logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે ધડાકેભર અથડાતા અકસ્માત સર્જાયો. ધનસુરા - દહેગામ હાઈવે રોડ ઉપર આવેલ પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક વળાંકમાં મોડાસા થી અમદાવાદ જતી બસ નું સ્ટેરીંગ અચાનક લોક થઈ જતા બસ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બસમાં બેસેલ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા 108 ને સ્થાનિકો દ્વારા ફોન કરતા ઘાયલ મુસાફરોને 108 મારફતે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા.બસ ડ્રાઈવર તેમજ ત્યાં ઉભેલા લોકો ને જણાવ્યાનુસાર અચાનક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.બસમાં બેસેલા 5 થી 6 મુસાફરો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

15 hrs ago
user_સમાચાર 31 ગુજરાત
સમાચાર 31 ગુજરાત
Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
15 hrs ago

પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે ધડાકેભર અથડાતા અકસ્માત સર્જાયો. ધનસુરા - દહેગામ હાઈવે રોડ ઉપર આવેલ પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક વળાંકમાં મોડાસા થી અમદાવાદ જતી બસ નું સ્ટેરીંગ અચાનક લોક થઈ જતા બસ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બસમાં બેસેલ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા 108 ને સ્થાનિકો દ્વારા ફોન કરતા ઘાયલ મુસાફરોને 108 મારફતે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા.બસ ડ્રાઈવર તેમજ ત્યાં ઉભેલા લોકો ને જણાવ્યાનુસાર અચાનક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.બસમાં બેસેલા 5 થી 6 મુસાફરો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

More news from ગુજરાત and nearby areas
  • MRTCની આગામી ચૂંટણી ને લઇ “વિશ્વાસ પેનલ”નું ભવ્ય સ્નેહમિલન! સભાસદોનો જનસેલાબ ઉમટ્યો MRTCની આગામી ચૂંટણી ને લઇ “વિશ્વાસ પેનલ”નું ભવ્ય સ્નેહમિલન! સભાસદોનો જનસેલાબ ઉમટ્યો સાજીદભાઈ ખાનજીના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોડાસા, મેઘરજ, ટીંટોઈ, ગાબટ, સાઠંબા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સભાસદો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    MRTCની આગામી ચૂંટણી ને લઇ “વિશ્વાસ પેનલ”નું ભવ્ય સ્નેહમિલન! સભાસદોનો જનસેલાબ ઉમટ્યો
MRTCની આગામી ચૂંટણી ને લઇ “વિશ્વાસ પેનલ”નું ભવ્ય સ્નેહમિલન! સભાસદોનો જનસેલાબ ઉમટ્યો
સાજીદભાઈ ખાનજીના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોડાસા, મેઘરજ, ટીંટોઈ, ગાબટ, સાઠંબા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સભાસદો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે ધડાકેભર અથડાતા અકસ્માત સર્જાયો. ધનસુરા - દહેગામ હાઈવે રોડ ઉપર આવેલ પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક વળાંકમાં મોડાસા થી અમદાવાદ જતી બસ નું સ્ટેરીંગ અચાનક લોક થઈ જતા બસ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બસમાં બેસેલ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા 108 ને સ્થાનિકો દ્વારા ફોન કરતા ઘાયલ મુસાફરોને 108 મારફતે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા.બસ ડ્રાઈવર તેમજ ત્યાં ઉભેલા લોકો ને જણાવ્યાનુસાર અચાનક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.બસમાં બેસેલા 5 થી 6 મુસાફરો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
    1
    પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે ધડાકેભર અથડાતા અકસ્માત સર્જાયો.
