logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જસદણ નાં કનેસરા જડીયા મહાદેવ મંદિર ખાતે દીપડા એ મહંત પર હુમલો કર્યો જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી

12 hrs ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
12 hrs ago

જસદણ નાં કનેસરા જડીયા મહાદેવ મંદિર ખાતે દીપડા એ મહંત પર હુમલો કર્યો જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી

More news from ગુજરાત and nearby areas
  • જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    4
    જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા 
જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો 
બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 
દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી 
ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો 
ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી 
મહંત  અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા
ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    12 hrs ago
  • સુરેન્દ્રનગર સુખાકારી સાથે સુરક્ષા ને વરેલી ભાજપ સરકાર
    1
    સુરેન્દ્રનગર સુખાકારી સાથે સુરક્ષા ને વરેલી ભાજપ સરકાર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
  • આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક  અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..
    1
    યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • सामान्यवर्ग कोन है ?
    1
    सामान्यवर्ग कोन है ?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    9 hrs ago
  • જમીન-મકાનના દલાલને એક યુવતી સાથે મીઠી મીઠી વાતો કરવું ભારે પડ્યું હતુ. જમીન દલાલ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. એક ગેંગે તેનું અપહરણ કરીને તેને સુરેન્દ્રનગરના રણમાં લઈ ગયા હતા, જ્યાં તેના છુટકારા માટે એક કરોડની ખંડણી લીધી હતી, અને તેના બાદ તેને મુક્ત કર્યો હતો. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી. સાણંદના જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી એક કરોડ પડાવાયા હતા. ફોનમાં મહિલાએ મીઠી મીઠી વાતો કરી જમીનદલાલને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. તેના બાદ યુવતીના ઘરમાં ચાર યુવકો ઘૂસી ગયા હતા, અને જમીન દલાલને પિસ્તોલ બતાવીને તેનું અપહરણ કર્યું હતું. તેના બાદ યુવતી સાથેના વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. તેના બાદ રણકાંઠામાં લઈ જઈ અને રૂપિયા બે કરોડની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર પોલીસે હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. પોલીસે તેમની પાસેથી પિસ્તોલ, 69.30 લાખ રૂપિયા રોકડા સહિત કુલ 72.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક કરોડ રૂપિયાના હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનાના આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં એક મહિલા, તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (અખિયાણા, પાટડી), સાહિલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક (માલવણ, પાટડી), આસિફખાન મોહબતખાન મલેક (અખિયાણા, પાટડી) નો સમાવેશ થાય છે. આ ગુનામાં અરબાઝખાન હયાતખાન મલેક (અખિયાણા, પાટડી) અને અમન (ઇંગરોડી, લખતર) નામના બે આરોપીઓને પકડવાના બાકી છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 69,30,000 રૂપિયા રોકડા, પાંચ મોબાઇલ ફોન (કિંમત 1,10,000 રૂપિયા), એક અલ્ટો ગાડી (કિંમત 2,00,000 રૂપિયા), એક પિસ્તોલ (કિંમત 10,000 રૂપિયા) અને એક જીવતો કાર્ટીસ (કિંમત 100 રૂપિયા) નો સમાવેશ થાય છે. આમ, કુલ 72,50,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. *બાયટ :- જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડગલુ* *{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા}*
    1
    જમીન-મકાનના દલાલને એક યુવતી સાથે મીઠી મીઠી વાતો કરવું ભારે પડ્યું હતુ. જમીન દલાલ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. એક ગેંગે તેનું અપહરણ કરીને તેને સુરેન્દ્રનગરના રણમાં લઈ ગયા હતા, જ્યાં તેના છુટકારા માટે એક કરોડની ખંડણી લીધી હતી, અને તેના બાદ તેને મુક્ત કર્યો હતો. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી.
સાણંદના જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી એક કરોડ પડાવાયા હતા. ફોનમાં મહિલાએ મીઠી મીઠી વાતો કરી જમીનદલાલને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. તેના બાદ યુવતીના ઘરમાં ચાર યુવકો ઘૂસી ગયા હતા, અને જમીન દલાલને પિસ્તોલ બતાવીને તેનું અપહરણ કર્યું હતું. તેના બાદ યુવતી સાથેના વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. તેના બાદ રણકાંઠામાં લઈ જઈ અને રૂપિયા બે કરોડની માંગણી કરી હતી.
સુરેન્દ્રનગર પોલીસે હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. પોલીસે તેમની પાસેથી પિસ્તોલ, 69.30 લાખ રૂપિયા રોકડા સહિત કુલ 72.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક કરોડ રૂપિયાના હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનાના આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી.
ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં એક મહિલા, તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (અખિયાણા, પાટડી), સાહિલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક (માલવણ, પાટડી), આસિફખાન મોહબતખાન મલેક (અખિયાણા, પાટડી) નો સમાવેશ થાય છે.
આ ગુનામાં અરબાઝખાન હયાતખાન મલેક (અખિયાણા, પાટડી) અને અમન (ઇંગરોડી, લખતર) નામના બે આરોપીઓને પકડવાના બાકી છે.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 69,30,000 રૂપિયા રોકડા, પાંચ મોબાઇલ ફોન (કિંમત 1,10,000 રૂપિયા), એક અલ્ટો ગાડી (કિંમત 2,00,000 રૂપિયા), એક પિસ્તોલ (કિંમત 10,000 રૂપિયા) અને એક જીવતો કાર્ટીસ (કિંમત 100 રૂપિયા) નો સમાવેશ થાય છે. આમ, કુલ 72,50,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
*બાયટ :- જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડગલુ*
*{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા}*
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટના માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન ઘોળ કળયુગ : વિઓ : ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું રાજકોટ જિલ્લાના ધોરાજી માં બળાત્કાર અને પોસ્કો એક્ટ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ તંત્ર ધોરાજી માં પોતાની 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ધોરાજી સીટી પોલીસ મથકે દિકરી ના વાલી એ ફરીયાદ નોંધાવાઇ હતી જેમાં 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી નેં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈ નેં જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી વાલી ની ફરીયાદ નાં આધારે સીટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરી ની કલાકો માં આરોપી ને પકડી લીધો હતો આરોપી નું હનીફ નીયાજુ ફકીર રહે ધોરાજી નામના આ વ્યક્તિ ને પકડી લીધો હતો અને સીટી પોલીસ તંત્ર એ ધારા ધોરણ મુજબ ની કામગીરી કરી હતી : બાઈટ વિજય ભાઈ ડોડીયા ડી વાઈ એસ પી ઈનચાર્જ
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટના માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન ઘોળ કળયુગ :
વિઓ : ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું રાજકોટ જિલ્લાના ધોરાજી માં બળાત્કાર અને પોસ્કો એક્ટ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ તંત્ર ધોરાજી માં પોતાની 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ધોરાજી સીટી પોલીસ મથકે દિકરી ના વાલી એ ફરીયાદ નોંધાવાઇ હતી જેમાં 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી નેં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈ નેં જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી 
વાલી ની ફરીયાદ નાં આધારે સીટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરી ની કલાકો માં આરોપી ને પકડી લીધો હતો 
આરોપી નું હનીફ નીયાજુ ફકીર રહે ધોરાજી નામના આ વ્યક્તિ ને પકડી લીધો હતો અને સીટી પોલીસ તંત્ર એ ધારા ધોરણ મુજબ ની કામગીરી કરી હતી :
બાઈટ વિજય ભાઈ ડોડીયા ડી વાઈ એસ પી ઈનચાર્જ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    1
    ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.