logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

43 ડિગ્રીનો ડીગ્રી તાપમાન થતાં રોડ રસ્તા સુમસામ થયાં લોકો ધર માં પુરાઇ ગયાં 43 ડિગ્રીનો ખોફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે જ્યારે સતત ધમધમતો આટકોટ નો હાઇસ્કુલ રોડ બપોરના સમયે સુમ સામભાસી રહ્યો છે લોકો ઘરમાં પુરાઈ ગયાં પંખા એસી માં આરામ ફરમાવી રહ્યા છે ત્યારે એ બોલ પશુ પક્ષી માટે પીવાના પાણીની લોકોએ વ્યવસ્થા કરી રાખવી જોઈએ પોતાના ઘર પર પીવાના પાણીનું ઊંડું મૂકવું જોઈએ તેમજ પશુઓ માટે પીવા માટે પાણી કુડી રાખવી જોઈએ જેથી આટલા ડિગ્રીમાં પશુ પંખીઓ એ એ સ્ટ્રોક નાં ભોગ નો બને તસવીરો કરશન બામટા આટકોટ

1 hr ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
1 hr ago

43 ડિગ્રીનો ડીગ્રી તાપમાન થતાં રોડ રસ્તા સુમસામ થયાં લોકો ધર માં પુરાઇ ગયાં 43 ડિગ્રીનો ખોફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે જ્યારે સતત ધમધમતો આટકોટ નો હાઇસ્કુલ રોડ બપોરના સમયે સુમ સામભાસી રહ્યો છે લોકો ઘરમાં પુરાઈ ગયાં પંખા એસી માં આરામ ફરમાવી રહ્યા છે ત્યારે એ બોલ પશુ પક્ષી માટે પીવાના પાણીની લોકોએ વ્યવસ્થા કરી રાખવી જોઈએ પોતાના ઘર પર પીવાના પાણીનું ઊંડું મૂકવું જોઈએ તેમજ પશુઓ માટે પીવા માટે પાણી કુડી રાખવી જોઈએ જેથી આટલા ડિગ્રીમાં પશુ પંખીઓ એ એ સ્ટ્રોક નાં ભોગ નો બને તસવીરો કરશન બામટા આટકોટ

More news from Gujarat and nearby areas
  • સોમનાથ મહાદેવ
    1
    સોમનાથ મહાદેવ
    user_Deepak Marathe
    Deepak Marathe
    Video Creator Gujarat•
    5 hrs ago
  • ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    3
    ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે.
આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે.
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    1
    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.
    1
    બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    22 hrs ago
  • ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.
    1
    ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક ખાસ અપીલ કરી છે. આ અપીલ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેનાથી મોટા ફેરફારોની અપેક્ષા છે.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.
    2
    રાજકોટમાં એક વ્યક્તિ ઘર અને પરિવાર વિના એકલવાયું જીવન જીવી રહ્યો છે, અને મદદ માટે અપીલ કરી રહ્યો છે. તેણે પોતાના સાથીદારો પણ ગુમાવી દીધા છે અને હવે તે કંઈક મેળવવાની આશામાં છે, જેના માટે સમર્થનની જરૂર છે.
    user_Arjungautam Arjungautam
    Arjungautam Arjungautam
    Rajkot, Gujarat•
    8 hrs ago
  • निदा खान कट्टरपंथी वोन्टेड महिला। औरतें भी कट्टरपंथी जनुन वालु होती है।
    1
    निदा खान कट्टरपंथी वोन्टेड महिला। औरतें भी कट्टरपंथी जनुन वालु होती है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    17 min ago
  • રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    1
    રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.