logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બે પ્રેમી પંખીડા એ ગળે ફાંસો ખાય એક સાથે એક જ ઝાડ ઉપર આત્મહત્યા કરી

4 hrs ago
user_ઈકબાલ સોલંકી
ઈકબાલ સોલંકી
ડેડીયાપાડા, નર્મદા, ગુજરાત•
4 hrs ago

બે પ્રેમી પંખીડા એ ગળે ફાંસો ખાય એક સાથે એક જ ઝાડ ઉપર આત્મહત્યા કરી

More news from ગુજરાત and nearby areas
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ: 1343 મતદાન મથકો તૈયાર
    1
    ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ: 1343 મતદાન મથકો તૈયાર
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ને ધ્યાને લઈ છોટુદાદ સાહેબે પ્રજાજોગ આહવાન કર્યું કે આ ભાજપ, કોંગ્રેસ, આપ આ તમામ પાર્ટીઓ ને મત આપવાની જરૂર નથી. Chhotubhai A Vasava
    1
    સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ને ધ્યાને લઈ છોટુદાદ સાહેબે પ્રજાજોગ આહવાન કર્યું કે આ ભાજપ, કોંગ્રેસ, આપ આ તમામ પાર્ટીઓ ને મત આપવાની જરૂર નથી. Chhotubhai A Vasava
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    3 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. l સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
    2
    છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ કછાટા ગામ આજે ભક્તિના રંગે રંગાયું હતું. વૈશાખ સુદ આઠમના પવિત્ર દિવસે ગામમાં પંચમુખી ચમત્કારી હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
l
સંખેડાના કછાટા ગામે સ્થાપિત નૂતન મંદિરમાં આજે પંચમુખી હનુમાન દાદા, ગણપતિ દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બહાદરપુર કબીર મંદિરના મહંત શ્રી રાકેશદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે મૂર્તિ વિધાનની તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર ગામ જાણે હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ધાર્મિક વિધિ બાદ યોજાયેલ મહાભંડારામાં આશરે 5,000થી વધુ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. કછાટા ગામના ગ્રામજનો અને આસપાસના પંથકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે કછાટા ગામના ભક્તોએ પધારેલા તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારમાં એકતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    4 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • hala bol
    1
    hala bol
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • મકતમપુરમાં બંગલામાં આગ લાગતા દોડધામ
    1
    મકતમપુરમાં બંગલામાં આગ લાગતા દોડધામ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.