logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટના માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન ઘોળ કળયુગ : વિઓ : ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું રાજકોટ જિલ્લાના ધોરાજી માં બળાત્કાર અને પોસ્કો એક્ટ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ તંત્ર ધોરાજી માં પોતાની 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ધોરાજી સીટી પોલીસ મથકે દિકરી ના વાલી એ ફરીયાદ નોંધાવાઇ હતી જેમાં 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી નેં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈ નેં જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી વાલી ની ફરીયાદ નાં આધારે સીટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરી ની કલાકો માં આરોપી ને પકડી લીધો હતો આરોપી નું હનીફ નીયાજુ ફકીર રહે ધોરાજી નામના આ વ્યક્તિ ને પકડી લીધો હતો અને સીટી પોલીસ તંત્ર એ ધારા ધોરણ મુજબ ની કામગીરી કરી હતી : બાઈટ વિજય ભાઈ ડોડીયા ડી વાઈ એસ પી ઈનચાર્જ

16 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
16 hrs ago

ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટના માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન ઘોળ કળયુગ : વિઓ : ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું રાજકોટ જિલ્લાના ધોરાજી માં બળાત્કાર અને પોસ્કો એક્ટ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ તંત્ર ધોરાજી માં પોતાની 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ધોરાજી સીટી પોલીસ મથકે દિકરી ના

વાલી એ ફરીયાદ નોંધાવાઇ હતી જેમાં 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી નેં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈ નેં જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી વાલી ની ફરીયાદ નાં આધારે સીટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરી ની કલાકો માં આરોપી ને પકડી લીધો હતો આરોપી નું હનીફ નીયાજુ ફકીર રહે ધોરાજી નામના આ વ્યક્તિ ને પકડી લીધો હતો અને સીટી પોલીસ તંત્ર એ ધારા ધોરણ મુજબ ની કામગીરી કરી હતી : બાઈટ વિજય ભાઈ ડોડીયા ડી વાઈ એસ પી ઈનચાર્જ

More news from ગુજરાત and nearby areas
  • સત્તાધીશો સામે ઉઠ્યા ગંભીર સવાલો કેશોદ શહેરના જાહેર બગીચામાં હનુમાનજી મહારાજની મૂર્તિનું તાજેતરમાં જ ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર પંદર દિવસની અંદર જ સિંહાસન આસપાસ નું માર્બલ તૂટી પડતાં સમગ્ર ઘટનાએ ભ્રષ્ટાચારની ગંધ ફેલાવી છે. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંદર દિવસ પૂર્વે જ મોટા ધામધૂમથી દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન માં હનુમાનજીની મૂર્તિ અને સિંહાસનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. છતાં આટલી ટૂંકી અવધિમાં માર્બલ તૂટી પડતાં કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો કામ યોગ્ય રીતે અને નિયમ મુજબ કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની શરમજનક સ્થિતિ સર્જાઈ નહીં. માર્બલ ધરાશાયી થતાં હનુમાનજી મહારાજના સિંહાસનના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ ઘટના ભીડ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા સ્થળે આટલી બેદરકારી અને કાચું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોએ આ મામલે નગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે શહેરના વિકાસ કામોમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે. અગાઉ પણ નગરપાલિકા હસ્તક બગીચાના કાપેલા લાકડાં સ્મશાનમાં આપવા બદલે અન્ય જગ્યાએ ખસેડી બાદમાં ફરી 17 ટ્રેક્ટર દ્વારા સ્મશાનમાં મોકલાવવાના મામલે ચર્ચા અને શંકા ઉભી થઈ હતી. હવે ફરી આ ઘટના સામે આવતા લોકોમાં વિશ્વાસનો સંકટ ઊભો થયો છે. ભક્તોમાં ભારે રોષ છે કે સત્તાધીશો પોતાને સનાતન સંસ્કૃતિના રક્ષક તરીકે રજૂ કરે છે, પરંતુ ભગવાનના સિંહાસન જેવા પવિત્ર કાર્યમાં પણ ગુણવત્તા અને પારદર્શિતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આસ્થા સાથે જોડાયેલા કામોમાં પણ ભ્રષ્ટાચાર થવો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે. સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરની તપાસ, કામ કરનાર એજન્સી અને અધિકારીઓ સામે કાર્યવાહી, તેમજ સમગ્ર શહેરમાં થયેલા કામોની ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સિંહાસનનું મજબૂત અને ગુણવત્તાપૂર્વક પુનઃનિર્માણ કરી ધાર્મિક સ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે. હાલ આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો લોકઆંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    સત્તાધીશો સામે ઉઠ્યા ગંભીર સવાલો
કેશોદ શહેરના જાહેર બગીચામાં હનુમાનજી મહારાજની મૂર્તિનું તાજેતરમાં જ ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર પંદર દિવસની અંદર જ સિંહાસન  આસપાસ નું માર્બલ તૂટી પડતાં સમગ્ર ઘટનાએ ભ્રષ્ટાચારની ગંધ ફેલાવી છે. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ પંદર દિવસ પૂર્વે જ મોટા ધામધૂમથી દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન માં હનુમાનજીની મૂર્તિ અને સિંહાસનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. છતાં આટલી ટૂંકી અવધિમાં માર્બલ તૂટી પડતાં કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો કામ યોગ્ય રીતે અને નિયમ મુજબ કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની શરમજનક સ્થિતિ સર્જાઈ નહીં.
