Shuru
Apke Nagar Ki App…
જામખમ્ભાળિયા ના રામનગર વિસ્તાર મા કાર અને બાઈક વચ્ચે અકસ્માત
Loksamnanews channel
જામખમ્ભાળિયા ના રામનગર વિસ્તાર મા કાર અને બાઈક વચ્ચે અકસ્માત
More news from Gujarat and nearby areas
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- નવા બસ સ્ટેન્ડ નજીકથી આવેલ અમર ગેસ્ટ હાઉસ માં કુટણખાનું ઝડપાયો જસદણમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશનવા બસ સ્ટેશન નજીક અમર ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડએક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડગેસ્ટ હાઉસ સંચાલક અને કર્મચારી પણ ઝડપાયાપોલીસને અગાઉથી મળી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિની બાતમી મળી હતી મોડી રાત્રે રેડ દરમિયાન રોડ પર લોકોના ટોળા જોવા મળ્યા હતાઘટનાને લઈને જસદણમાં ભારે ચકચારગત મોડી રાત્રે કરી હતી જસદણ પોલીસ દ્વારા રેડસીસીટીવીના આધારે પોલીસની વધુ તપાસ ચાલુ4
- लंदन नी बरबादी अप्रवासी जवाबदेही।1
- 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- માંગરોળ: ઉનાળાની શરૂઆત પૂર્વે માંગરોળ નગરપાલિકા દ્વારા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થા અને વિકાસકાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા તેમજ સદસ્ય ભગીરથસિંહ ચુડાસમા અને વરજાંગભાઈ શામરા સહિતના અગ્રણીઓએ શહેરને પાણી પૂરું પાડતા કુવાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન આગામી ઉનાળામાં નાગરિકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કેશોદ ચોકડી પાસે ચાલી રહેલા પુલના નિર્માણ કાર્યની પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ પુલનું કામ વહેલી તકે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય જેથી વાહનચાલકો માટે રસ્તો ફરી કાર્યરત કરી શકાય, તે અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.1
- ગઈ કાલે બે કલાક પૂર્વે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ભળેલા મહિલા કોર્પોરેટરની ભાજપમાં વાપસી. વોર્ડ નંબર 3 ના મહિલા કોર્પોરેટર આજે બપોરે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફ્રરન્સ માં કોંગ્રેસ સાથે જોડાણ કર્યાની જાહેરાત કરાઈ હતી. પોતે સુરક્ષિત ના હોવાના કારણે ભાજપ સાથે છેડો ફાડી તેઓ કોંગ્રેસ માં જોડાયા હોવાની જાહેરાત કરી હતી. જોકે મહિલા કોર્પોરેટર ને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ કોંગ્રેસ સાથેના થોડા કલાકોના જોડાણ બાદ ઘર વાપસી કરી છે. વડવા ( બ ) વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલ ફરી ભાજપમાં જોડાઈ ગયા. તેમણે જણાવ્યું કે મને ભટકાવવામાં આવી હતી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી છું શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલે જણાવ્યું સેજલબેન નો કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપવામાં આવ્યું ન હોતુ ભાજપમાં અસુરક્ષિત જણાતા તેઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો1
- જૂનાગઢ જિલ્લા માં વાર્ષિક પરીક્ષા નો માહોલ જોર પકડી રહ્યો છે1