Shuru
Apke Nagar Ki App…
ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ: 1343 મતદાન મથકો તૈયાર
Gujarat Introverted day
ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ: 1343 મતદાન મથકો તૈયાર
More news from ગુજરાત and nearby areas
- “સંસ્થાના નામે લાખોની ખરીદી કરી છેતરપિંડીનો પર્દાફાશ”1
- ભરૂચ એલસીબીના પી.આઈ.એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.વી.શિયાળીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી એક ઈસમ મુંબઇ-દીલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપરથી સુરત તરફથી આવી વડોદરા બાજુ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે દીલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ઉપર સુરતથી વડોદરા જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 62 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3.27 લાખનો દારૂ અને 5 લાખની કાર મળી કુલ 8.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આણંદના રાસનોર રામપરા બંગલે ખાતે રહેતો ધર્મેન્દ્ર રમેશભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જ્યારે કિમ પાસે વિદેશી દારૂ ભરી આપનાર મોન્ટુ પરમારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.1
- Post by RK News1
- *आम आदमी पार्टी के नेताओं ने उम्मीदवारों से पैसे लेकर उन्हें कॉर्पोरेटर टिकट नहीं दिए।* दिल्ली से पोस्ट किए गए एजेंट ने कहा कि मुझे 21 लाख दो, तुम कॉर्पोरेटर बन जाओगे और 6 महीने में तैयार हो जाओगे। मैंने रजनीभाई, नवनीत से कहा, फॉर्म तैयार करो और पेमेंट पूरा करो, तुम्हारा टिकट पक्का है: AAP वालों ने पैसे लिए लेकिन उन्हें टिकट नहीं दिए। दावेदार ने AAP नेताओं के खिलाफ शिकायत दर्ज कराई। पुलिस को वीडियो सबूत के साथ जानकारी दी गई है वैसे में केजरीवाल आम आदमी पार्टी के खिलाफ उचित कार्रवाई होनी चाहिए सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by S v l news 241
- Post by ઈકબાલ સોલંકી1
- Post by Ritesh Press1
- ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ: 1343 મતદાન મથકો તૈયાર1