ધનસુરા - દહેગામ હાઈવે રોડ ઉપર આવેલ પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક વળાંકમાં મોડાસા થી અમદાવાદ જતી બસ નું સ્ટેરીંગ અચાનક લોક થઈ જતા બસ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બસમાં બેસેલ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા 108 ને સ્થાનિકો દ્વારા ફોન કરતા ઘાયલ મુસાફરોને 108 મારફતે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા.બસ ડ્રાઈવર તેમજ ત્યાં ઉભેલા લોકો ને જણાવ્યાનુસાર અચાનક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.બસમાં બેસેલા 5 થી 6 મુસાફરો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    15 hrs ago
  • વિરપુર એપીએમસી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ કાર્યક્રમ યોજાયો.. મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ એપીએમસીના હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપી હિન્દુ સમાજને એક કરવાનો હતો. સાથે જ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાનો પણ હેતુ હતો. ડૉ. તોગડિયાએ કાર્યકરોને વધુમાં વધુ ગામોમાં નિયમિત હનુમાન ચાલીસા પાઠના કેન્દ્રો શરૂ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે તેમણે હિન્દુ સમાજની એકતા, સંગઠન, પરસ્પર સહયોગ અને સેવાકીય પ્રવૃત્તિઓ વધારવા પર ભાર મૂક્યો. તેમણે જરૂરિયાતમંદ પરિવારો સુધી સેવા પહોંચાડવા અને યુવાનોને ધાર્મિક તથા સામાજિક સેવાકાર્યો સાથે જોડવા અંગે પણ માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમ દરમિયાન ડૉ. તોગડિયાએ દેશમાં વધી રહેલા બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને મોટાપા જેવી આરોગ્ય સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે આવી સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે ‘હિન્દુ હેલ્પલાઇન’ની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી. ડૉ. તોગડિયાની વિરપુરની મુલાકાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા... રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫
    3
    વિરપુર એપીએમસી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ કાર્યક્રમ યોજાયો..
મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ એપીએમસીના હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપી હિન્દુ સમાજને એક કરવાનો હતો. સાથે જ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાનો પણ હેતુ હતો. ડૉ. તોગડિયાએ કાર્યકરોને વધુમાં વધુ ગામોમાં નિયમિત હનુમાન ચાલીસા પાઠના કેન્દ્રો શરૂ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે તેમણે હિન્દુ સમાજની એકતા, સંગઠન, પરસ્પર સહયોગ અને સેવાકીય પ્રવૃત્તિઓ વધારવા પર ભાર મૂક્યો. તેમણે જરૂરિયાતમંદ પરિવારો સુધી સેવા પહોંચાડવા અને યુવાનોને ધાર્મિક તથા સામાજિક સેવાકાર્યો સાથે જોડવા અંગે પણ માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમ દરમિયાન ડૉ. તોગડિયાએ દેશમાં વધી રહેલા બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને મોટાપા જેવી આરોગ્ય સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે આવી સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે ‘હિન્દુ હેલ્પલાઇન’ની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી. ડૉ. તોગડિયાની વિરપુરની મુલાકાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા...
રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫
    user_વિપુલ જોષી
    વિપુલ જોષી
    Advertising agency વીરપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
  • હિંમતનગર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેપારીઓ અને સામાન્ય પ્રજાને UPI નામે લુટનુ આયોજન કરતી ભાજપ સરકારના વિરોધમાં UPI charges પરત લેવાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
    1
    હિંમતનગર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેપારીઓ અને સામાન્ય  પ્રજાને UPI નામે લુટનુ આયોજન કરતી ભાજપ સરકારના વિરોધમાં UPI charges પરત લેવાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    Farmer વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • अहमदाबाद: गीतामंदिर बस स्टैंड के पास लूट की कोशिश, वीडियो सामने आने के बाद पुलिस की कार्रवाई अहमदाबाद। गीतामंदिर बस स्टैंड के पास एक व्यक्ति की जेब से कथित तौर पर रुपये निकालने की कोशिश का वीडियो सामने आने के बाद कागडापीठ पुलिस ने तत्काल कार्रवाई की। एसीपी, के डिवीजन युवराजसिंह ए. गोहिल के अनुसार, सुबह पुलिस को मिले वीडियो में 4 से 5 लोग एक व्यक्ति की जेबों की तलाशी लेते और उससे रुपये लेने का प्रयास करते दिखाई दे रहे थे। वीडियो के आधार पर पुलिस ने तत्काल संज्ञान लेते हुए स्टेशन डायरी में एंट्री दर्ज की और जांच शुरू की। जांच के दौरान वीडियो में कथित रूप से लूट की वारदात में शामिल दो प्रमुख व्यक्तियों की पहचान कर उन्हें हिरासत में लिया गया है। पुलिस के मुताबिक, घटना के पीड़ित की ओर से अभी तक कोई औपचारिक शिकायत प्राप्त नहीं हुई है। पुलिस पीड़ित की पहचान करने के साथ ही मामले में आगे की जांच कर रही है।
    1
    अहमदाबाद: गीतामंदिर बस स्टैंड के पास लूट की कोशिश, वीडियो सामने आने के बाद पुलिस की कार्रवाई
अहमदाबाद। गीतामंदिर बस स्टैंड के पास एक व्यक्ति की जेब से कथित तौर पर रुपये निकालने की कोशिश का वीडियो सामने आने के बाद कागडापीठ पुलिस ने तत्काल कार्रवाई की। एसीपी, के डिवीजन युवराजसिंह ए. गोहिल के अनुसार, सुबह पुलिस को मिले वीडियो में 4 से 5 लोग एक व्यक्ति की जेबों की तलाशी लेते और उससे रुपये लेने का प्रयास करते दिखाई दे रहे थे।
वीडियो के आधार पर पुलिस ने तत्काल संज्ञान लेते हुए स्टेशन डायरी में एंट्री दर्ज की और जांच शुरू की। जांच के दौरान वीडियो में कथित रूप से लूट की वारदात में शामिल दो प्रमुख व्यक्तियों की पहचान कर उन्हें हिरासत में लिया गया है।
पुलिस के मुताबिक, घटना के पीड़ित की ओर से अभी तक कोई औपचारिक शिकायत प्राप्त नहीं हुई है। पुलिस पीड़ित की पहचान करने के साथ ही मामले में आगे की जांच कर रही है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    4 hrs ago
  • 15 अक्टूबर से UPI में बड़ा बदलाव! PhonePe, Google Pay यूजर्स जान लें नए नियम | Aima Hindi News नमस्कार, आप देख रहे हैं आइमा हिन्दी न्यूज। मैं हूं श्याम कुशवाह। UPI इस्तेमाल करने वाले करोड़ों लोगों के लिए बड़ी खबर सामने आई है। अगर आप भी Google Pay, PhonePe, Paytm, BHIM या किसी दूसरे UPI ऐप से रोजाना भुगतान करते हैं, तो यह खबर आपके लिए बहुत जरूरी है। केंद्र सरकार और NPCI की नई व्यवस्था के तहत 15 अक्टूबर 2026 से कुछ UPI Merchant Payments पर MDR यानी Merchant Discount Rate लागू होगा। लेकिन सबसे पहले सबसे बड़ी बात समझ लीजिए— आम ग्राहक के खाते से UPI चार्ज नहीं कटेगा। यानी आप किसी दोस्त या रिश्तेदार को पैसे भेजते हैं, तो उस पर कोई UPI चार्ज नहीं लगेगा। Person-to-Person यानी P2P ट्रांजैक्शन किसी भी रकम का हो, वह फ्री रहेगा। सरकार ने भी स्पष्ट किया है कि P2P लेन-देन पर इस व्यवस्था का असर नहीं पड़ेगा। अब बात करते हैं दुकानदार और व्यापारियों की। ₹2,000 तक का UPI पेमेंट अगर आप किसी दुकान या व्यापारी को ₹2,000 तक UPI से भुगतान करते हैं, तो सामान्य P2M लेन-देन पर MDR नहीं लगेगा। उदाहरण के लिए— ₹500 का भुगतान — कोई MDR नहीं ₹1,000 का भुगतान — कोई MDR नहीं ₹2,000 का भुगतान — कोई MDR नहीं ₹2,000 से ज्यादा के भुगतान पर क्या होगा? अब अगर किसी व्यापारी को किया गया सामान्य UPI भुगतान ₹2,000 से ज्यादा है, तो सामान्य श्रेणी में व्यापारी पर 0.4 प्रतिशत MDR लगेगा। ध्यान रखें—यह ग्राहक से वसूला जाने वाला UPI चार्ज नहीं है। यह व्यापारी-पक्ष का MDR है। अब इसे उदाहरण से समझिए। ₹3,000 का भुगतान: 0.4% के हिसाब से MDR = ₹12 ₹5,000 का भुगतान: MDR = ₹20 ₹10,000 का भुगतान: MDR = ₹40 ₹25,000 का भुगतान: MDR = ₹100 ₹50,000 का भुगतान: MDR = ₹200 ₹75,000 का भुगतान: 0.4% = ₹300 और ₹75,000 या उससे ज्यादा के सामान्य पात्र लेन-देन पर अधिकतम MDR ₹300 तक सीमित रहेगा। उदाहरण के लिए ₹1 लाख का भुगतान होने पर 0.4% के हिसाब से ₹400 बनता है, लेकिन लागू कैप के कारण MDR ₹300 से ज्यादा नहीं होगा। अब सवाल—क्या हर व्यापारी को 0.4% देना पड़ेगा? नहीं। छोटे व्यापारियों के लिए अलग व्यवस्था रखी गई है। P2PM यानी छोटे व्यापारी श्रेणी के तहत आने वाले ऐसे छोटे विक्रेताओं को zero-MDR व्यवस्था का लाभ मिलता रहेगा। उपलब्ध विवरण के अनुसार, सीधे अपने बैंक खाते में UPI QR के जरिए ₹1 लाख तक प्रति माह प्राप्त करने वाले छोटे व्यापारियों को इस श्रेणी में रखा गया है। लगातार तीन महीने ₹1 लाख से अधिक प्राप्त होने पर व्यापारी को P2M श्रेणी में ट्रांजिशन किया जा सकता है। इसका मतलब यह है कि सिर्फ इसलिए कि ग्राहक ने ₹3,000 का भुगतान किया है, हर छोटा दुकानदार अपने-आप 0.4% MDR के दायरे में नहीं आ जाएगा। कुछ जरूरी सेवाओं के लिए अलग शुल्क कुछ विशेष श्रेणियों में सामान्य 0.4% की जगह अलग MDR व्यवस्था रखी गई है। इनमें रेलवे, टेलीकॉम, इंश्योरेंस, फ्यूल और कुछ यूटिलिटी सेवाएं शामिल हैं। ₹2,000 से अधिक के पात्र लेन-देन में इन श्रेणियों के लिए ₹5 का फ्लैट MDR लागू होने