logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સામસામેની ટક્કરમાં યુવાનનું ઘટનાસ્થળે મોત લાખગામ-ઉમરખડી રોડ પર એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેને ઇજા માંડવી તાલુકાના ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર શનિવારે સાંજે એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થતાં 33 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. મોરીઠા ગામના આશિષભાઈ અનિલભાઈ ચૌધરી મીટર ચેક કરવા ખરેડા ગામે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ હોન્ડા સાઇન મોટરસાઇકલ નં. GJ-19-BL-5703 પર સવાર થઈ ઉમરખડી ખાતેની ઓફિસ તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર સામેથી આવતી એક્ટિવા મોપેડ નં. GJ-19-AL-7603 સાથે મોટરસાઇકલ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આશિષભાઈને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્મતમાં એક્ટિવા ચાલક તેમજ પાછળ બેઠેલી વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે મૃતકના પિતા અનિલભાઈ મોતીયાભાઈ ચૌધરીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી

1 hr ago
user_Ishwar Solanki
Ishwar Solanki
Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
1 hr ago

સામસામેની ટક્કરમાં યુવાનનું ઘટનાસ્થળે મોત લાખગામ-ઉમરખડી રોડ પર એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેને ઇજા માંડવી તાલુકાના ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર શનિવારે સાંજે એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થતાં 33 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. મોરીઠા ગામના આશિષભાઈ અનિલભાઈ ચૌધરી મીટર ચેક કરવા ખરેડા ગામે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ હોન્ડા સાઇન મોટરસાઇકલ નં. GJ-19-BL-5703 પર સવાર થઈ ઉમરખડી ખાતેની ઓફિસ તરફ પરત ફરી

રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર સામેથી આવતી એક્ટિવા મોપેડ નં. GJ-19-AL-7603 સાથે મોટરસાઇકલ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આશિષભાઈને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્મતમાં એક્ટિવા ચાલક તેમજ પાછળ બેઠેલી વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે મૃતકના પિતા અનિલભાઈ મોતીયાભાઈ ચૌધરીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી

More news from ગુજરાત and nearby areas
  • सूरत के भेस्तान इलाके में चल रहा है देसी और विदेशी शराब का अवैध कारोबार
    1
    सूरत के भेस्तान इलाके में चल रहा है देसी और विदेशी शराब का अवैध कारोबार
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    1
    #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
    1
    અલથાણ વાસ્તુ ડિસ્કવરીમાં આવેલ શિવશક્તિ
 પસ્તીની દુકાનમાં શટર તોડી ચોરી કરતા “હરણ 
ગેંગ” ના બે આરોપીઓને ચોરીની મોટર સાયકલ 
સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews
    1
    अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews
अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે? સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે. સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે? નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ. ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં? સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
    1
    સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે.
સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે?
નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ.
ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં?
સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    1
    #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • સામસામેની ટક્કરમાં યુવાનનું ઘટનાસ્થળે મોત લાખગામ-ઉમરખડી રોડ પર એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેને ઇજા માંડવી તાલુકાના ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર શનિવારે સાંજે એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થતાં 33 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. મોરીઠા ગામના આશિષભાઈ અનિલભાઈ ચૌધરી મીટર ચેક કરવા ખરેડા ગામે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ હોન્ડા સાઇન મોટરસાઇકલ નં. GJ-19-BL-5703 પર સવાર થઈ ઉમરખડી ખાતેની ઓફિસ તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર સામેથી આવતી એક્ટિવા મોપેડ નં. GJ-19-AL-7603 સાથે મોટરસાઇકલ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આશિષભાઈને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્મતમાં એક્ટિવા ચાલક તેમજ પાછળ બેઠેલી વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે મૃતકના પિતા અનિલભાઈ મોતીયાભાઈ ચૌધરીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી
    2
    સામસામેની ટક્કરમાં યુવાનનું ઘટનાસ્થળે મોત લાખગામ-ઉમરખડી રોડ પર એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેને ઇજા
માંડવી તાલુકાના ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર શનિવારે સાંજે એક્ટિવા અને મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થતાં 33 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
મોરીઠા ગામના આશિષભાઈ અનિલભાઈ ચૌધરી મીટર ચેક કરવા ખરેડા ગામે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ હોન્ડા સાઇન મોટરસાઇકલ નં. GJ-19-BL-5703 પર સવાર થઈ ઉમરખડી ખાતેની ઓફિસ તરફ પરત ફરી રહ્યા હતા.
દરમિયાન સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં ગામતળાવખુર્દની સીમમાં લાખગામ-ઉમરખડી રોડ પર સામેથી આવતી એક્ટિવા મોપેડ નં. GJ-19-AL-7603 સાથે મોટરસાઇકલ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આશિષભાઈને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
અકસ્મતમાં એક્ટિવા ચાલક તેમજ પાછળ બેઠેલી વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે મૃતકના પિતા અનિલભાઈ મોતીયાભાઈ ચૌધરીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર ઈશ્વરભાઈ સોલંકી માંડવી
    user_Ishwar Solanki
    Ishwar Solanki
    Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
    1 hr ago
  • કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. ઘટનાને પગલે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પલસાણા તાલુકાના કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીમાં ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૨:૧૫ વાગ્યા પહેલાં કોઈપણ સમયે કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીના રૂમ નંબર-૨૦માં રહેતી સપના પત્ની નિલેશ, ઉંમર ૨૩ વર્ષ, મૂળ ટિંબા, તા. શાહદા, જી. નંદુરબાર, મહારાષ્ટ્રની રહેણાંક મકાનમાં હતી. દરમિયાન સપનાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ઓઢણીનો એક છેડો બાંધી તથા બીજા છેડા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેને નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૧૫ વાગ્યે પલસાણા પોલીસને કરવામાં આવી હતી. બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર ૯૫/૨૦૨૬, BNSS કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવ્યો છે. બનાવની તપાસ બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. ઘટનાને પગલે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પલસાણા તાલુકાના કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીમાં ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૨:૧૫ વાગ્યા પહેલાં કોઈપણ સમયે કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીના રૂમ નંબર-૨૦માં રહેતી સપના પત્ની નિલેશ, ઉંમર ૨૩ વર્ષ, મૂળ ટિંબા, તા. શાહદા, જી. નંદુરબાર, મહારાષ્ટ્રની રહેણાંક મકાનમાં હતી.
દરમિયાન સપનાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ઓઢણીનો એક છેડો બાંધી તથા બીજા છેડા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેને નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગેની જાણ તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૧૫ વાગ્યે પલસાણા પોલીસને કરવામાં આવી હતી. બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર ૯૫/૨૦૨૬, BNSS કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવ્યો છે.
બનાવની તપાસ બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.