Shuru
Apke Nagar Ki App…
लखन धुवा ने क्या कहा सुनिए यदी मुकेश मोहन गलत हे तो नितिन गडकरी भी गलत हे...
Suresh Ahir
लखन धुवा ने क्या कहा सुनिए यदी मुकेश मोहन गलत हे तो नितिन गडकरी भी गलत हे...
More news from ગુજરાત and nearby areas
- • કારમાંથી ૨૪૪૮ નંગ વિદેશી દારૂની નાની બોટલ જપ્ત કરાઈ સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન માલવણ તરફથી આવતી એક કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા એલ.સી.બીના અસલમખાન મલેક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા હાઈવે પર કલ્પના ચોકડી વોચ ગોઠવી હતી જે દરમિયાન જીજે ૦૯ બી એલ ૯૦૨૪ નંબર વાળી કાર નીકળતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી નાશી જવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જેથી એલ.સી.બી સ્ટાફ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કુડા ચોકડી નજીક કારણે આંતરી લેતા કારમાં બેઠેલા ત્રણ શખ્સો કાર મૂકી નાશી ગયા હતા જ્યારે કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની નાની બોટલ ૨૪૪૮ નંગ કિંમત ૫,૩૨,૧૨૮ રૂપિયાતથા એક કાર કિંમત ૪,૦૦,૦૦૦ રૂપિયા સહિત ૯,૩૨,૧૨૮ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલિયા, બે અજાણ્યા શખ્સો તથા કર્ણ માલિક અને વિદેશી દારૂ મોકલનાર શખ્સ સહિત પાંચ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.1
- Post by પત્રકાર1
- Post by Pravin Thakor1
- કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં નાવા જતા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અરવિંદ લખમણભાઈ સોનારા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, આજરોજ સાંજે અંદાજે પાંચ વાગ્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકને બચાવી શકાયો નહોતો. બનાવ બાદ મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અહેવાલ - જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by Pravin Thakor1
- કેશોદ ખાતે આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી જતા તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. તે જ અનુસંધાને આજરોજ કેશોદ ખાતે ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ આ બેઠક કેશોદના આગેવાન હીરાભાઈ જોટવા ના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે “વન ટુ વન” જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી પહોંચ વધારવા અને કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા દરેક ઉમેદવારની તૈયારી અને લોકપ્રિયતાનો અંદાજ લેવામાં આવ્યો હતો. બેઠકમાં એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર પણ જોવા મળ્યો હતો. કેશોદ આમ આદમી પાર્ટીના પાયા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રો. વાળા સાહેબ, પ્રવીણ રાઠોડ અને ઉકાભાઈ અખિયાંએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને નવા રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના કોંગ્રેસમાં આગમનને આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ બેઠકને લઈને કોંગ્રેસમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનોનો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત દાવેદારી નોંધાવશે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- અમરેલીમાં જીવતા સમાધિનો બોગસ પર્દાફાશ | વિજ્ઞાન જાથાની મોટી કાર્યવાહી 🟠 Focus Keywords: અમરેલી સમાચાર જીવતા સમાધિ પર્દાફાશ ઢોલરવા ગામ ઘટના અંધશ્રદ્ધા વિરોધ વિજ્ઞાન જાથા કામગીરી અરજણ રૂડાભાઈ ખુમાણ 🟡 Meta Description: અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. અંધશ્રદ્ધા સામે મોટી કાર્યવાહી થતાં અરજણ રૂડાભાઈ ખુમાણે જાહેરમાં માફી માગી. 🟢 SEO Friendly URL: /amreli-jivta-samadhi-bogus-exposed-dholarva-vigyan-jatha 🔵 Hashtags: #અમરેલી #BreakingNews #અંધશ્રદ્ધા #VigyanJatha #GujaratiNews #LiveSamadhi #FactCheck #SocialAwareness #AmreliNews #ScienceVsBlindFaith 🟣 Social Media Caption: અમરેલીના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો થયો મોટો પર્દાફાશ 😮 વિજ્ઞાન જાથાની તપાસમાં આખો મામલો બોગસ સાબિત ❌ અંધશ્રદ્ધા સામે એક સશક્ત સંદેશ 👇 #અમરેલી #અંધશ્રદ્ધા #BreakingNews1