की जानकारी सामने आई है। उदाहरण के लिए— अगर पात्र फ्यूल भुगतान ₹10,000 है, तो सामान्य 0.4% के हिसाब से ₹40 बनने के बजाय संबंधित श्रेणी में ₹5 MDR हो सकता है। इसी तरह पात्र रेलवे टिकट या कुछ अन्य निर्धारित सेवाओं में ₹2,000 से अधिक के लेन-देन पर ₹5 MDR की व्यवस्था है। बिजली-पानी जैसे बिलों का क्या होगा? निर्धारित यूटिलिटी श्रेणी के पात्र ₹2,000 से अधिक के लेन-देन में ₹5 MDR की व्यवस्था बताई गई है। लेकिन ₹2,000 या उससे कम भुगतान पर MDR नहीं लगेगा। शेयर बाजार और म्यूचुअल फंड से जुड़े भुगतान Capital Market यानी पूंजी बाजार से जुड़े कुछ पात्र लेन-देन के लिए अलग दर रखी गई है। ऐसे निर्धारित लेन-देन में 0.02% MDR, अधिकतम ₹300 तक की सीमा के साथ लागू होने की जानकारी सामने आई है। इस श्रेणी में संबंधित म्यूचुअल फंड, सिक्योरिटीज, स्टॉक ब्रोकर और डीलर जैसे विनियमित संस्थानों से जुड़े भुगतान शामिल हो सकते हैं। क्या UPI ऐप वाले अलग से Platform Fee ले सकते हैं? नई व्यवस्था में UPI ऐप प्रदाताओं द्वारा UPI भुगतान के लिए अलग से platform fee या कोई अन्य शुल्क लगाने की अनुमति नहीं होने की जानकारी दी गई है। क्या दोस्तों और रिश्तेदारों को पैसे भेजने पर चार्ज लगेगा? नहीं। मान लीजिए आपने अपने दोस्त को ₹5,000 भेजे। या परिवार के किसी सदस्य को ₹20,000 भेजे। या अपने एक बैंक खाते से दूसरे खाते में ₹50,000 ट्रांसफर किए। इस तरह के P2P लेन-देन पर MDR नहीं लगेगा। रकम चाहे कितनी भी हो, P2P लेन-देन इस नई व्यवस्था के तहत फ्री रहेगा। ग्राहक को कितना अतिरिक्त पैसा देना पड़ेगा? UPI MDR के रूप में ग्राहक को सीधे कोई अतिरिक्त रकम नहीं देनी है। अगर दुकान पर किसी सामान की कीमत ₹3,000 है और आप UPI से भुगतान करते हैं, तो इस MDR को ग्राहक से अलग से UPI चार्ज के नाम पर लेने की व्यवस्था नहीं है। MDR व्यापारी-पक्ष पर है। यह पैसा किसे मिलेगा? MDR सरकार द्वारा टैक्स के रूप में नहीं लिया जा रहा है। सरकारी जानकारी के अनुसार MDR payment ecosystem में शामिल अलग-अलग हिस्सेदारों के बीच वितरित होगा, जिसमें बैंक और payment application providers शामिल हैं। इसका उद्देश्य UPI सिस्टम के संचालन और विस्तार को समर्थन देना है। यह व्यवस्था कब से लागू होगी? 15 अक्टूबर 2026 से। यानी 15 अक्टूबर से पहले इस नई MDR व्यवस्था का प्रभाव शुरू नहीं होगा; और 15 अक्टूबर के बाद भी यह हर UPI भुगतान पर लागू नहीं होगा। एक लाइन में पूरा हिसाब समझिए— ₹2,000 तक व्यापारी को सामान्य MDR — ₹0 ₹2,000 से अधिक सामान्य पात्र व्यापारी भुगतान — 0.4% MDR ₹75,000 या उससे अधिक सामान्य पात्र लेन-देन — अधिकतम ₹300 MDR कुछ निर्धारित फ्यूल, रेलवे, टेलीकॉम, इंश्योरेंस और यूटिलिटी लेन-देन — ₹5 MDR निर्धारित Capital Market लेन-देन — 0.02%, अधिकतम ₹300 दोस्त या परिवार को P2P पैसा भेजना — ₹0 और सबसे महत्वपूर्ण— यह ग्राहक से लिया जाने वाला सामान्य UPI चार्ज नहीं है। सरकार के अनुसार करीब 96 प्रतिशत P2M यानी व्यापारी लेन-देन भी इस बदलाव से प्रभावित नहीं होंगे, क्योंकि ₹2,000 तक के भुगतान और zero-MDR व्यवस्था के अंतर्गत आने वाले छोटे व्यापारियों के लेन-देन फ्री रहेंगे। इसलिए सोशल मीडिया पर अगर आपको यह खबर दिखाई दे कि “15 अक्टूबर से हर UPI पेमेंट पर पैसे कटेंगे”, तो यह सही तरीके से पूरी जानकारी नहीं है। नई व्यवस्था मुख्य रूप से कुछ ₹2,000 से अधिक के Merchant Payments पर MDR से संबंधित है, जबकि आम ग्राहकों के P2P UPI ट्रांसफर फ्री रहेंगे। रिपोर्टर — श्याम कुशवाह आइमा हिन्दी न्यूज ऐसी ही ताजा न्यूज अपने मोबाइल में सबसे पहले देखने के लिए हमारा यूट्यूब चैनल आइमा हिन्दी न्यूज को सब्क्राइब करें और अपने दोस्तों को शेयर करें।
    1
    15 अक्टूबर से UPI में बड़ा बदलाव! PhonePe, Google Pay यूजर्स जान लें नए नियम | Aima Hindi News
नमस्कार, आप देख रहे हैं आइमा हिन्दी न्यूज।
मैं हूं श्याम कुशवाह।
UPI इस्तेमाल करने वाले करोड़ों लोगों के लिए बड़ी खबर सामने आई है।
अगर आप भी Google Pay, PhonePe, Paytm, BHIM या किसी दूसरे UPI ऐप से रोजाना भुगतान करते हैं, तो यह खबर आपके लिए बहुत जरूरी है।
केंद्र सरकार और NPCI की नई व्यवस्था के तहत 15 अक्टूबर 2026 से कुछ UPI Merchant Payments पर MDR यानी Merchant Discount Rate लागू होगा।
लेकिन सबसे पहले सबसे बड़ी बात समझ लीजिए—
आम ग्राहक के खाते से UPI चार्ज नहीं कटेगा।
यानी आप किसी दोस्त या रिश्तेदार को पैसे भेजते हैं, तो उस पर कोई UPI चार्ज नहीं लगेगा।
Person-to-Person यानी P2P ट्रांजैक्शन किसी भी रकम का हो, वह फ्री रहेगा। सरकार ने भी स्पष्ट किया है कि P2P लेन-देन पर इस व्यवस्था का असर नहीं पड़ेगा।
अब बात करते हैं दुकानदार और व्यापारियों की।
₹2,000 तक का UPI पेमेंट
अगर आप किसी दुकान या व्यापारी को ₹2,000 तक UPI से भुगतान करते हैं, तो सामान्य P2M लेन-देन पर MDR नहीं लगेगा।
उदाहरण के लिए—
₹500 का भुगतान — कोई MDR नहीं
₹1,000 का भुगतान — कोई MDR नहीं
₹2,000 का भुगतान — कोई MDR नहीं
₹2,000 से ज्यादा के भुगतान पर क्या होगा?
अब अगर किसी व्यापारी को किया गया सामान्य UPI भुगतान ₹2,000 से ज्यादा है, तो सामान्य श्रेणी में व्यापारी पर 0.4 प्रतिशत MDR लगेगा।
ध्यान रखें—यह ग्राहक से वसूला जाने वाला UPI चार्ज नहीं है। यह व्यापारी-पक्ष का MDR है।
अब इसे उदाहरण से समझिए।
₹3,000 का भुगतान:
0.4% के हिसाब से MDR = ₹12
₹5,000 का भुगतान:
MDR = ₹20
₹10,000 का भुगतान:
MDR = ₹40
₹25,000 का भुगतान:
MDR = ₹100
₹50,000 का भुगतान:
MDR = ₹200
₹75,000 का भुगतान:
0.4% = ₹300
और ₹75,000 या उससे ज्यादा के सामान्य पात्र लेन-देन पर अधिकतम MDR ₹300 तक सीमित रहेगा।
उदाहरण के लिए ₹1 लाख का भुगतान होने पर 0.4% के हिसाब से ₹400 बनता है, लेकिन लागू कैप के कारण MDR ₹300 से ज्यादा नहीं होगा।
अब सवाल—क्या हर व्यापारी को 0.4% देना पड़ेगा?
नहीं।
छोटे व्यापारियों के लिए अलग व्यवस्था रखी गई है।
P2PM यानी छोटे व्यापारी श्रेणी के तहत आने वाले ऐसे छोटे विक्रेताओं को zero-MDR व्यवस्था का लाभ मिलता रहेगा। उपलब्ध विवरण के अनुसार, सीधे अपने बैंक खाते में UPI QR के जरिए ₹1 लाख तक प्रति माह प्राप्त करने वाले छोटे व्यापारियों को इस श्रेणी में रखा गया है। लगातार तीन महीने ₹1 लाख से अधिक प्राप्त होने पर व्यापारी को P2M श्रेणी में ट्रांजिशन किया जा सकता है।
इसका मतलब यह है कि सिर्फ इसलिए कि ग्राहक ने ₹3,000 का भुगतान किया है, हर छोटा दुकानदार अपने-आप 0.4% MDR के दायरे में नहीं आ जाएगा।
कुछ जरूरी सेवाओं के लिए अलग शुल्क
कुछ विशेष श्रेणियों में सामान्य 0.4% की जगह अलग MDR व्यवस्था रखी गई है।
इनमें रेलवे, टेलीकॉम, इंश्योरेंस, फ्यूल और कुछ यूटिलिटी सेवाएं शामिल हैं।
₹2,000 से अधिक के पात्र लेन-देन में इन श्रेणियों के लिए ₹5 का फ्लैट MDR लागू होने की जानकारी सामने आई है।
उदाहरण के लिए—
अगर पात्र फ्यूल भुगतान ₹10,000 है, तो सामान्य 0.4% के हिसाब से ₹40 बनने के बजाय संबंधित श्रेणी में ₹5 MDR हो सकता है।
इसी तरह पात्र रेलवे टिकट या कुछ अन्य निर्धारित सेवाओं में ₹2,000 से अधिक के लेन-देन पर ₹5 MDR की व्यवस्था है।
बिजली-पानी जैसे बिलों का क्या होगा?
निर्धारित यूटिलिटी श्रेणी के पात्र ₹2,000 से अधिक के लेन-देन में ₹5 MDR की व्यवस्था बताई गई है।
लेकिन ₹2,000 या उससे कम भुगतान पर MDR नहीं लगेगा।
शेयर बाजार और म्यूचुअल फंड से जुड़े भुगतान
Capital Market यानी पूंजी बाजार से जुड़े कुछ पात्र लेन-देन के लिए अलग दर रखी गई है।
ऐसे निर्धारित लेन-देन में 0.02% MDR, अधिकतम ₹300 तक की सीमा के साथ लागू होने की जानकारी सामने आई है।
इस श्रेणी में संबंधित म्यूचुअल फंड, सिक्योरिटीज, स्टॉक ब्रोकर और डीलर जैसे विनियमित संस्थानों से जुड़े भुगतान शामिल हो सकते हैं।
क्या UPI ऐप वाले अलग से Platform Fee ले सकते हैं?
नई व्यवस्था में UPI ऐप प्रदाताओं द्वारा UPI भुगतान के लिए अलग से platform fee या कोई अन्य शुल्क लगाने की अनुमति नहीं होने की जानकारी दी गई है।
क्या दोस्तों और रिश्तेदारों को पैसे भेजने पर चार्ज लगेगा?
नहीं।
मान लीजिए आपने अपने दोस्त को ₹5,000 भेजे।
या परिवार के किसी सदस्य को ₹20,000 भेजे।
या अपने एक बैंक खाते से दूसरे खाते में ₹50,000 ट्रांसफर किए।
इस तरह के P2P लेन-देन पर MDR नहीं लगेगा।
रकम चाहे कितनी भी हो, P2P लेन-देन इस नई व्यवस्था के तहत फ्री रहेगा।
ग्राहक को कितना अतिरिक्त पैसा देना पड़ेगा?
UPI MDR के रूप में ग्राहक को सीधे कोई अतिरिक्त रकम नहीं देनी है।
अगर दुकान पर किसी सामान की कीमत ₹3,000 है और आप UPI से भुगतान करते हैं, तो इस MDR को ग्राहक से अलग से UPI चार्ज के नाम पर लेने की व्यवस्था नहीं है। MDR व्यापारी-पक्ष पर है।
यह पैसा किसे मिलेगा?
