App…
કમિટીએ CMને UCCનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 25મીએ ગૃહમાં રજૂ કરાશે ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.
OUR GHADHINAGR
કમિટીએ CMને UCCનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 25મીએ ગૃહમાં રજૂ કરાશે ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.
More news from Gujarat and nearby areas
- ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.1
- Post by द कहर न्यूज़ एजेंसी1
- Post by Gautam Patel1
- દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય1
- SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો1
- દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્દૂધના વિવાદમાં દહેગામમાં આરપારની લડાઈ: ૧૯ માર્ચે પશુપાલકો દ્વારા 'દહેગામ બંધ'નું એલાન દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ તમામ વેપારીઓ અને નાગરિકોને આ લડતમાં જોડાવા નમ્ર અપીલ કરી છે. જો આગામી સમયમાં પશુપાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી1
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- Post by Gautam Patel1