માર્બલ ધરાશાયી થતાં હનુમાનજી મહારાજના સિંહાસનના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ ઘટના ભીડ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા સ્થળે આટલી બેદરકારી અને કાચું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
સ્થાનિકોએ આ મામલે નગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે શહેરના વિકાસ કામોમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે. અગાઉ પણ નગરપાલિકા હસ્તક બગીચાના કાપેલા લાકડાં સ્મશાનમાં આપવા બદલે અન્ય જગ્યાએ ખસેડી બાદમાં ફરી 17 ટ્રેક્ટર દ્વારા સ્મશાનમાં મોકલાવવાના મામલે ચર્ચા અને શંકા ઉભી થઈ હતી. હવે ફરી આ ઘટના સામે આવતા લોકોમાં વિશ્વાસનો સંકટ ઊભો થયો છે.
ભક્તોમાં ભારે રોષ છે કે સત્તાધીશો પોતાને સનાતન સંસ્કૃતિના રક્ષક તરીકે રજૂ કરે છે, પરંતુ ભગવાનના સિંહાસન જેવા પવિત્ર કાર્યમાં પણ ગુણવત્તા અને પારદર્શિતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આસ્થા સાથે જોડાયેલા કામોમાં પણ ભ્રષ્ટાચાર થવો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.
સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરની તપાસ, કામ કરનાર એજન્સી અને અધિકારીઓ સામે કાર્યવાહી, તેમજ સમગ્ર શહેરમાં થયેલા કામોની ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સિંહાસનનું મજબૂત અને ગુણવત્તાપૂર્વક પુનઃનિર્માણ કરી ધાર્મિક સ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે.
હાલ આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો લોકઆંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે.
રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Mukesh Pujara
    1
    Post by Mukesh Pujara
    user_Mukesh Pujara
    Mukesh Pujara
    કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    1
    ભાવનગર મહિલા બુટલેગર પકડાય
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    11 hrs ago
  • જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    4
    જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા 
જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો 
બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 
દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી 
ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો 
ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી 
મહંત  અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા
ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    12 hrs ago
  • જામનગરમાં સ્ટાર એન્ટ્રી ! Mika Singh પહોંચતા જ શહેરમાં ચર્ચાનો માહોલ — શું ખાસ થવાનું છે ?
    1
    જામનગરમાં સ્ટાર એન્ટ્રી ! Mika Singh પહોંચતા જ શહેરમાં ચર્ચાનો માહોલ — શું ખાસ થવાનું છે ?
    user_Digital Media Times 24/7
    Digital Media Times 24/7
    Local News Reporter જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    15 hrs ago
  • 📢 અમરેલીમાં નગરપાલિકાની ઘોર બેદરકારી | બસ્ટેન્ડ મેઈન રોડ પર ગટરનાં પાણીથી હાલાકી અમરેલી શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. બસ્ટેન્ડ મેઈન રોડ પર ગટરના ગંદા પાણી રોડ ઉપર ચડી જતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અજમેરા સ્કૂલથી લઈને લક્ષ્મીનારાયણ મંદિર સુધી ગટરનાં ઉભરાતા પાણીના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને અજમેરા સ્કૂલના વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. બાજુમાં આવેલી ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ આ સ્થિતિથી પરેશાન છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. સ્વચ્છતાના નામે લાખો રૂપિયાના બિલો પાસ થાય છે, પરંતુ જમીન પર સ્થિતિ બગડી રહી છે. પોશ વિસ્તાર ગણાતા બસ્ટેન્ડ મેઈન રોડ પર આવી સ્થિતિ શહેર માટે શરમજનક ગણાઈ રહી છે. 🎥 રિપોર્ટર : ફારૂક બિલખીયા, અમરેલી 📺 પુજારા ન્યુઝ નેટવર્ક 🔎 YouTube SEO Title: અમરેલી નગરપાલિકાની બેદરકારી! બસ્ટેન્ડ રોડ પર ગટરનાં પાણી, વિદ્યાર્થીઓ અને દર્દીઓ હેરાન 📝 Description: અમરેલીના પોશ વિસ્તાર બસ્ટેન્ડ મેઈન રોડ પર ગટરના ગંદા પાણી રોડ પર ચડી જતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દીઓ પરેશાન. વારંવાર રજૂઆત છતાં પાલિકા નિષ્ક્રિય. સંપૂર્ણ અહેવાલ જુઓ. 🔖 Hashtags: #Amreli #AmreliNagarpalika #GutterIssue #GujaratNews #PujraNewsNetwork #LocalNews #BreakingNews
    1
    📢 અમરેલીમાં નગરપાલિકાની ઘોર બેદરકારી | બસ્ટેન્ડ મેઈન રોડ પર ગટરનાં પાણીથી હાલાકી
અમરેલી શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. બસ્ટેન્ડ મેઈન રોડ પર ગટરના ગંદા પાણી રોડ ઉપર ચડી જતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
અજમેરા સ્કૂલથી લઈને લક્ષ્મીનારાયણ મંદિર સુધી ગટરનાં ઉભરાતા પાણીના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને અજમેરા સ્કૂલના વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. બાજુમાં આવેલી ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ આ સ્થિતિથી પરેશાન છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. સ્વચ્છતાના નામે લાખો રૂપિયાના બિલો પાસ થાય છે, પરંતુ જમીન પર સ્થિતિ બગડી રહી છે.
પોશ વિસ્તાર ગણાતા બસ્ટેન્ડ મેઈન રોડ પર આવી સ્થિતિ શહેર માટે શરમજનક ગણાઈ રહી છે.
🎥 રિપોર્ટર : ફારૂક બિલખીયા, અમરેલી
📺 પુજારા ન્યુઝ નેટવર્ક
🔎 YouTube SEO Title:
અમરેલી નગરપાલિકાની બેદરકારી! બસ્ટેન્ડ રોડ પર ગટરનાં પાણી, વિદ્યાર્થીઓ અને દર્દીઓ હેરાન
📝 Description:
અમરેલીના પોશ વિસ્તાર બસ્ટેન્ડ મેઈન રોડ પર ગટરના ગંદા પાણી રોડ પર ચડી જતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દીઓ પરેશાન. વારંવાર રજૂઆત છતાં પાલિકા નિષ્ક્રિય. સંપૂર્ણ અહેવાલ જુઓ.
🔖 Hashtags:
#Amreli #AmreliNagarpalika #GutterIssue #GujaratNews #PujraNewsNetwork #LocalNews #BreakingNews
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Mukesh Pujara
    1
    Post by Mukesh Pujara
    user_Mukesh Pujara
    Mukesh Pujara
    કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • સુરત માં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર સામે થયો વિરોધ પોતાના ઘરે સ્માર્ટ મીટર નહિ લાગવા લોકો એ ઇલેક્ટ્રિક સીટી કર્મચારી સામે કર્યો વિરોધ
    1
    સુરત માં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર સામે થયો વિરોધ  પોતાના ઘરે સ્માર્ટ મીટર નહિ લાગવા લોકો એ ઇલેક્ટ્રિક સીટી કર્મચારી સામે કર્યો વિરોધ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.