logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું થયું નામંજૂર.. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિંમતભાઈ કટારિયાને યથાવત રાખ્યા.. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પરીણામ આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ આપ્યું હતું.. બોટાદ કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નિર્ણય.બોટાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ... બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ આપી માહિતી..

2 hrs ago
user_Asvin makwana
Asvin makwana
Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

બોટાદ. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું થયું નામંજૂર.. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિંમતભાઈ કટારિયાને યથાવત રાખ્યા.. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પરીણામ આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ આપ્યું હતું.. બોટાદ કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નિર્ણય.બોટાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ... બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ આપી માહિતી..

More news from ગુજરાત and nearby areas
  • સોમનાથ મંદિર ખાતે યોજાનારા “સોમનાથ અમૃતપર્વ-2026” દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક થવા જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 11 મેના રોજ 11 તીર્થોના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. આ માટે 90 મીટર ઊંચી વિશાળ ક્રેનની મદદથી ભવ્ય કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે. મંત્રોચ્ચાર વચ્ચે આધુનિક ટેક્નોલોજી દ્વારા અભિષેકની વિધિ પૂર્ણ કરવામાં આવશે. વિશેષ બનાવવામાં આવેલા કળશની ઊંચાઈ અંદાજે 8 ફૂટ છે, જેમાં 1,100 લીટર પાણી સમાઈ શકે છે અને તેનું વજન લગભગ 760 કિલોગ્રામ છે. રિમોટ અને સેન્સર ટેક્નોલોજી દ્વારા માત્ર ત્રણ મિનિટમાં મંદિર પર પવિત્ર જળ પ્રક્ષાલિત કરવામાં આવશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    3
    સોમનાથ મંદિર ખાતે યોજાનારા “સોમનાથ અમૃતપર્વ-2026” દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક થવા જઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 11 મેના રોજ 11 તીર્થોના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
આ માટે 90 મીટર ઊંચી વિશાળ ક્રેનની મદદથી ભવ્ય કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે. મંત્રોચ્ચાર વચ્ચે આધુનિક ટેક્નોલોજી દ્વારા અભિષેકની વિધિ પૂર્ણ કરવામાં આવશે.
વિશેષ બનાવવામાં આવેલા કળશની ઊંચાઈ અંદાજે 8 ફૂટ છે, જેમાં 1,100 લીટર પાણી સમાઈ શકે છે અને તેનું વજન લગભગ 760 કિલોગ્રામ છે. રિમોટ અને સેન્સર ટેક્નોલોજી દ્વારા માત્ર ત્રણ મિનિટમાં મંદિર પર પવિત્ર જળ પ્રક્ષાલિત કરવામાં આવશે.
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    33 min ago
  • બોટાદ. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું થયું નામંજૂર.. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિંમતભાઈ કટારિયાને યથાવત રાખ્યા.. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પરીણામ આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ આપ્યું હતું.. બોટાદ કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નિર્ણય.બોટાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ... બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ આપી માહિતી..
    1
    બોટાદ. 
બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું થયું નામંજૂર.. 

પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિંમતભાઈ કટારિયાને યથાવત રાખ્યા..

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પરીણામ આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ આપ્યું હતું.. 

બોટાદ કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નિર્ણય.બોટાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ...
બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ આપી માહિતી..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.
    1
    બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • અમદાવાદના ધંધુકા ખાતે પીએમબી હેલ્થ સેન્ટર પર ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું. અમદાવાદની ફેઈથ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોએ ૩૨૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ પૂરી પાડી.
    1
    અમદાવાદના ધંધુકા ખાતે પીએમબી હેલ્થ સેન્ટર પર ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું. અમદાવાદની ફેઈથ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોએ ૩૨૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ પૂરી પાડી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Local News Reporter જસદણ, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.
    1
    સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.
    user_Valani hardik
    Valani hardik
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.
    1
    સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.
    user_Sanjay
    Sanjay
    Voice of people Bhavnagar, Gujarat•
    13 hrs ago
  • ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
    1
    ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.