Shuru
Apke Nagar Ki App…
*गुजरात के 'मुंद्रा पोर्ट' पहुंचा शिवालिक...* *'स्ट्रेट ऑफ़ होर्मुज' के रास्ते LPG लेकर आया शिवालिक...*
Shiv Singh rajput dahiya journalist MP
*गुजरात के 'मुंद्रा पोर्ट' पहुंचा शिवालिक...* *'स्ट्रेट ऑफ़ होर्मुज' के रास्ते LPG लेकर आया शिवालिक...*
- दीवानराम, नैनीताल उत्तराखंडओखलकांडा, नैनीताल, उत्तराखंड🙏22 hrs ago
More news from ગુજરાત and nearby areas
- मोनालिसा की शादी का वायरल सर्टिफिकेट – सच या सोशल मीडिया का झूठ?”1
- Post by Jasmin B Shah1
- સુરેન્દ્રનગર: રામદેવમહારાજ ની પ્રાણપ્રતીષ્ઠા મ્હોસવ યોજવા માં આવ્યો. સુરેન્દ્રનગર જીલ્લા ના બેચરાજી તાલુકાના ના માનાવાડા ગામે રામદેવપીર મહરાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના અને ગુજરાતી ફિલ્મો ના અભીનેતા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગુજરાતનુ ગૌરવ એવા બેન શ્રી સલોણીબેન ઠાકોર અને રંજના ઠાકોર એ ગરબા ની રમઝટ બોલાવી હતી બે લાખ જનમેદની સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે દૂર દૂર થી તેમના ચાહકો ઊમટી પડ્યા હતા આ પ્રસગે માજી ધારાસભ્ય ભરતજી ડાભીઅને ખેડા જિલ્લામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, વિજયસિંહ સોઢા દિલીપસિંહ ઠાકોર, રાજુભાઈ ઠાકોર,સુરેશભાઈ વાઘૈલા મહેશભાઈ પરમાર અને નિકુલડાભી બધાઐ સાથે મડી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના પ્રોગ્રામ હાજરી આપી..2
- गोदी एंकर अंजना दीदी कोविड में भी इंडियन मुस्लिम अपनों को छोड़ के नहीं भागे थे दूसरो की भी मदद की अंतिम संस्कार में खाना खिलाया पानी पिलाया लोगो को घर पोहोचने में मदद की आपने एक शो उसपे भी किया होता तो देश में थोड़ी नफ़रते कम होती ।1
- બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર1
- Post by Safik Khan1
- ભરૂચ શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં એક મહિલા દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનમાંથી ઉતરતી વખતે મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું અને પટકાઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલા ઉત્તરપ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી1
- ભરુચ જીલ્લામાં બાંધકામ શ્રમિકો ને આરોગ્ય સુવિધાઓ વધુ સલામતિ રીતે મળે એવા શુભકાર્ય હેતુ સાથે નવીન ધનંતરી આરોગ્ય રથ મોબાઇલ મેડિકલ યુનિટ ને લીલી ઝંડી આપી આ પહેલ થઈ બાંધકામ શ્રમિકો ના આરોગ્ય માં સુધારો થશે. અને એમને સમયસર સારવાર મળવાથી તેમની કાર્ય ક્ષમતા અને જીવન ગણુવતા માં પણ વધારો થશે.4
- જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ' અને 'કૃષિ મેળા'નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું1