logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નાગરિકોમાં આનંદની લહેર:દહેગામ-નાંદોલ માર્ગના રેલવે ફાટક પર‎ ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે‎ દહેગામ શહેરમાંથી નાંદોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ રેલવે ફાટક પર લાંબા સમયથી ટ્રાફિક જામ અને મુસાફરોની હાલાકીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છેઆ સમસ્યાના કાયમી નિવારણ માટે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલે લોકસભામાં નિયમ 377 હેઠળ રેલવે મંત્રી સમક્ષ દહેગામ-નાંદોલ રોડ પર અંડરબ્રિજ બનાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે. સાંસદની આ લોકઉપયોગી રજૂઆતથી સમગ્ર દહેગામ વિસ્તારના લોકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. દહેગામથી નાંદોલ તરફ જતા માર્ગ પર આવેલું આ રેલવે ફાટક દિવસ દરમિયાન અવારનવાર લાંબા સમય સુધી બંધ રહે છે. આ માર્ગ પર પેસેન્જર ટ્રેનો તેમજ માલગાડીઓની સતત અવરજવર રહેતી હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રેન પસાર થયા બાદ પણ દસથી પંદર મિનિટ સુધી ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી

1 day ago
user_ILESH PATEL
ILESH PATEL
AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
1 day ago
3deaf7d3-aa0f-49d2-98bc-a445644e65a6

નાગરિકોમાં આનંદની લહેર:દહેગામ-નાંદોલ માર્ગના રેલવે ફાટક પર‎ ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે‎ દહેગામ શહેરમાંથી નાંદોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ રેલવે ફાટક પર લાંબા સમયથી ટ્રાફિક જામ અને મુસાફરોની હાલાકીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છેઆ સમસ્યાના કાયમી નિવારણ માટે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલે લોકસભામાં નિયમ 377 હેઠળ રેલવે મંત્રી સમક્ષ દહેગામ-નાંદોલ રોડ પર અંડરબ્રિજ બનાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે. સાંસદની આ લોકઉપયોગી રજૂઆતથી સમગ્ર દહેગામ વિસ્તારના લોકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. દહેગામથી નાંદોલ તરફ જતા માર્ગ પર આવેલું આ રેલવે ફાટક દિવસ દરમિયાન અવારનવાર લાંબા સમય સુધી બંધ રહે છે. આ માર્ગ પર પેસેન્જર ટ્રેનો તેમજ માલગાડીઓની સતત અવરજવર રહેતી હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રેન પસાર થયા બાદ પણ દસથી પંદર મિનિટ સુધી ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી

More news from ગુજરાત and nearby areas
  • દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
    1
    દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે!
દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
    1
    દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે!
દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    1
    Available for Sale
Locality : Kudasan nr city plus cinema kudasan
Area (dimensions) : 120 square yards 
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Fully Furnished
fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    user_Dinesh amrabhai patel
    Dinesh amrabhai patel
    Engineer Gandhinagar, Gujarat•
    14 hrs ago
  • अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india
    1
    अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏

#असम 
#humanity 
#helpingothers 
#reelindia❤️❤️ 
#india
अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏
#असम 
#humanity 
#helpingothers 
#reelindia❤️❤️ 
#india
    user_Haniraj Solanki
    Haniraj Solanki
    Actor ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    20 hrs ago
  • Post by Dinesh damor
    4
    Post by Dinesh damor
    user_Dinesh damor
    Dinesh damor
    ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    6 hrs ago
  • Available for Sale Area (dimensions) : 125 sq yard Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished all appliances like frize 2 door , washing machine,ac 2 nos , 3 burner gas , gas chimney, owan,bathroom gijar 3000 Walt nos 02, sofa , Tv
    1
    Available for Sale
Area (dimensions) : 125 sq yard
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Fully Furnished
all appliances like frize 2 door , washing machine,ac 2 nos , 3 burner gas , gas chimney, owan,bathroom gijar 3000 Walt  nos 02, sofa , Tv
    user_Dinesh amrabhai patel
    Dinesh amrabhai patel
    Engineer Gandhinagar, Gujarat•
    14 hrs ago
  • નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો BRTS કર્મચારીઓ Vs કંપની! નરોડા પોલીસ સ્ટેશનમાં ગરમાયો વિવાદ હડતાળ વચ્ચે તણાવ: કંપની સામે ગંભીર આક્ષેપો, પોલીસ તપાસ શરૂ અમદાવાદના નરોડા પાટિયા ખાતે BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન તણાવ સર્જાયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે હડતાળ દબાવવા માટે કંપની દ્વારા કથિત રીતે ગુંડા મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. કંપની તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. નરોડા BRTS હડતાળ, અમદાવાદ BRTS સમાચાર, નરોડા પાટિયા સમાચાર, BRTS કર્મચારીઓની હડતાળ, અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત સમાચાર, નરોડા પોલીસ સ્ટેશન, BRTS વિરોધ @allindiavoice #aiv #allindiavoice23 #viral #viralvideo #viralpost #sortvideo
    1
    નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ
નરોડા પાટિયામાં BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન હંગામો! હડતાળ દબાવવા ગુંડા મોકલ્યાનો આક્ષેપ, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
BRTS કર્મચારીઓ Vs કંપની! નરોડા પોલીસ સ્ટેશનમાં ગરમાયો વિવાદ હડતાળ વચ્ચે તણાવ: કંપની સામે ગંભીર આક્ષેપો, પોલીસ તપાસ શરૂ
અમદાવાદના નરોડા પાટિયા ખાતે BRTS કર્મચારીઓની હડતાળ દરમિયાન તણાવ સર્જાયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે હડતાળ દબાવવા માટે કંપની દ્વારા કથિત રીતે ગુંડા મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. કંપની  તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
નરોડા BRTS હડતાળ, અમદાવાદ BRTS સમાચાર, નરોડા પાટિયા સમાચાર, BRTS કર્મચારીઓની હડતાળ, અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત સમાચાર, નરોડા પોલીસ સ્ટેશન, BRTS વિરોધ @allindiavoice #aiv #allindiavoice23 #viral #viralvideo #viralpost #sortvideo
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.