logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.

9 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
9 hrs ago

ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    1
    વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, 
આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ
મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.
મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું.
સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા.
જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ.
વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા.
જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.”
આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર-ખેડ તસિયા રોડ પર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સુંદરગઢ ગામની સીમમાં ચેકિંગ દરમિયાન રિક્ષામાંથી 111 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 47,320નો દારૂ, 5,000નો મોબાઈલ અને 70,000ની રિક્ષા સહિત કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 19 વર્ષીય અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાતની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર-ખેડ તસિયા રોડ પર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સુંદરગઢ ગામની સીમમાં ચેકિંગ દરમિયાન રિક્ષામાંથી 111 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 47,320નો દારૂ, 5,000નો મોબાઈલ અને 70,000ની રિક્ષા સહિત કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 19 વર્ષીય અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાતની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    14 min ago
  • helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app
    1
    helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • vote##for #yuva @#shakti
    1
    vote##for #yuva @#shakti
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    2 hrs ago
  • राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    1
    राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है।
जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई।
पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई।
राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    8 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    9 hrs ago
  • નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    નામ : પટેલ ગૌરાંગ ભાઈ 
નામ : હરીશ ભાઈ પટેલ 
નામ : સંદીપ ભાઈ પટેલ 
નામ : હાર્દિક ભાઈ પટેલ 
નામ : મયંક ભાઈ પટેલ 
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.
    1
    ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ 
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને
આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું.
નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી.
બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. 
બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા.
આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું.
આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 
પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.