Shuru
Apke Nagar Ki App…
PSI ગોહિલ સાહેબ આગણે લક્ષ્મીપ્રવેશ❤️❤️❤️🙏🙏🙏🙏💐💐❤️ “લખપત તાલુકાના નરા વિસ્તારમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. નરા પોલીસ સ્ટેશનના PSI વી.ડી. ગોહિલ સાહેબના ઘરે દીકરીનો જન્મ થતાં પરિવાર તેમજ સમગ્ર પોલીસ સ્ટાફમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. દીકરીના આગમનને પરિવાર દ્વારા ‘લક્ષ્મી પ્રવેશ’ તરીકે માન આપવામાં આવ્યું છે અને મીઠાઈ વહેંચીને ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ તથા નરા–હાજીપીર વિસ્તારના સ્થાનિક લોકોએ પણ PSI ગોહિલ સાહેબ અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. દીકરીના જન્મને લઈને વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.” અંતમાં: “કેમેરામેન સાથે આદમ ઉમર નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ.”
Adam notiyar

More news from ગુજરાત and nearby areas
- Post by Suresh Ahir1
- to aaje j rk event vada anchor rk no sampark karo , book your upcoming event 99139051961
- દેશના સમુદ્રી વ્યાપારમાં ડીકાર્બનાઈઝેશનની દિશામાં દિનદયાલ પોર્ટ કંડલાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડીપીએ ખાતે દેશમાં પ્રથમ વખત 'ઈ-મીથેનોલ' બંકરીંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આસામ પેટ્રોકેમીકલ સાથેના કરાર બાદ, જહાજમાં મીથેનોલ લોડિંગ અને પાઈપલાઈન વહનની ક્ષમતાનું નિરીક્ષણ કરાયું હતું. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને યુરોપિયન સંસ્થા ડીએનવીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે સિંગાપોર અને રોટાડેમ પોર્ટના ગ્રીન કોરીડોર પર ચાલતા જહાજો કંડલા ખાતે ઈ-મીથેનોલ ભરવા આવી શકશે.1
- હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખાખરેચી ગામના એક ખેડૂત વરિયાળી વેચવા આવ્યા હતા. વેચાણ પૂર્ણ કર્યા બાદ તેઓ રિક્ષામાં બેસીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ થી હળવદ ગામમાં ઉતર્યા બાદ તેમને ખબર પડી કે તેમનો રૂપિયા ભરેલો પર્સ રિક્ષામાં જ રહી ગયો છે. થોડી જ વારમાં રિક્ષા ચાલક તરફથી ખેડૂતને ફોન આવ્યો અને જાણ કરવામાં આવી કે તમારો પર્સ મારી રિક્ષામાં રહી ગયુ છે, તમે જ્યાં હો ત્યાંથી આવીને તમારો પર્સ લઈ જાઓ. રિક્ષા ચાલકે પોતાની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પર્સ સલામત પરત આપ્યું હતું. આજના સમયમાં આવી ઘટનાઓ સમાજ માટે પ્રેરણાદાયક છે અને માનવતા હજુ જીવંત હોવાનો સંદેશ આપે છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ એસપી વેદિકા બીહાનીની દેખરેખમાં SOG ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણીયા ગામે દુકાન ભાડે રાખી બિનડિગ્રી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા વિપુલભાઈ પાયાભાઈ રોજાસરાને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹6,273 કિંમતની 33 પ્રકારની દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 👉 આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારી ચેનલને Subscribe કરો અને Notification Bell દબાવો. 🎤 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા 📍 સાથે: ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા1
- Post by Nasim1
- ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો કૌશિકભાઈ વેકરીયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયકની ઉપસ્થિતિમાં ટિકિટના દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેમના બાયોડેટા અને રજૂઆતોના આધારે આગામી સમયમાં પ્રદેશ સ્તરે ઉમેદવારોના નામની પેનલ મોકલવામાં આવશે.1