MDR सरकार द्वारा टैक्स के रूप में नहीं लिया जा रहा है।
सरकारी जानकारी के अनुसार MDR payment ecosystem में शामिल अलग-अलग हिस्सेदारों के बीच वितरित होगा, जिसमें बैंक और payment application providers शामिल हैं। इसका उद्देश्य UPI सिस्टम के संचालन और विस्तार को समर्थन देना है।
यह व्यवस्था कब से लागू होगी?
15 अक्टूबर 2026 से।
यानी 15 अक्टूबर से पहले इस नई MDR व्यवस्था का प्रभाव शुरू नहीं होगा; और 15 अक्टूबर के बाद भी यह हर UPI भुगतान पर लागू नहीं होगा।
एक लाइन में पूरा हिसाब समझिए—
₹2,000 तक व्यापारी को सामान्य MDR — ₹0
₹2,000 से अधिक सामान्य पात्र व्यापारी भुगतान — 0.4% MDR
₹75,000 या उससे अधिक सामान्य पात्र लेन-देन — अधिकतम ₹300 MDR
कुछ निर्धारित फ्यूल, रेलवे, टेलीकॉम, इंश्योरेंस और यूटिलिटी लेन-देन — ₹5 MDR
निर्धारित Capital Market लेन-देन — 0.02%, अधिकतम ₹300
दोस्त या परिवार को P2P पैसा भेजना — ₹0
और सबसे महत्वपूर्ण—
यह ग्राहक से लिया जाने वाला सामान्य UPI चार्ज नहीं है।
सरकार के अनुसार करीब 96 प्रतिशत P2M यानी व्यापारी लेन-देन भी इस बदलाव से प्रभावित नहीं होंगे, क्योंकि ₹2,000 तक के भुगतान और zero-MDR व्यवस्था के अंतर्गत आने वाले छोटे व्यापारियों के लेन-देन फ्री रहेंगे।
इसलिए सोशल मीडिया पर अगर आपको यह खबर दिखाई दे कि “15 अक्टूबर से हर UPI पेमेंट पर पैसे कटेंगे”, तो यह सही तरीके से पूरी जानकारी नहीं है।
नई व्यवस्था मुख्य रूप से कुछ ₹2,000 से अधिक के Merchant Payments पर MDR से संबंधित है, जबकि आम ग्राहकों के P2P UPI ट्रांसफर फ्री रहेंगे।
रिपोर्टर — श्याम कुशवाह
आइमा हिन्दी न्यूज
ऐसी ही ताजा न्यूज अपने मोबाइल में सबसे पहले देखने के लिए हमारा यूट्यूब चैनल आइमा हिन्दी न्यूज को सब्क्राइब करें और अपने दोस्तों को शेयर करें।
    user_Aima hindi news
    Aima hindi news
    News Anchor ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels
    1
    🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels
🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • અરવલ્લી: પત્રકારોના વિસામાની મુલાકાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા વિસામાં ખાતે આવતા યાત્રીઓ ને ભોજન પ્રસાદી પીરસી ધન્યતા અનુભવી. અરવલ્લી: પત્રકારોના વિસામાની મુલાકાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા વિસામાં ખાતે આવતા યાત્રીઓ ને ભોજન પ્રસાદી પીરસી ધન્યતા અનુભવી.
    1
    અરવલ્લી: પત્રકારોના વિસામાની મુલાકાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા
વિસામાં ખાતે આવતા યાત્રીઓ ને ભોજન પ્રસાદી પીરસી ધન્યતા અનુભવી.
અરવલ્લી: પત્રકારોના વિસામાની મુલાકાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા
વિસામાં ખાતે આવતા યાત્રીઓ ને ભોજન પ્રસાદી પીરસી ધન્યતા અનુભવી.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.