Shuru
Apke Nagar Ki App…
૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Vagadiya chintan dilipbhai
૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.3
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.1
- બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.1
- લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા. લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા અમદાવાદ ગ્રામ્યના સનાથલ ગામે નજીવી બાબતમાં 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે સાંતેજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં દેવેન્દ્રસિંહે આરોપી ચેહર ઠાકોરને પોતાની ગાડી સુધી મૂકવા જવા કહ્યું હતું જેની ચેહરે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ સામાન્ય અદાવત રાખીને રાત્રે સનાથલના ઠાકોરવાસમાં ફરી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ દેવેન્દ્રસિંહ પર છરીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ,DySP અને LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.1
- સોમનાથ મહાદેવ1
- સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.1
- સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.1
- *સનાથલ ગામે નજીવી બાબતે બોલાચાલી થતા યુવકની હત્યાં, સમગ્ર પંથકમાં ચકચાર. *સનાથલ ગામે નજીવી બાબતે બોલાચાલી થતા યુવકની હત્યાં.* સમગ્ર પંથકમાં ચકચાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.1