દિયોદર સહિત જિલ્લામાં તાપમાન નો પારો ઉંચકાયો વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે
દિયોદર સહિત જિલ્લામાં તાપમાન નો પારો ઉંચકાયો વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની
પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે
એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે
- વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે3
- Post by Vaghela Janak3
- શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર1
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport1
- Post by Pooja patel1
- મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ1