logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાત પોલીસનો સૌથી મોટો સપાટો: કચ્છમાં દારૂનું મસમોટું નેટવર્ક ઝડપાયું જામનગરમાં સ્ટાર એન્ટ્રી ! Mika Singh પહોંચતા જ શહેરમાં ચર્ચાનો માહોલ — શું ખાસ થવાનું છે ?

17 hrs ago
user_Digital Media Times 24/7
Digital Media Times 24/7
Local News Reporter જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
17 hrs ago

ગુજરાત પોલીસનો સૌથી મોટો સપાટો: કચ્છમાં દારૂનું મસમોટું નેટવર્ક ઝડપાયું જામનગરમાં સ્ટાર એન્ટ્રી ! Mika Singh પહોંચતા જ શહેરમાં ચર્ચાનો માહોલ — શું ખાસ થવાનું છે ?

More news from ગુજરાત and nearby areas
  • જામનગરમાં સ્ટાર એન્ટ્રી ! Mika Singh પહોંચતા જ શહેરમાં ચર્ચાનો માહોલ — શું ખાસ થવાનું છે ?
    1
    જામનગરમાં સ્ટાર એન્ટ્રી ! Mika Singh પહોંચતા જ શહેરમાં ચર્ચાનો માહોલ — શું ખાસ થવાનું છે ?
    user_Digital Media Times 24/7
    Digital Media Times 24/7
    Local News Reporter જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    17 hrs ago
  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા
    1
    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા
    user_Jamnagar news
    Jamnagar news
    પત્રકાર જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    21 hrs ago
  • ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય ટાગોર રોડ પર મોટા પ્રમાણે દબાણ હોવાના કારણે વારંવાર અકસ્માતના બનાવ બનતા હોય છે તેમજ ટ્રાફિક જામ થવાની સમસ્યા વધી જતા આ રોડ પરના દબાણકર્તાઓને આર&બી વિભાગ દ્વારા નોટીસ પાઠવવામાં આવી ત્યારબાદ મહાનગરપાલિકા તથા આર &બી વિભાગ દ્વારા રીક્ષાના માધ્યમથી દબાણ સ્વેચ્છાએ દુર કરવા સુચના આપવામાં આવી જેના અનુસંધાને મોટા ભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દુર કર્યા છે, બાકી રહેતા દબાણો મહાનગરપાલિકા અને આર&બી વિભાગ ની સંયુક્ત કાર્યવાહી થી આજરોજ અંદાજે 300 થી વધારે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે દબાણ હટાવ ઝુંબેશમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, આર&બી ડેપ્યુટી ઇજનેર પ્રવિણસિંહ મારવાડા, દબાણ ઇન્સ્પેકટર ગાયત્રીપ્રસાદ જોષી અને તેમની ટીમ હાજર રહી દબાણ હટાવ કાર્યવાહી ને આગળ ધપાવવામાં આવી છે, મહાનગરપાલિકા દ્વારા આજ રીતે સલગ્ન વિભાગ સાથે સંકલન કરીને દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં સહકાર આપવા લોકો ને અપીલ કરવામાં આવી છે.
    1
    ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય ટાગોર રોડ પર મોટા પ્રમાણે દબાણ હોવાના કારણે વારંવાર અકસ્માતના બનાવ બનતા હોય છે તેમજ ટ્રાફિક જામ થવાની સમસ્યા વધી જતા આ રોડ પરના દબાણકર્તાઓને આર&બી વિભાગ દ્વારા નોટીસ પાઠવવામાં આવી ત્યારબાદ મહાનગરપાલિકા તથા આર &બી વિભાગ દ્વારા રીક્ષાના માધ્યમથી દબાણ સ્વેચ્છાએ દુર કરવા સુચના આપવામાં આવી જેના અનુસંધાને મોટા ભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દુર કર્યા છે, બાકી રહેતા દબાણો મહાનગરપાલિકા અને આર&બી વિભાગ ની સંયુક્ત કાર્યવાહી થી આજરોજ અંદાજે 300 થી વધારે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે દબાણ હટાવ ઝુંબેશમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, આર&બી ડેપ્યુટી ઇજનેર પ્રવિણસિંહ મારવાડા, દબાણ ઇન્સ્પેકટર ગાયત્રીપ્રસાદ જોષી અને તેમની ટીમ હાજર રહી દબાણ હટાવ કાર્યવાહી ને આગળ ધપાવવામાં આવી છે,  મહાનગરપાલિકા દ્વારા આજ રીતે સલગ્ન વિભાગ સાથે સંકલન કરીને દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં સહકાર આપવા લોકો ને અપીલ કરવામાં આવી છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    16 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટના માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન ઘોળ કળયુગ : વિઓ : ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું રાજકોટ જિલ્લાના ધોરાજી માં બળાત્કાર અને પોસ્કો એક્ટ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ તંત્ર ધોરાજી માં પોતાની 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ધોરાજી સીટી પોલીસ મથકે દિકરી ના વાલી એ ફરીયાદ નોંધાવાઇ હતી જેમાં 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી નેં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈ નેં જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી વાલી ની ફરીયાદ નાં આધારે સીટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરી ની કલાકો માં આરોપી ને પકડી લીધો હતો આરોપી નું હનીફ નીયાજુ ફકીર રહે ધોરાજી નામના આ વ્યક્તિ ને પકડી લીધો હતો અને સીટી પોલીસ તંત્ર એ ધારા ધોરણ મુજબ ની કામગીરી કરી હતી : બાઈટ વિજય ભાઈ ડોડીયા ડી વાઈ એસ પી ઈનચાર્જ
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટના માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન ઘોળ કળયુગ :
વિઓ : ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું રાજકોટ જિલ્લાના ધોરાજી માં બળાત્કાર અને પોસ્કો એક્ટ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ તંત્ર ધોરાજી માં પોતાની 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ધોરાજી સીટી પોલીસ મથકે દિકરી ના વાલી એ ફરીયાદ નોંધાવાઇ હતી જેમાં 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી નેં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈ નેં જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી 
વાલી ની ફરીયાદ નાં આધારે સીટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરી ની કલાકો માં આરોપી ને પકડી લીધો હતો 
આરોપી નું હનીફ નીયાજુ ફકીર રહે ધોરાજી નામના આ વ્યક્તિ ને પકડી લીધો હતો અને સીટી પોલીસ તંત્ર એ ધારા ધોરણ મુજબ ની કામગીરી કરી હતી :
બાઈટ વિજય ભાઈ ડોડીયા ડી વાઈ એસ પી ઈનચાર્જ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    13 hrs ago
  • જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    4
    જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા 
જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો 
બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 
દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી 
ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો 
ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી 
મહંત  અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા
ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    14 hrs ago
  • Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    1
    Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    9 hrs ago
  • ગતરોજ ગાંધીધામના નેશનલ હાઇવે પર આવેલ ટેન્કર ઓનર્સ એસોસીએશન તથા ટ્રક ઓનર્સ એસોસીએશન ના બાકીદારો સામે કમિશનર મનીષ ગુરવાની ની સૂચનાથી મિલ્કત વેરા વિભાગની ટીમ દ્વારા સ્થળ પર મિલ્કત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે સમયે ત્રણ બાકીદારો માંથી બે બાકીદારો દ્વારા તેઓના ટેકસ ચુકવણા અર્થે ચેક તેમજ એક બાકીદારે ઓનલાઈન પેમેન્ટ સ્થળ પર જ કરી ચુકવણી કરવામાં આવેલ છે આમ, કુલ 2,70,000/- જેટલી રકમની વસુલાત સ્થળ પર કરવામાં આવી.
    1
    ગતરોજ ગાંધીધામના નેશનલ હાઇવે પર આવેલ ટેન્કર ઓનર્સ એસોસીએશન તથા ટ્રક ઓનર્સ એસોસીએશન ના બાકીદારો સામે કમિશનર મનીષ ગુરવાની ની સૂચનાથી મિલ્કત વેરા વિભાગની ટીમ દ્વારા સ્થળ પર મિલ્કત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે સમયે ત્રણ બાકીદારો માંથી બે બાકીદારો દ્વારા તેઓના ટેકસ ચુકવણા અર્થે ચેક તેમજ એક બાકીદારે ઓનલાઈન પેમેન્ટ સ્થળ પર જ કરી ચુકવણી કરવામાં આવેલ છે આમ, કુલ 2,70,000/- જેટલી રકમની વસુલાત સ્થળ પર કરવામાં આવી.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.